________________
૧૩/-/૯/૫૯૪
૫o
$ શતક-૧૩, ઉદ્દેશો-૯-“અનગારપૈક્રિય” $
– X - X - X - X X - X – o ઉદ્દેશા-૮-માં કર્મસ્થિતિ કહી. કર્મના વશમી વૈક્રિયકરણ શક્તિ થાય છે. તેના વર્ણન માટે નવમો ઉદ્દેશો છે –
• સૂઝ-૫૯૪ -
રાજગૃહમાં ચાવતુ આ પ્રમાણે કહ્યું – જેમાં કોઈ પણ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઉંચે આકાશમાં ઉડી શકે છે ? હા, ગૌતમ! ઉડી શકે છે.
ભગવન! ભાવિતાત્મા અણગર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપે વિકુવા સમર્થ છે ? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં હાથ લઈને એ રીતે જેમ બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહ્યું છે, તેમ યાવત્ સંપાપ્તિથી વિફર્નેલ નથી, વિકૃવતો નથી અને વિકdશે નહીં
- જેમ કોઈ પણ સોનાની પેટી લઈને ચાલે છે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સુવર્ણપટી હાથમાં લઈને સ્વયં ઉડે? આદિ પૂર્વવતું. એ પ્રમાણે સોનાની, રતનની, વજની, વસ્ત્રની, આભરણની પેટી. એ પ્રમાણે - વાંસ, શુંભ, ચર્મ, કંબલની ચાઈ. એ પ્રમાણે લોઢા, તાંબા, કલઈ, શીશા, સુવર્ણ, વજનો ભર લઈનેe (ઈત્યાદિ પ્રશ્નોત્તર કરવા).
- જેમ કોઈ વશુલી હોય, બંને પગ લટકાવી-લટકાવી પણ ઉંચે અને મસ્તક નીચું કરીને રહે, શું એ રીતે ભાવિતાત્મા અણગાર પણ વશુલી માફક
પ વિકુવન સ્વયં આકાશમાં ઉંચે ઉડે? હા, ઉડે. આ પ્રમાણે યજ્ઞોપવીતની વક્તવ્યતા કહેતી. ચાવ4 વિકુવશ નહીં.
જેમ કોઈ જોયા હોય, પોતાની કાયાને ઉપેરિત કરીને પાણીમાં ચાલે છે એ પ્રમાણે વઘુલીવત જાણવું.
જેમ કોઈ બીજંબીજ પક્ષી પોતાના બંને પણ ઘોડાની માફક એક સાથે ઉઠાવીને ચાલે છે, તે પ્રમાણે અણગારાદિ પૂર્વવત
જેમ કોઈ પણlીબિડાલક, ઓક વૃક્ષથી બીજ વૃક્ષે કુદવા કુદતા જાય, તે પ્રમાણે અણગર બાકી પૂર્વવતુ.
જેમ કોઈ જીdજીવક પક્ષી, પોતાના બંને પગ ઘોડાની માફક ઉઠાવીઉઠાવી ચાલે, એ પ્રમાણે અણગાર બાકી પૂર્વવત.
જેમ કોઈ હંસ એકથી બીજા કિનારે ક્રીડા કરતો-કરતો ચાલ્યો જાય છે, એ પ્રમાણે અણગર હંસવ વિકુવા આદિ પૂર્વવતું.
જેમ કોઈ સમુદ્રી કાગડો એકથી બીજી લહેરને અતિક્રમતો ચાલ્યો જાય, એ પ્રમાણે પૂર્વવત -. જેમ કોઈ પુરુષ ચકને લઈને ચાલે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર આદિ ઘડી માફક કહેતું. એ પ્રમાણે છત્ર, ચામરના વિષયમાં કથન કરવું. - જેમ કોઈ પણ રતનને લઈને ચાલે. એ રીતે તજ, વૈડૂ રાવતું રિટ. એ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ હાથમાં લઈને, એ પ્રમાણે યાવત્ કોઈ પુરુષ [12/4
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સહસાબ લઈને ચાલે, એ રીતે પૂર્વવત.
જેમ કોઈ પુરજ કમળની ડાંડીને તોડતો-તોડતો ચાલે એ પ્રમાણે અણગાર પણ સ્વયં આ રૂપ વિક્ર્વ આદિ પૂર્વવત.
જેમ કોઈ મૃણાલિકા હોય, પોતાની કાયાને પાણીમાં ડૂબાડી રાખીને રહે, એ પ્રમાણે બાકીનું વધીવત્ કહેવું.
જેમ કોઈ વનખંડ હોય, જે કાળું, કાળા પ્રકાશવાળું વાવ4 મહામેઘ સમાન પ્રાસાદીય હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર વનખંડ સમાન વિકુવણા કરીને આકાશમાં ઉડે? આદિ પૂર્વવત.
જેમ કોઈ પુકરણી હોય, ચતુષ્કોણ અને સમતીર હોય અનુક્રમે સુરત ચાવત વિવિધ પક્ષીના મધુર સ્વરાદિથી યુક્ત અને પ્રાસાદીયાદિ હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર પણ પુકરણી સમાન વિકુણા કરીને પોતાને ઉંચે આકાશમાં ઉડાડે ? હા, ઉડાડે. ભગવન્! ભાવિતાત્મા અણગાર પુકરણી સમાન કેટલા રો વિકઈ શકે ? બાકી બધું પૂર્વવત યાવતું વિકુવશે નહીં.
ભગવાન ! પૂર્વોક્ત રૂપ શું માયી વિદુર્વે કે અમારી ? ગૌતમ ! મારી વિકd અમારી નહીં મારી તે સ્થાનની આલોચના કર્યા વિના એ રીતે જેમ ત્રીજ શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું તેમ ચાવત તેને આરાધના છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૯૪ -
યાદવ - દોરડા વડે બાંધેલ ઘડી. - x • હાલ - આકાશમાં - ૪ - fa • સોનાની પેટી, વિયત્નવાનં - વાંસને ચીરીને બનાવેલ સાદડી. મું : ઘાસની સાદડી, વાવ- ચામડાની ખાટ, સંયનશિપુ - ઉનનું કંબલ, યજુની - ચર્મ પક્ષી, - X - X - X - નતોય - જલૌકા, હીન્દ્રિય જલજ જીવવિશેષ. - ય - ઉપેરીને. - x - સમતુળ - ઘોડાની જેમ એક સરખાં ઉઠાવીને. વિરાન - પક્ષી વિશેષ. સમાને - અતિક્રમણ કરતાં, વીમોવાડું - એક કલ્લોલથી બીજા કલ્લોલ. ‘વેલિય' અહીં યાવત્ કરણથી આમ જાણવું - લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલાક, સૌગંધિક, જયોતિરસ, વાંક, જન, રન, જાત્યરૂપ, અંજનપુલાક, સ્ફટીક, કુમુદપછી યાવત્ શબ્દયી નલિન, સુભગ, સૌગંધિક, jડસ્કિ, મહાપુંડરિકાદિ લેવા.
વિસ - કમલનાલ, મવતિય - વિદારીને, મુત્રય - નલિની, રૂમ ની - ડૂબકી લગાવતી, વિUઇ - કણવર્ણ-અંજનવતું સ્વરૂપથી, UિTHTH - કાળો જ લાગતો. અહીં ચાવત્ શબ્દથી આમ લેવું :- નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, નિધ-સ્તિષ્પાવભાસ, તીવ-તીવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણચ્છાય, નીલનીલચ્છાય, હરિત-હરિતચ્છાય, શીત-શીતચ્છાય ઈત્યાદિ. * * *
નીલ-મોરની ડોક માફક, હરિત-પોપટના પીંછા માક, શીત-સ્પર્શની અપેક્ષાએ, વચાદિથી આકાંતવથી, નિષ્પ-રૂક્ષત્વવર્જિત, તીવ-વર્ણાદિ ગુણપકર્ષવાળા, Tછાય • છાયા એટલે સૂર્યને આવક વસ્તુ વિશેષ. ઘUThયf cછાણ - અન્યોન્ય