________________
૧૨-૧/પર૯
- Xx
શત-૧૨ ર્ક ૦ અગિયારમાં શતકની વ્યાખ્યા કરી, હવે બારમું કહે છે. • સૂગ-પર૯ :
બારમાં શતકમાં દશ ઉદ્દેશો છે - શંખ, જયંતિ, પૃedી, પુદ્ગલ, અતિપાત, રાહુ, લોક, નાગ, દેવ, આત્મા.
વિવેચન-પર૯ :
(૧) શંખ-શ્રમણોપાસક વિષયક, (૨) જયંતિ-શ્રાવિકા વિષયક, (3) પૃથ્વીરત્નપ્રભાવિષયક, (૪) પુષ્ણલવિષય, (૫) અતિપાd-પ્રાણાતિપાત આદિ વિષયક, (૬) સહુ-વક્તવ્યતાÄ (0) લોકવિષયક, (૮) નાગ-સર્ષ વક્તવ્યતા, (૯) દેવદેવભેદવિષયક, (૧૦) આત્મા-ભેદ નિરૂપણાર્ય.
છે શતક-૧૨, ઉદ્દેશો-૧-“શંખ” છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-પ૩૦ થી ૫૨ -
(પ) તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી-વનિ. કોઇક રીત્ય હતું-વન. તે પાવતી નગરીમાં શંખ આદિ ઘel શ્રાવકો રહેતા હતા. તેઓ આય ચાવ4 અપબૂિત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવતું વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પના નામે પડી હતી. તે સુકુમાલ પાવતુ સુપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્ વિચરતી હતી.
તે શ્રાવસ્તીનગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, આય યાવતું વિચરતો હતો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પદિા નીકળી યાવતુ પયુપાસે છે. ત્યારે તે શ્રાવકોને આ વૃત્તાંત જાણ્યો, જેમ અલંભિકા નગરીમાં કહ્યું તેમ જાણવું ચાવતું પર્ફાસે છે.
ત્યારે જમણ ભગવત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પાર્ષદાને ઘમકથા કહી, તાવ4 પdદા પાછી ગઈ. ત્યારે તે વકો ભગવત પાસે ધમ સાંભળી, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી-નમીને પ્રનો પૂછે છે, અથને ગ્રહણ કરે છે, ઉત્થાનથી ઉઠી, ભગવત પાસેથી, કોઠક ચત્યથી નીકળી, શ્રાવતી નગરી જવાને રવાના થયા.
(પ) ત્યારે તે શંખ શ્રાવકે, તે ગ્રાહકોને આમ કહ્યું- હે દેવાનુપિયો : તમે વિપુલ અાન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કર્તા-કરાવતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિચરીશું.
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે શવકો, શંખ જાવકના આ કથનને વિનયપૂર્વક સાંભળે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉx થયો - તે વિપુલ આશનાદિનું આહવાન આદિ કરતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરી વિચરવું, મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહમચારી રહી, મણિ-સુવર્ણના ત્યાગ કરી, માલા-વણક-વિલેપનથી હિત થઈ, શા-મુસલ આદિના ત્યાગરૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ-સંતાઓ બેસીને પાક્ષિકપૌષધનું અનુપાલન કરી વિચરવું, શ્રેયસ્કર છે.
આ પ્રમાણે વિચારીને જ્યાં વસ્તીનગી છે, જ્યાં પોતાનું ઘર છે. જ્યાં ઉપલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉપલા અવિકાને પૂછીને ક્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને છે, પૌષધશાળા મા છે, પ્રમાજી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ ચાવતું પાલન કરતો રહે છે.
ત્યારે તે પાવકો બ્રાવતી નગરી, જ્યાં પોતાના પામે છે ત્યાં આવે છે, આવીને વિપુલ આશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપિયો ! અમે તે વિપુલ આરાનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપિયો ! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે.
ત્યારે તે પુકલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે - તમે બધાં સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવતીનગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુકલી શ્રાવકને આવતા જોઈને હર્ષિતસંતુષ્ટ થઈ, આસનેથી ઉભી થીને સાત-આઠ પગલા સામે ગઈ, જઈને પુષ્કળી શ્રાવકને વંદન-નમસ્કાર કયાં, કરીને આસન ગ્રહણ કરવા નિમંwણ આપ્યું. પછી આમ કહ્યું - હે દેવાનુપિયા આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુકલી શ્રાવકે ઉત્પના શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા ! શંખ શ્રાવક ક્યાં છે?
ત્યારે તે ઉત્પાલા શ્રાવિકાએ પુકલી શ્રાવકને આમ કહ્યું- હે દેવાનુપિયા શંખ શ્રાવક પૌષધશાળામાં હાચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકાર યાવત રહેલ છે. ત્યારે તે પુકવી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પતિક, પ્રતિક્રમીને શંખ શવકને વંદન-નમસ્કાર કયાં, કરીને આમ કહ્યું - હે દેવાનુપિયા અમે વિપુલ આશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી તે દેવાનુપિયા આપણે જઈએ અને વિપુલ આશનાદિનું આસ્વાદન કરતા ચાવતું