________________
૧૦/-/૫/૪૮૮,૪૮૯
૧૦૯
આદિ, અમરેન્દ્રના સોમ લોકપાલની જેમ જાણવો. એ પ્રમાણે વૈશ્રમણ સુધી કહેવું.
ભગવના નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણને કેટલી અગમહિષીઓ છે? હે આયl . - ઈલા, શુકા, સતારા, સૌદામિની, ઈન્દ્રા, ઘનવિધુતું. તે પ્રત્યેક દેવીનો છ-છ હજાર દેવીનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી છ-છ હાર દેવીના પરિવારને વિકુવો સમર્થ છે. એ પ્રમાણે પૂવ-પરથી ૩૬,ooo દેવી થઈ. તે આ દેવી વર્ગ છે. ભગવના ધરણ, સમર્થ છે? પૂર્વવત. વિશેષ આ - ધરણા રાજધાનીમાં ધરણ સીહાસન ઉપર વપરિવર ઈત્યાદિ, બધું પૂર્વવત્ જાણવું.
ભગવત્ નામકુમારેદ્ર ધરણના કાલપાલ લોકપાલને કેટલી અગમહિણીઓ છે ? હે આયા ચાર. – અશોકા, વિમલા, સુભા, સુદર્શના. તે પ્રત્યેકને ઈત્યાદિ ચમરેન્દ્રના લોકપાલ માફક કહેવું એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલ માટે પણ જાણતું.
ભગવન ! ભૂતાનંદની પૃચ્છા. હે આયા છે અગ્રમહિષી છે - ફૂપા, સૂપાંશા, સુરૂષા, રૂકાવતી, રૂપકાંતા, ફૂપાભા. પ્રત્યેક દેવીનો ઈત્યાદિ ધરણેન્દ્ર માફક જાણવું. * * ભગવન ! ભૂતાનંદના નાગવિત લોકપાલ વિશે પૃચ્છા. હે આર્યો ! ચાર અગ્રમહિણી છે – સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તેમાં પ્રત્યેક દેવીનો પરિવારાદિ ચમરના લોકપાલની માફક કહેવું. એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલમાં પણ જાણવું.
- જે દક્ષિણ દિશાવતી ઈન્દ્રો છે, તેનું કથન ધરણેન્દ્ર સમાન, લોકપાલોનું કથન પણ ધરણેન્દ્રના લોકપાલની જેમ છે. ઉત્તરના ઈન્દ્રોનું કથન ભૂતાનંદ માફક, તેના લોકપાલો, ભૂતાનંદના લોકપાલવતુ છે. વિશેષ આ - બધાં ઈન્દ્રોની રાજધાનીઓ, સહારાનોના નામ ઈન્દ્રના નામની સર્દેશ જાણવા. પરિવાર આજ શતકના પહેલાં ઉરાવતુ છે. બધાંના લોકપાલોની રાજધાની, સહાયની લોકપાલના નામ મુજબ જાણવા, પરિવાર ચમરના લોકપાલ કાલની માફક જાણવો.
ભગવાન ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની કેટલી અગમહિષી છે ? હે આયd ચાર તે આ - કમલા, કમલપભા, ઉપલા, સુદર્શના. તેમાં પ્રત્યેક દેવીનો એક-એક હજાર દેવીનો પરિવાર છે બાકીનું ચમરના લોકપાલ માફક જાણવું. પરિવાર તેમજ છે. વિશેષ આ - કાલા રાજાનીના કાલ સીંહાસન બાકી પૂર્વવત. મહાકાળ પણ તેમજ છે.
ભગવન ! ભૂતેન્દ્ર ભૂધરાજ સુરૂપની કેટલી અગમહિષી છે ? હે આર્યો ચાર, - રૂપવતી, બહુરૂપા, સુરપા, સુભગા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ભર્યું કાલની માફક જાણવું. એ રીતે પ્રતિરૂપની છે.
૧૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન / પૂર્ણભદ્ર યોદ્રની પૃચ્છા. હે આ ચાર અગમહિષીઓ છે - પૂણી, બહયુઝિકા ઉત્તમ, તારા. તેની દેવી ઈત્યાદિ બધું કાળની માફક જાણવું. એ પ્રમાણે માણિભદ્ર પણ ગણવા.
ભગવાન ! રાક્ષસોન્દ્ર ભીમની પૃછા. હે ! ચાર ગમહિણીઓ છે. – પs, પદ્માવતી, કનકા રતનપભા. તેને પ્રત્યેકને દેવી આદિ બધું ‘કાળ' માફક જાણવું. એ પ્રમાણે મહાભીમને પણ કહેવો.
ભગવાન ! કિરની પૃચ્છા. હે આર્યો ! ચાર જગમહિષી છે. અવતંસા, કેતુમતી, રતિસેના, રતિપિયા. બાકી પૂર્વવત. કિધુરુષને તેમજ છે.
ભગવાન ! સત્વરની પૃચ્છા હે આર્યો ! ચાર અગમહિષી છે - રોહિણી, નામિકા, હી, પુષ્પવતી. તે પ્રત્યેકનો દેવી પરિવારાદિ પૂર્વવત્ છે એ પ્રમાણે મહાપુરુષની પણ ગણવી.
ભગવાન ! અતિકાયની પૃચ્છા. હે આય! ચાર અગ્રમહિષી છે - ભુજંગા, ભુજંગવતી, મહાકછા, છૂટા, બાકી પૂવવ4. મહાકાય તેમજ છે.
ભગવાન ! ગીતરતીની પૃચ્છા. હે આર્યો ! ચાર, અગમહિણી છે - સુઘોષા, વિમલા, સુવર, સરસવતી. તેનો દેવી પરિવાર ઇત્યાદિ પૂર્વવતુ એ પ્રમાણે ગીતયશસની પણ જાણવી. • - આ બધાં ‘કાળ' માફક જાણવા. વિશેષ આ - રાજધાની, સીંહાસન સર્દેશ નામવાળા જાણતા. બાકી પૂર્વવતું.
ભગવના જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની પૃચ્છા. હે આયોં ! ચાર અગમહિષી છે - ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, પ્રભંકસ. એ પ્રમાણે જેમ
વાભિગમમાં સ્મોતિક ઉદેશામાં છે, તેમ કહેવું. • • સૂર્યની પણ સૂર્યપભા, આતપાભા, અસ્થિમાલી, પ્રભંકરા અગ્રમહિષી છે. બાકી પૂર્વવતું. ચાવતું મૈથુનપત્યયક ભોગ ભોગવી ન શકે.
ભગવનું અંગાર મહાગ્રહની કેટલી અગમહિષીઓ છે ? હે આયોં ! ચાર, - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ચંદ્ર માફક જાણવું. વિશેષ આ • અંગારાવર્તસક વિમાને અંગારક સહાસન છે. બાકી પૂર્વવત. એ પ્રમાણે યાવત વિકાલક પણ જાણવો. એ રીતે ૮૮ મહાગ્રહો ભાવકેતુ સુધી કહેવા. વિશેષ માં - અવતંસક, સીંહાસનો સËશનામવાળા છે. બાકી પૂર્વવતું.
ભગવન! દેવેન્દ્ર દેવરાજ શકની પૃચ્છા. હે આર્યો. આઠ અગ્રમહિષીઓ છે - પડઘા, શિવા, શ્રેયા, અંજ અમલા, અપ્સરા, નામિકા, રોહિણી. તે પ્રત્યેકને સોળ-સોળ હજારનો પરિવાર છે તે પ્રત્યેક દેવી બીજી ૧૬,ooo દેવીને વિકવવા સમર્થ છે તે એક વર્ગ. ભગવા દેવેન્દ્ર શક સૌધર્મ કલામાં - સૌંધમવતંસક વિમાનમાં સુધમસભામાં શક સીંહાસન દેવી વર્ગ સાથે (ભોગ ભોગવવા સમર્થ છે?) બાકી બધું ચમરવ4. વિશેષ • પરિવાર