________________
૧૦/-/૪/૪૮૭
૧૦૩
ભગવાન ! ઈશાનને, શક માફક કહેવું. વિશેષ આ - ચંપા નગરીમાં ચાવતુ ઉપજ્યા. ભગવાન ! જ્યારથી ચંપિકા પરસ્પર સહાયક 33-ગૃહપતિ ઈત્યાદિ પૂર્વવત, યાવત બીજ ઉપજે છે.
ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ સનતકુમારની પૃચ્છા, હા, છે. એમ કેમ કહું ? ધરણેન્દ્રની માફક ગણવું, એ રીતે ચાવતું પ્રાણd, અસુતે યાવતુ ઉપજે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૭ :
ત્રાયઅિંશા એટલે મંત્રીરૂપ. 33 એવા પરસ્પર સહાયકારી કુટુંબ નાયકો. ઉગ્ર-ભાવથી ઉદાd. ઉગ્રવિહારી-સત્ અનુષ્ઠાનવથી ઉદાત્ત આચારવાળા. સંવિગ્નમોક્ષ પ્રતિ ચાલતા કે સંસારથી ડરેલા. સંવિગ્નવિહારી-જેને સંવિપ્ન અનુષ્ઠાન છે તે.
પાર્થસ્થા-જ્ઞાનાદિથી બહિર્વત. પાર્થસ્થ વિહારી - સદાકાળ પાસ્થિ સમ આચારવાળા. અવસ-આળસથી અનુષ્ઠાનને અસમ્યક્ કરવાથી શ્રાંત-અવસ, અવસગ્નવિહારી - આ જન્મ શિથિલાચારી. કુશીલ-જ્ઞાનાદિ આચારને વિરાઘનારા. કુશીલ વિહારી-આજન્મ જ્ઞાનાદિ આચારને વિરાધનારા. અહાછંદ-ચયા કથંચિત્ આગમ પરતંત્રતાથી અભિપ્રાય-પ્રવચન અર્થોમાં બોધ જેઓનો છે તે. યથાણંદ વિહારી - આજન્મ યથા છંદ.
૧૦૮
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભોગવવાને સમર્થ છે? ના, અર્થ સમર્થ નથી. ભગવના એમ કેમ કહો છો • x • ? હે આર્યોr સુરેન્દ્ર ચમરની ચમચંચા રાજધાનીમાં સુધમસિભામાં માણવક ચૈત્યdભમાં જ મય ગોળ-વૃત્ત ડબામાં જિનેશ્વરના ઘણાં અસ્થિઓ રાખેલા છે. જો કે અસુરેન્દ્ર ચમર, બીજ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓને માટે અર્ચનીય, વંદનીય, નમસ્કારણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-ચૈત્ય-દેવરૂપ અને પર્યાપાસનીય છે. જિનઅસ્થિના પ્રણિધાનમાં (યાવ4-ભોગ ભોગવવા) સમર્થ નથી, તેથી હે આર્યો એમ કહ્યું કે સુરેન્દ્ર ચમર યાવત્ ચમચંચામાં સાવ સમર્થ નથી. પણ હે આ અસુરેન્દ્ર ચમર, ચમચંચા રાજધાનીની સુધમસિભામાં ચમરસિંહાસને બેસીને ૬૪ooo સામાનિક દેવો, પ્રાયશ્ચિંશક દો યાવતુ બીજ ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે પરિવરીને મહાનિનાદની સાથે ચાવતું ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે. કેવળ પરિવાર ઋદ્ધિનો ઉપભોગ કરી શકે, પણ મૈથુનનિમિત્તક ભોગ ભોગવી ન શકે.
[૪૮] ભગવન અસુરેન્દ્ર, અસુરકુમાર રાજ ચમરના સોમ લોકપાલની કેટલી અગમહિષીઓ કહી છે ? હે આ ચાર, તે આ - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, ભીજી એક-એક હજાર દેવીના પરિવારને વિકુવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વ-પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ષ થયો.
ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો સોમ લોકપાલ સોમા રાજધાનીમાં સુધમસિભામાં સોમ સીંહાસને બેસીને આ દેવીવર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? બાકીનું ચમરની જેમ જાણવું. વિશેષ આ • પરિવાર સુયભદેવની જેમ જાણવો. યાવતું મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે.
ભગવાન ! ચમરેન્દ્રના યમ લોકપલને કેટલી અગમહિષી છે? પૂર્વવતુ. વિશેષ આ " રાધાની ચમા જાણવી. બાકીનું બધું સોમ લોકપાલ મુજબ છે. એ પ્રમાણે વરુણનું પણ જાણવું. રાજધાની વરુણા કહેdી. એ પ્રમાણે વૈશ્રમણને પણ જાણવો. રાજધાની વૈશ્રમણા કહેવી. બાકી બધું પૂવવ4યાવત મૈથુન નિમિત્ત ભોગ ન ભોગવે.
ભગવન ! વૈરોગનેન્દ્ર બલીની પૃચ્છા. હે આયા પાંચ અગમહિષીઓ છે. તે આ - શુભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. તેમાં પ્રત્યેક દેવીનો આઠઆઠ હજાર દેવીનો પરિવાર છે. બાકી અમર મુજબ. વિશેષ – રાજધાની બલિએચા છે. પરિવાર વર્ણન “મોક’ ઉદ્દેશક માફક જાણવું. બાકી પૂર્વવતું. ચાવતું મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવે.
ભગવન બવીન્દ્રના સોમલોકપાલની કેટલી મહિષીઓ છે ? હે આયા ચાર. - મેનકા, સુભદ્રા, વિજયા, શની. તેમાં પ્રત્યેક દેવીનો પરિવાર
શતક-૧૦, ઉદ્દેશો-પ-“દેવી” $
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-૪માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવી વક્તવ્યતા. • સૂત્ર-૪૮૮,૪૮૯ -
[૪૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવતુ પદ પાછી ગઈ. • • તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણાં અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન હતા આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે યાવત્ વિચરતા હતા.
ત્યારે તે સ્થવિર ભગવંતોને શ્રદ્ધા ચાવલ શંકા જન્મી. ગૌતમસ્વામીની જેમ ચાવતુ પર્યાપાસતા (ભગવંતને) આ પ્રમાણે પૂછ્યું –
ભગવના અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમને કેટલી અગમહિhી છે કે આર્યો ! પાંચ. - કાલી, સજી, રજની, વિધુત, મેધા. તેમાં એક એક અગમહિણીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર વિકુવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૪૦ હજાર દેવીઓ છે, આ એક વર્ષ થયો.
ભગવના અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર, ચમચંચા રાજધાનીમાં સુધમસિભામાં અમર સિંહાસન ઉપર બેસીને તે વર્ગ સાથે દિવ્ય ભોગો