________________
૯/-/૩/૪૬૩
પ૯ કરીને એકટિક ઉત્તરાસંગ કર્યું. કરીને આચમન કર્યું, ચોખો થયો, પમ શચિભૂત થઈને મસ્તકે બે હાથની અંજલિ કરીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ વિવિધ પર્યાપાસનાથી પપાસે છે.
ત્યારે તે શ્રમણ ભગવત મહાવીરે જમાલી ક્ષત્રિયકુમાર અને તે મોટીમોટી ઋષિ પર્ષદાને યાવતુ ધર્મ કહો યાવતું પર્ષદા પાછી ફરી. ત્યારે તે જમાવીએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હર્ષિત થઈ યાવતુ ઉત્યાનથી ઉભા થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી રાવતુ નમન કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન ! નિર્ગસ્થ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, રુચિ કરું છું, પ્રતીતિ કરું છું, નિર્થીિ પ્રવચનને માટે અભ્યધત થયો છું, ભગવન / નિર્થીિ પ્રવચન એમ જ છે, તે પ્રમાણે છે, અવિતથ છે. અસંદિગ્ધ છે, યાવતુ જે પ્રમાણે તમે કહો છો તે પ્રમાણે જ છે. પરંતુ હે દેવાનુપિય! હું મારા માતા-પિતાને પૂછીને, પછી આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા લેવા ઈચ્છું છું.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. • વિવેચન-૪૬૩ :
ફામાન - અતિ જલદીથી આસ્ફાલન વડે ફૂટ અર્થાત્ ભાગકરતા. મુનમથક - મૃદંગના મસ્તકની જેમ-ઉપરના ભાગે. વૈજ્ઞાતિવાદ - બગીશ નૃત્યના પ્રકાર વડે અથવા પાત્રો વડે બદ્ધ. તેને આશ્રીને નૃત્ય કરતા-નાચ કરતાં, તેમના ગુણગાન વડે, ઈચ્છિત અર્થના સંપાદનથી તેમને લાલિત કરતા. પ૩ર • તેમાં પ્રાવૃત્ એટલે શ્રાવણાદિ, વરિત્ર, શરત એટલે માગસર આદિ, હેમંત એટલે માઘ આદિ, વસંત એટલે ચૈત્રાદિ, શીખ એટલે જ્યેષ્ઠાદિ. છ એ ઋતુકાળ વિશેષથી તેના અનુભાવને અનુભવતો રહેતો હતો.
શૃંગાટક આદિમાં સાવત્ કરણથી ચતુર્મુખ, મહાપથ, પથ, આ શૃંગાટક આદિમાં ઘણાં લોકોના શબ્દો-અવાજો અતિ ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા. બહુજન શબ્દ - પરસ્પરાલાપ. જેમ “ઉવવાઈ'માં કહ્યું, તે સૂp કિંચિત્ કહે છે - જનમૂહ, જનાબોલ, જન કલકલ, જનઉર્મી, જનઉકલિકા, જન સન્નિપાત અથવા ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, બોલે છે. તેનો અર્થ આ પ્રમાણે -
જનમૂહ-જન સમુદાય, બોલ-અવ્યક્ત વર્ણ-tવનિ, કલકલ • તે જ ઉપલબ્ધ થતો વચન વિભાગ, ઉર્મી-સંબોધ, ઉત્કલિકા-નાનો સમુદાય, સંનિપાત - બીજા બીજા સ્થાનેથી લોકોનું એકત્ર મીલન, આખ્યાતિ-સામાન્યથી કહે છે - વ્યક્ત પર્યાયવચન, આ જ બંને અર્થને પર્યાયથી ક્રમપૂર્વક કહે છે - પ્રજ્ઞાપે છે, પ્રરૂપે છે.
યથાપ્રતિરૂપ, અહીં યાવત્ શબ્દથી આ પ્રમાણે છે - અવગ્રહને અવગ્રહે છે,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અવગ્રહીને સંયમ-તપથી આત્માને ભાવતા. જેમ “ઉવવાઈ'માં, તે જ કંઈક દશવિ છે • નામ, ગોગનું શ્રવણ પણ (મહાફળદાયી છે, તો પછી અભિગમન, વંદન, નમન, પ્રતિ પૂછના, પપાસના વડે એક પણ આર્ય સુવચન શ્રવણથી કેટલો લાભ થાય ? વળી વિપુલ અર્થના ગ્રહણથી ? દેવાનુપ્રિય ! હું ત્યાં જઉં, શ્રમણ ભગવંતને વંદનાદિ કરું, આ ભવ માટે હિતકર છે, ભાવિમાં પણ હિતકર છે. એમ કરીને ઘણાં ઉગ્રોઉગ્રપુગો એ રીતે ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ભટ્ટ, કેટલાંક વંદન નિમિતે એ રીતે પૂજનસકાર-સન્માન-કુતુહલના નિમિત્તથી, કેટલાંક આચાર છે એમ સમજીને, સ્નાન કરી - બલિકર્મ કરી, ઇત્યાદિ.
એ પ્રમાણે ‘ઉવવાઈ મુજબ - ત્યાં આ પ્રમાણે સૂત્ર છે - ત્યાં જ જાય છે, ત્યાં જઈને તીર્થકરના છત્રાદિ અતિશયને જોઈને યાન-વાહનાદિ સ્થાપે છે, ઇત્યાદિ.
આ આવા સ્વરૂપનો આધ્યાત્મકિ - આભ આશ્રિત. અહીં યાવતું શબ્દથી આમ જાણવું - ચિંતિત એટલે મરણરૂપ, પ્રાચિંત-પ્રાપ્તિને માટે પ્રાર્થના, મનોગતબહાર જૂ ન કરેલ, સંતા-વિકલા.
ઈન્દ્રમહ - ઈન્દ્રોત્સવ, સ્કંદમહ-કાર્તિકેયોત્સવ, મુગુંદ-મહ-વાસુદેવ કે બલદેવ મહોત્સવ, જેમ ‘ઉવવાઈ'માં કહ્યું, તે સૂત્ર આ પ્રમાણે – બ્રાહ્મણો, સુભટો, યોદ્ધા, મલકી, લચ્છવી, બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ ઈત્યાદિ. તેમાં ભટ-શર, યોધા-સહાયોધાદિ, મલકી-લેચ્છવિ તે રાજા વિશેષ. રાજા-સામંતો, ઈશ્વ-યુવરાજાદિ, તલવર-રાજને વલ્લભ, માર્કેબિકસંનિવેશ વિસેષ નાયક, કૌટુંબિક-કેટલાંક કુટુંબના નાયક, ઈભ્ય-વધુ ધનવાનું. - - ‘ઉવવાઈ મુજબ આ પ્રમાણે છે –
કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, કંઠ-માળા કરી ઈત્યાદિ. આગમનનો નિશ્ચયનિર્ણય કરીને તથા ‘તમારો જય થાઓ, તમારો વિજય થાઓ" એવા આશીર્વચન વડે ભગવંતના સમાગમનના સૂચનથી, તમો આનંદથી વૃદ્ધિ પામો એ ભાવ છે.
કેટલાંક વંદનના નિમિતે યાવત્ નીકળે છે અહીં ચાવતું શબ્દથી કેટલાંક પૂજનના નિમિતે એ રીતે સત્કાર, સન્માન, કુતૂહલ નિમિત્તથી, ન સાંભળેલું સાંભળશું, સાંભળેલાને શંકારહિત કરીશું, મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવજ્યા લઈશું તેવા નિમિતે, કેટલાંક ઘોડા, હાથી અને ગજ-રથ-શિબિકા-ચંદમાનિકા વડે ગયા, કેટલાંક પગે ચાલનારા, પુરુષ વર્ગ વડે પરિવરીત, મોટા-ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ, કલકલના અવાજથી સમુદ્ર જેમ ઘુઘવતા, ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી. નીકળ્યા.
ચાર ઘંટવાળો, ઘોડા વડે વહન કરાતો રહ્યું. “ઉવવાઈસૂત્રની જેમ પર્ષદા વર્ણન કર્યું. જેમકે તેમાં કોણિકના પરિવારનું વર્ણન કર્યું, તેમ જમાલીનું કહેવું છે
આ પ્રમાણે છે - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માર્કેબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવાસ્કિ, અમાત્ય, દાસ, પીઠમર્દક, નગર-નિગમ