________________
૧/-/૧/૧૧,૧૨
૪૧
૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
છે કે વર્ષથી પાંચ વર્ણો કહ્યા, તો પણ બહુલતાથી જે વર્ણ, ગંધાદિ યુકત દ્રવ્ય આહારે છે, તે બતાવે છે - બહુલતાએ અશુભ અનુભાવરૂપ કારણને આશ્રીને વથી કાળા-લીલા, ગંધથી દુર્ગધી, રસથી કડવા-તીખાં, સ્પર્શથી કર્કશ-ભારે-ઠંડાલખા દ્રવ્યો સમજવાં. આવા દ્રવ્યો પ્રાયઃ મિથ્યાર્દષ્ટિ આહારે છે, ભાવિ તીર્થંકરાદિ નહીં.
નૈરયિકો યથાસ્વરૂપ દ્રવ્યોને આહારે કે અન્યથાદ્રવ્યોને ? તેઓના પ્રાચીન વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણોને વિપરિણામ કરી, પરિપીડન-પરિશાટન-પરિવિવંસ કરીને અન્ય અપૂર્વ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણોને ઉત્પન્ન કરી આત્મશરીર વગાઢ પુદ્ગલો આહારે છે.
આ રીતે સૂરમાં કહેલ સંગ્રહગાથાના “શું આહાર કરે છે ?' પદની વ્યાખ્યા કરી. હવે સંધ્યા પદની વ્યાખ્યા - નૈરયિકો સર્વ આત્મ પ્રદેશથી આહાર કરે છે ? થાપિ - પુનઃ પુનઃ આહાર કરે છે ? આ રીતે ભગવતુ ! નૈરયિકો સર્વ પ્રદેશે આહાર કરે - પરિણમાવે - ઉશ્વાસ લે - નિઃશ્વાસ મૂકે, વારંવાર આહાર-પરિણમાવે - ઉચશ્વાસ લે - નિઃશ્વાસ મૂકે, કદાયિત આહાર કરે ઇત્યાદિ.
હા, ગૌતમ ! નૈરયિકો સર્વ પ્રદેશે આહાર કરે આદિ-૧૨.
સત્રો - આહાર માટે ગૃહિત પુદ્ગલાનો કેટલામો ભાગ આહાર કરે છે ? હે ભગવન! નૈરયિકોએ આહારપણે ગૃહિત પગલોનો કેટલામો ભાગ પછીના કાળમાં આહારે છે ? કેટલો ભાગ આસ્વાદે છે ? ગૌતમ ! અસંખ્યાત ભાગ આહારે, અનંત ભાગ આસ્વાદે છે. કેટલાંક કહે છે - ગાય આદિ પશુના પહેલા મોટા ગ્રાસ ગ્રહણની જેમ ગૃહિત યુગલનો અસંખ્યાત ભાગ માત્ર હારે છે બાકીના પડી જાય છે... બીજા કહે છે - જુગનયાનુસાર સ્વ શરી૫ણે પરિણત પુદ્ગલોનો અસંખ્યાત ભાગ આહારે છે. • x • કેટલાંક કહે છે - અસંખ્યાતમો ભાગ આહાર અને બાકીની પુગલો કટોડા થઈને મનુષ્ય કરેલ આહારની જેમ મળ થઈ જાય તથા અનંત ભાગનું આસ્વાદન કરે - સાદિને જીભથી મેળવે.
સબા ય દ્વાર - સર્વ આહાદ્ધવ્યનો આહાર કરે ? તે આ રીતે - ભગવન! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે પરિણાવે છે, તે સર્વે પુલોનો આહાર કરે છે કે નથી કરતા? ગૌતમ ! પરિશેષ સહિત સર્વે પુદ્ગલો આહારે છે. અહીં વિશિષ્ટ ગ્રહણ ગૃહિત આહાર પરિણામ યોગ્ય જ ગ્રહણ કરવા •x - અન્યથા પૂવપિર સૂત્રનો વિરોધ થાય. - x • કહ્યું છે - સૂત્રમાં જે રીતે જે કહ્યું છે, તે જો તેમજ હોય અને વિચારણા ન હોય, તો કાલિક અનુયોગનો કેમ ઉપદેશ કરે ? - - - "જય થ ભુજના'' પદ.
તેમાં જીત - કેવા પ્રકારે, 'મુનો - વારંવાર આહાર દ્રવ્ય પરિણમે. કહે છે કે - હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે, તે પુગલો પુનઃપુનઃ કેવા સ્વરૂપે પરિણમે ? ગૌતમ! શ્રોમેન્દ્રિય ચાવત્ સ્પર્શેન્દ્રિય સ્વરૂપે. અનિષ્ટ-અકાંત-અપ્રિય-અમનોજ્ઞ-અમણામ-અનીણિત-અભિધ્યયઅધઃ-ઉર્ણપણે નહીં, દુઃખપણે - સુખપણે નહીં. એ રીતે તૈરયિકોને પુનઃ પુનઃ પુદ્ગલ પરિણમે છે.
નટ્ટ - સદાદ્વૈરયિકોને અવલ્લભપણે, વાત - અનિષ્ટ હોવાથી અકમનીય, પ્રિય - સર્વને દ્વેષપણે, ગમનસ - જેની વાત મનોહર ન લાગે, એમનાથ - વિચારથી પણ મનને અરચિકર, મનીષિત - મેળવવા ઈચ્છા ન થાય. આ શબ્દો એકાઈક છે.
પગેવતા - તૃપ્તિના ઉત્પાદક ન હોવાથી ફરીથી અભિલાષનું કારણ અથવા અભિયેય એટલે અશુભ. અધપણું તે ગુરુપરિણામ, ઉર્વીપણે - લઘુ પરિણામપણે. સંગ્રહ ગાથાર્થ કહ્યો.
હવે નૈરયિકોનો આહાર અધિકાર હોવાથી તેનો વિષય - • સૂત્ર-૧૩ થી ૧૫ :
[૧૩] હે ભગવન નૈરયિકોને (૧) “વહારિત યુગલો પરિણામ પામ્યા? (ર) આહારેલ તથા આહારાતા યુગલો પરિણામ પામ્યા ? (3) અનાહારિત તથા જે આહારાશે તે યુગલો પરિણામ પામ્યા ? (૪) અનાહારિત તથા આહારાશે નહીં તે યુગલો પરિણામ પામ્યા? હે ગૌતમ! નૈરયિકોને (૧) પૂવહારિત પુગલો પરિણામને પામ્યા. (૨) આહારેલા યુગલો પરિણામ પામ્યા તથા આહરાતા પુગલો પરિણામ પામે છે. (૩) નહીં આહારેલા પુદગલો પરિણામને પામ્યાં નથી તથા જે પગલો આહારાશે તે પરિણામને પામશે. (૪) ની આહારેલાપુગલો પામ્યા નથી તથા નહીં આહારાશે તે યુગલો પરિણામ પામશે નહીં.
[૧૪] હે ભગવન / નૈરયિકોને પૂવહારિત યુગલો ચય પામ્યા ? - - જે રીતે પરિણામ પામ્યા, તે રીતે ચયને પામ્યા. એ રીતે ઉપચય, ઉદીરણા, વેદના અને નિર્જરાને પામ્યા.
[૧૫] ગાથા • પરિણત, ચિત, ઉચિત, ઉદીતિ, વેદિત અને નિર્જિણ એ એક એક પદમાં ચાર પ્રકારના યુગલો થાય છે.
• વિવેચન-૧૩ થી ૧૫ :
grgr - પૂર્વે જે સંગ્રહિત કરેલા અથવા આહાર કરેલા પુદ્ગલો પરિણમ્યા ? એટલે પૂર્વકાલે શરીર સાથે પરિણામને પામ્યા ? એ પહેલો પ્રશ્ન છે - x • તથા આgrfપર - પૂર્વકાલે સંગ્રહ કરેલા કે આહાર કરાયેલા અને વર્તમાનકાળમાં સંગ્રહ કરાતા કે આહાર કરાતા યુગલો પરિણમ્યા, એ બીજો પ્રશ્ન. જેનો ભૂતકાલે આહાર કર્યો નથી અને ભાવિકાળમાં આહાર કરાશે તે પુદ્ગલો પરિણમ્યા ? એ બીજો પ્રશ્ન. જે પુદ્ગલોનો આહાર કર્યો નથી અને જેનો આહાર કરાશે નહીં, તે પુદ્ગલો પરિણમ્યા તે ચોથો પ્રશ્ન.
અહીં જો કે ચાર પ્રશ્નો કહ્યા, તો પણ તે ૬૩ પ્રશ્નો સંભવે છે. કેમકે પૂર્વમાં આહાર કરેલા, આહાર કરાતા, આહાર કરવાના, આહાર નહીં કરેલા - નહીં કરાતા • નહીં કરવાના એ પ્રમાણે છ પદો સૂચવ્યા છે. એ છ પદમાં એક-એક પદના આશ્રયથી ૭, દ્વિયોગે-૧૫, શિકયોગે-૨૦, ચતુક યોગે-૧૫, પંચકયોગે-૬, પડ્યોગ૧ એમ સર્વે મળી ૬૩ પ્રશ્નો સંભવે છે.