________________
૭/-/૬/૩૫૫ થી ૩૫૮
વિવેચન-૩૫૫ થી ૩૫૮ :
સર્વથા દુઃખરૂપ વેદનીયકર્માનુભૂતિ. -- નકપાલાદિના અસંયોગ કાળે કદાચિત્ સુખ પામે. - - ભવ પ્રત્યયથી એકાંત શાતાવાળા છે. પણ પ્રહારાદિથી કદાચ અસાતા પામે. - જે ભયંકર દુઃખથી વેદાય તે કર્કશ વેદનીય, ખંધાકાચાર્યના સાધુ માફક. સુખેથી વેદાય, તે અકર્કશ વેદનીય છે, ભરત આદિ માફક. પ્રાણાતિપાત વિરમણ એટલે સંયમ. નાકાદિને સંયમના અભાવે તેનો અભાવ કહ્યો. - - દુઃખને ન કરવું તે અનુવાળવા, દિનતા ન ઉત્પન્ન કરવી તે અમોયળયા, શરીરને અપચયકારી શોક અનુત્પાદન, તે અનૂપળવા, આંસુ વહે તેવો વિલાપ કે રૂદન ન કરાવવું તે અતિપ્પળવા, લાકડી વડે મારવાનું તજીને, તે પિતૃળયા, પરિતાપ ન આપવો - अपरियावणिया
• સૂત્ર-૩૫૯ :
ભગવન્ ! જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં દૂષમ દૂષમકાળમાં,
ઉત્કટ અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ પ્રત્યાવતાર થશે? ગૌતમ ! તે કાળ (આવો) થશે
હાહાભૂત, ભંભાભૂત, કોલાહલભૂત, સમયના અનુભાવથી અતિ અરૂ કઠોર ધૂળથી મલિન, અસહ્ય, વ્યાકુળ ભયંકર વાયુ, સંવર્તક વાયુ વાશે. અહીં વારંવાર ધૂળ ઉડવાથી ચારે દિશા રજવાળી, રેતથી કલુષિત, અંધકાર પટલયુક્ત નિરાલોક થશે. સમયની રુક્ષતાથી ચંદ્ર અતિ શીતતા ફેંકશે, સૂર્ય અધિક તપશે, પછી વારંવાર ઘણો અરસ-વિરસ-ખાર-ખ-અગ્નિ-વિદ્યુત-વિષ-અશનિ મેઘ, ન
૧૧૩
-
પીવા યોગ્ય જળ, વ્યાધિ-રોગ-વેદના ઉત્પાદક પરિણામી જળ, અમનોજ્ઞ જળ,
પ્રચંડ વાયુના આઘાત થકી તીક્ષ્ણ ધારાથી પડતી પ્રચુર વર્ષા થશે - - જેનાથી ભરત ક્ષેત્રના
-
-
ગામ, કર, નગર, ખેડ, કટિ, મડબ, દ્રોણમુખ, પણ, આશ્રમ આદિમાં રહેનાર જનસમૂહ, ચતુષ્પદ ગવેલગ, ખેચર પક્ષી સંઘ, ગામ અને જંગલમાં સંચાર રત ત્રસ પ્રાણી, અનેક પ્રકારના વૃક્ષ, ગુલ્મ, લતા, વેલ, ઘાસ, પર્વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુરાદિ તૃણ વનસ્પતિ વિનષ્ટ થશે. વૈતાઢ્યગિરિને છોડીને બધાં પર્વત, નાના પહાડ, ટીલા, ડુંગર, સ્થળ, રેગિસ્તાનાદિ બધાંનો વિનાશ થશે. ગંગા અને સિંધુ નદીને છોડીને બધી નદી, ઝરણાં આદિ નષ્ટ થશે. દુર્ગમ અને વિષમભૂમિમાં રહેલ બધાં સ્થળ સમતલ ક્ષેત્ર થઈ જશે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રની ભૂમિનો આકાર, ભાવોનો આવિર્ભાવ કેવો થશે? ગૌતમ ! તેની ભૂમિ ગાર-છારિય-મુમુર-તપ્તક વેલક-તપ્ત સમ જ્યોતિરૂપ, ઘણી જ ધૂળ-રેતી-કાદવ-શેવાળ-ચલણિ-ધરણિગોચર થઈ જશે. જીવોને ચાલવું દુષ્કર થઈ જશે.
• વિવેચન-૩૫૯ :
નમળદ્રુપતા - પરમ કષ્ટ પ્રાપ્ત, ઉત્તમાવસ્થા વીતી ગયેલ. ભાવપડીયાર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
- આકૃતિ લક્ષણ પર્યાયનું અવતરણ. ભૂત - દુઃખાઈ લોક વડે હોહા થઈ જવી. મંાભૂત - દુઃખથી ગાયની જેમ ભાંભરવું, અથવા ભંભા એટલે ભેરી, તે અંતઃશૂન્ય - x - જનક્ષયથી શૂન્ય એવો. જોતાનભૂત - આર્ત શમળીના સમૂહ ધ્વનિ જેવો, સમયાનુભાવ - કાળ વિશેષ સામર્થ્ય. અતિ કઠોર, ધૂળથી મલિન વાયુ. વાન - વ્યાકુળ, અસમંજસ, વથ - તૃણકાષ્ઠાદિથી સંવર્તક. - x - ધૂળ ઉડતી હોય તેવો ચોતર્ફ જોયુક્ત, તેના વડે થયેલ અંધકારસમૂહથી પ્રકાશરહિત કે દૃષ્ટિ પ્રસાર રહિત. - ૪ - કાળ રૂક્ષતા વડે અશ્યિ - અધિક કે અપશ્ય. - ૪ - ઉપરાંત –
મનોજ્ઞ રસ વર્જિત જળવાળો મેઘ, વિરુદ્ધ રસવાળો મેઘ, સાજી આદિ ક્ષાર સમાન રા જળયુક્ત મેઘ, છાણ જેવા રાજળ વાળો મેઘ, (કવયિત્) ખાટા રસવાળો મેઘ, અગ્નિ જેમ બાળે તેવા જળવાળો મેઘ, વિધુત્ત્પધાન કે વિધુત્ પાડતો - x - મેઘ, લોકો મરે તેવા જળવાળો મેઘ, પર્વતાદિને વિદારવા સમર્થ એવો કકાદિ નિપાતવાળા જળયુક્ત કે વજ્ર મેઘ. ન પીવા યોગ્ય જળ કે અયાપનીય જળવાળો મેઘ, કુષ્ઠાદિ વ્યાધિ - રોગ, સધઘાતિ શૂલાદિ જનિત વેદના ઉદીરતા એવા જે જળના પરિણામ છે તેવો મેઘ (વરસે છે.)
પ્રચંડ પવન વડે થપાટો મારતી વેગવતી ધારાનો નિપાત. - X - તે મેઘ વિનાશ
વેરે છે. નળવય - મનુષ્યલોક, ચકવાડ઼ - ભેંસ વગેરે, ગાય, ઘેટા આદિ. પક્ષી આદિ ખેચર, - ૪ - બેઈન્દ્રિયાદિ, ચૂતાદિ વૃક્ષો, વૃત્તાકી આદિ ગુચ્છ, નવમાલિકાદિ ગુલ્મ, અશોકાદિ લતા, વાલુંકી આદિ વેલ, વીરણાદિ તૃણ, ઈક્ષુ આદિ પર્વગ, દુર્વાદિ હરિત, શાલી આદિ ઔષધિ, - x - ઇત્યાદિ બાદર વનસ્પતિ (નો નાશ થાય છે.)
૧૧૪
ઉત્સવ વિસ્તારણાથી પર્વત-ક્રીડા પર્વત. ઉજ્જયંત આદિ જનનિવાસ ભૂતત્વથી શબ્દ કરે તે ગિરિ-ચિત્રકૂટાદિ, ફુ - શિલાવૃંદ, કન - ઉન્નત સ્થળ - ધૂળ આદિથી ઉંચા થયેલ, ğિ- ધૂળ આદિ વર્જિત ભૂમિ. ર્િ - શબ્દથી પ્રાસાદ, શિખરાદિ. તેને દ્રવિભૂત કરી દે છે.
પાણીના બિલ, ભૂમિના ઝરણા, ખાડાં, વલય પ્રાકારાદિ દુર્ગ, ઉંચી-નીચી વિષમ ભૂમિ. - - તાપ તુલ્ય-અગ્નિ વડે ઉત્પન્ન, રજ, રેતી, કાદવ, પ્રબળ કાદવ, ઇત્યાદિ દુઃખેથી નિષ્કુમિત થાય છે.
• સૂત્ર-૩૬૦ ઃ
ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર, ભાવપત્યાવતાર કેવા હશે? ગૌતમ! મનુષ્યો કુરુપ, કુવર્ણ, દુર્ગધી, કુરસ, કુસ્પર્શવાળા, અનિષ્ટ, અકાંત યાવત્ અમણામ, હીનદીન-અનિષ્ટ યાવત્ અમણામ સ્વરવાળા, અનાદેય-અપ્રીતિયુક્ત વાનવાળા, નિર્લજ, ફૂડ-કપટ-કલહ-વધ-બંધ-વૈરમાં રત, મર્યાદા ઉલ્લંઘવામાં પ્રધાન, અકાર્યમાં ઉધત, ગુરુનિયોગ-વિનયરહિત, વિકલરૂપવાળા, વધેલા નખ-કેશ-મથૂ-રોમવાળા, કાળા, કઠોર-ખર-શ્યામવર્ણા, કુટ્ટ સિરા, પીળા-સફેદ વાળ વાળા, ઘણી નસોથી સંપન્ન દુર્દર્શનીય રૂપવાળા, સંકુચિત વલી તરંગોથી પરિવેષ્ટિત, જરા પરિણત વૃદ્ધ જેવા, પ્રવિલ, પશિતિ