________________
el-/૪/૩૫૧,૩૫ર
૧૧૫
૧૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર
ઉપપાત, સ્થિતિ, સમુદ્ધાત, ચ્યવન, જાતિ, કુલવિધિ. તેમાં યોનિસંગ્રહ દર્શાવ્યો જ છે. વેશ્યાદિ અર્થથી દશવિ છે - આ લેશ્યા-૬-છે, દૈષ્ટિ-3, જ્ઞાન-પહેલાં ત્રણમાં ભજના, અજ્ઞાનના ત્રણમાં ભજના, યોગ-૩, ઉપયોગ-૨, ઉપપાત ચારે ગતિમાં, સ્થિતિ-અંતમુહdદિથી પલ્યોપમના સંખ્યય ભાગ સુધી, સમુદ્ઘાત-પાંચ ઇત્યાદિ.
* નોંધ :- યોનિ શબદથી જે વૃત્તિ-અનુવાદ છે, તે પાંચમાં ઉદ્દેશાનો છે, પણ મુદ્રણ ભૂલથી અહીં છપાયો છે, માટે અહીં અનુવાદ આપેલ છે. તે સૂક-૩૫૩ સાથે જોડવો.
[સુપરની વૃત્તિ સાથે અહીંથી જોડવું ૨૨,૦૦૦ વર્ષ કહેવું. તથા નાકાદિમાં ભવસ્થિતિ કહેવી. તે અંતમુહર્તરી 33 સાગરોપમ છે. કાયસ્થિતિ જીવન જીવપણામાં સર્વકાળ. નિર્લેપના કહેવી - x-x-. અણગાર વક્તવ્યતા કહેવી. * * * * * ક્રિયાસમ્યકત્વ, મિથ્યાત્વાદિ. આ જીવાભિગમથી જાણવું.
& શતક-૭, ઉદ્દેશો-પ-“પક્ષી”
- X - X - X - X – ઉદ્દેશા-૪-માં સંસારીઓના ભેદ કહ્યા. અહીં યોનિસંગ્રહ ભેદ કહે છે– • સૂત્ર-૩૫૩,૩૫૪ -
[૩૫] રાજગૃહમાં ચાવત એમ કહે છે - ખેયર પંચેન્દ્રિય તિચિ જીવોનો યોનિસંગ્રહ, ભગવન ! કેટલા ભેદ છે? ગૌતમ ! ત્રણ પ્રકારે. તે આ - અંડજ, પોતજ સંમૂર્છાિમ. એ પ્રમાણે જીવાભિગમાનુસાર કહેવું. યાવતું તે વિમાનોનું ઉલ્લંઘન ન કરવું. હે ગૌતમ! વિમાનો એટલા મોટા કા છે.
[૩૫] યોનિસંગ્રહ, લેસ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુઘાત, અવન, પતિ-કુલકોટિ. - ભગવન્! તે એમ જ છે. • વિવેચન-૩૫૩,૩૫૪ - સૂઝ-3પરની વિવેચનમાં જુઓ.
8 શતક-૩, ઉદ્દેશો-૬, “આયુ” શું
- X - X - X - X — ૦ યોનિ સંગ્રહ કહ્યો. તે આયુવાળાને હોય. તેથી આયુ કથન - • સૂત્ર-૩૫૫ થી ૩૫૮ :
[૩૫] રાજગૃહે વાવતું આમ કહ્યું - જે જીવ નાકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ભગવન ! તે અહીં રહીને નૈરયિકા બાંધે કે ઉત્પન્ન થતો કે ત્યાં ઉન્ન થઈને પછી નૈરયિકાય બાંધે ? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાય બાંધે, ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને નૈરયિકાયુ ન બાંધે. આ પ્રમાણે અસુર કુમારોમાં પણ કહેવું - યાવત - વૈમાનિક સુધી જાણવું.
ભગવન! જે જીવ નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે અહીં રહીને નૈરયિકાયુ વેદે કે ત્યાં ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થયા પછી નારકનું આયુ dદે છે ? ગૌતમ! તે અહીં રહીને નૈરયિકાય ન દે. પણ ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુનું વેદન કરે છે. આ - વૈમાનિક સુધી કહેવું.
ભગવાન ! નકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને અહીં રહીને મહાવેદના
હોય કે નકમાં ઉત્પન્ન થતાં કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદના હોય ? ગૌતમ ! તેને અહીં રહીને કદાચ મહાવેદના, કદાચ અાવેદના હોય. નરકમાં ઉત્પન્ન થવા જતાં પણ તેમજ હોય, પણ નરકમાં ઉત્પન્ન થયા પછી એકાંત દુઃખરૂષ વેદના હોય છે, ક્યારેક સાતા હોય.
ભગવાન ! સુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશે પ્રશ્ન-ગૌતમ! અહીં રહેલને કદાચ મહાવેદના,કદાચ અાવેદના હોય. ઉત્પન્ન થતો હોય ત્યારે તેમજ હોય. પણ ઉત્પન્ન થયા પછી એકાંત સાતા વેદના હોય, ક્યારેક અશાતા હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. - ભગવના જે જીવ પૃedીકાર્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રd. ગૌતમ ! અહીં રહેલને તથા ઉતજ્ઞ થતાંને કદાચ મહાવેદના, કદાચ અવાવેદના. ઉત્પન્ન થયા પછી વિવિધ પ્રકારે વેદના થાય છે. એ રીતે ચાવતું મનુષ્યમાં જાણવું. - - વ્યંતર, જ્યોતિક, વૈમાનિકમાં અસુકુમારવતું.
[૩૫] ભગવાન ! જીવો આભોગનિવર્તિતાયુ છે કે અનાભોગ નિવર્તિતાયુ ? ગૌતમજીવ આભોગ નિવર્તિતા નથી, પણ અનાભોગ નિવર્તિત યુવાળા છે. એ પ્રમાણે નૈરયિકો યાવત વૈમાનિક સુધી જાણવું.
૩િ૫] ભગવન જીવો કર્કશવેદનીય કર્મો કરે છે ? હા, ગૌતમ ! ભગવાન ! જીવો કર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ પ્રાણાતિપાત યાવતું મિશ્રાદના શલ્યથી. બાંધે. -- ભગવન / નૈરયિકો કર્કશ વેદનીય કર્મ બાંધે ? હા, પૂર્વવત. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. - - ભગવ! જીવો અકર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગીતમાં પ્રાણાતિપાત વિરમણ યાવતુ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવતું મિથ્યાદનિશલ્ય વિવેકથી - ૪ - બાંધે. • • ભાવના નૈરયિકો, આકર્કશ વેદનીય કર્મ બાંધr ગૌતમાં તે અર્થ યોગ્ય નથી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - મનુષ્યોને જીવની જેમ જાણવા.
[૩૫] ભગવતુ ! જીવો સાતા વેદનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવન ! જીવો સtતા વેદનીયકર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ! પાણ-ભૂત-જીવન્સવોની અનુકંપાથી, તથા ઘણાં પણ ચાવત સત્નોને દુઃખ-શોક-જૂરણ-તિસ્પણ-પિટ્ટણપરિતાપન આપીને, એ રીતે સાતા વેદનીયકર્મ બાંધ. . એ પ્રમાણે સૈચિકોને ચાવતું વૈમાનિકોને જાણવા.
ભગવન જીવો આસાતા વેદનીય કર્મ બાંધેહા, બાંધે • • ભગવન! જીવો અસાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમાં બીજા જીવોને દુ:ખ-શોકજરણ-તપણ-પિzણ-પરિતાપ આપીને, ઘi પ્રાણ યાવતું સાવોને દુઃખ આપીને યાવતુ પરિતાપ ઉપજાવીને - x • બાંધે -- એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિક સુધી જણવું.