________________
el-/૧/૩૩૮
૧૦૫
નિમિત છે સંયમભાર વહનાર્થે, બિલમાં પ્રવેશતા સર્ષ માફક આત્માર્થે આહાર કરે છે, તે હે ગૌતમ ! શાતીત શસ્ત્ર પરિણામિત ચાવતુ પાનભોજન છે. તેવો અર્થ કહેલ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-33૮ :
અગ્નિ આદિ શાસી ઉત્તીર્ણ તે શાતીત. એવો આહાર તથાવિધ પૃથુકાદિવતુ પરિણત પણ કહેવાય. વણદિને અન્યથા કરણથી અચિત કરાયેલ તે શસ્ત્ર પરિણામિત. એ રીતે પ્રાસુકવ કહ્યું. ગવેષણા વિશુદ્ધિથી ગવેષિત, વિશેષથી કે વિવિધ પ્રકારે એષિત તે વ્યષિત. ગ્રહઔષણા કે ગ્રામૈષણાથી વિશોધિત અથવા - મનિના વઓ, તે આકાર માત્ર દર્શનથી પ્રાપ્ત પણ આવર્જનચી નહીં. આનાથી ઉત્પાદના દોષ કહ્યો. સામુદાનિક - તેથી તેવી ભિક્ષારૂ૫.
- નિર્ગસ્થ કેવો? ખાદિ શબ તજેલ, પુષ્પમાળા-ચંદનાદિ લેપનથી હિત • x - આવા સ્વરૂપવાળા નિર્મન્ય, ભોજ્ય વસ્તુ સંભવથી પોતે પૃથરૂપ, કૃમ્યાદિ રહિત, દાયકે જાતે તજેલ. ભક્ષ્ય દ્રવ્ય પૃચકૃત અભેદ વિવક્ષાથી જે શરીરી તથા તે આહાર. વૃદ્ધ વ્યાખ્યાથી અપતિ - સામાન્યથી ચેતના પર્યાયથી હિત. વ્યુત - કિયા ભ્રષ્ટ, artવત - સ્વતઃ આયાયથી ભંશિત. જીવસંસર્ગજનિતાણાથી થયેલ ઉપચય.
નીવવિUMઢ - પ્રાક. સાધુ માટે ન કરેલ, દાયકે ન કરાવેલ, આ બે વિશેષણથી અનાધાકર્મિક લેવું. પોતાને માટે કરતા સાધુ અર્થે ન સંકલિત. ‘મારા ઘેર રોજ લેવા આવજો' એવા આમંત્રણરહિત અથવા સાધુ માટે બીજા સ્થાનેથી લાવેલ. અનિત્યપિંડ કે અનભ્યાહત અર્થાત્ દાયકે સ્પર્ધારહિત આપેલ. એ રીતે એષણા દોષ નિષેધ કર્યો. ખરીદીને સાધુને ન આપેલ. ઉદ્દેશ વિના કરેલ.
નવો કીરિબુદ્ધ - કોટિ એટલે વિભાગ, તે આ • બીજ આદિ જીવોને ન હણે, ન હણાવે, હણનારને ન અનુમોદે. એ રીતે ન પકાવે, ન ખરીદના ત્રણ ત્રણ ભંગ મળીને નવભંગ. હસવોસવપ્રમુk - શંકિત, મુક્ષિત આદિ. ઉદ્ગમ-આધાકદિ-૧૬, ઉત્પાદનધાત્રિ આદિ-૧૬, ઉદ્ગમ-ઉત્પાદન વિષય જે એષણા-પિંડવિશુદ્ધતાથી સારી રીતે પરિશુદ્ધ તે ઉદ્ગમ-ઉત્પાદન-એષણા પરિશુદ્ધ. આ દ્વારા ઉક્ત-અનુક્ત સંગ્રહ કર્યો. ‘વીતાંગાસદિ' ક્રિયા વિશેષણ પણ થાય. પ્રાયઃ એ દ્વારા ગ્રાગૈસણા વિશુદ્ધિ કહી.
સુરસુર કે અવયવ શબ્દ ન થાય તે રીતે. અતિ મંથર કે અતિ શીઘ નહીં, છાંડ્યા વગર ખાય. ગાડાની ધરીનું કીલ, ઘા ઉપર ઔષધનું વિલેપન તે ક્ષોપાંજના વણાનુલેખન. તેની જેમ વિવક્ષિત અર્થ સિદ્ધિ - અશનાદિમાં અનાસક્તિ કરવી, તે અક્ષોપાંજનવણાનું લેપન રૂપને થાય. તે ક્રિયા વિશેષણ પણ છે. સંયમનું પાલન, તે જ માત્રા તે સંયમ યાત્રા માબા. તેના માટેની વૃત્તિ-પ્રવૃત્તિ જે આહારમાં છે, તે સંયમ યાત્રા માત્રા વૃત્તિક. તેથી તે સંયમ યાત્રા મામા વૃત્તિક કે સંયમ યાત્રા મામા પ્રત્યય થાય છે. આ જ વાત બીજી રીતે કહે છે – સંયમ એ જ ભાર, તેનું પાલન તે સંયમભારવહનતા.
બિલ એટલે છિદ્ર, તેમાં જે રીતે સર્પ પ્રવેશે તેમ પોતે આહાર કરે - શરીરના
૧૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કોઠામાં નાંખે. અર્થાત્ જેમ સર્પ બિલમાં પ્રવેશે ત્યારે પડખાં ન સ્પર્શે, તેમ સાધુ મુખરૂપી ગુફામાં પડખામાં ન સ્પર્શે તેમ આહારનું સંચરણ કરતો જઠરરૂપી બિલમાં આહારનો પ્રવેશ કરાવે. તે અર્થ છે.
$ શતક-૭, ઉદ્દેશો-૨-“વિરતિ” @.
– X - X - X - X – • પ્રત્યાખ્યાનીને કહ્યા. હવે અહીં પ્રત્યાખ્યાનને નિરૂપે છે. • સૂત્ર-336 -
ભગવન્! મેં સર્વે પ્રાણ-ભૂત-જીવ-સવના પ્રત્યાખ્યાન કરેલ છે, એમ કહેનારાને સુપ્રત્યાખ્યાન થાય છે કે દુuત્યાખ્યાન ? ગૌતમ! સર્વે viણ યાવતું સવની હિંસાનું મેં પચ્ચકખાણ કર્યું છે, તેમ કહેનારને કદાચિત સુપત્યાખ્યાન થાય અને કદાચિત દુuત્યાખ્યાન.
ભગવાન! એમ કેમ કહ્યું? x • ગૌતમાં જેણે સર્વે પ્રાણ ચાવતું સવોની હિંસાના પરાક્રઆણ કર્યા છે, એમ કહેનરને એ પ્રમાણે જ્ઞાન હોતું નથી કે આ જીવ છે - આ અજીવ છે, ત્રસ છે - આ સ્થાવર છે, તેથી - x • તેને સુપત્યાખ્યાન ન થાય, પણ દુuત્યાખ્યાન થાય છે. એ રીતે તે દુપત્યાખ્યાથી સર્વે પ્રાણ યાવતું સવોની હિંસાના પચ્ચખાણ મેં કર્યા છે, તેમ કહેનાર સત્ય નહીં, જહું વચન બોલે છે. એ રીતે તે મૃષાવાદી સર્વે પ્રાણ યાવત્ સો પતિ ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત અવિરત, પાપકર્મશી અપતિહd, પાપકર્મની અપત્યાખ્યાની ક્રિયા વડે યુકત, અસંવૃત્ત, એકાંત દંડ, એકાંતબાલ થાય છે.
મેં સર્વે પણ યાવતું સત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એમ કહેનારને જે એ જ્ઞાત હોય કે આજીવ છે - અજીવ છે, આ ત્રસ છે - આ સ્થાવર છે. તેને xસુપત્યાખ્યાન છે, દુહાત્યાખ્યાન નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, બે સર્વે પ્રાણો ચાવત સત્નોની હિંસાના પ્રત્યાખ્યાન ક્ય છે' એવી સત્યભાષ બોલે છે, માભાઇ બોલતો નથી. એ રીતે તે સત્યવાદી સર્વે પાણો યાવત સત્વો પતિ વિષે કવિધ સંયત-વિરત-પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમી, અક્રિય, સંવૃત્ત અને એકાંતપંડિત થાય છે. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે ચાવવ દુuત્યાખ્યાન થાય.
• વિવેચન-33૯ :
પહેલા દુપ્રત્યાખ્યાનનું વર્ણન કર્યું છે. તે યથાસંખ્ય ન્યાયના ત્યાગથી અને યથા આસન્નતા ન્યાય સ્વીકારીને જાણવું. હવે કહેવાનાર પ્રકારે તે જ્ઞાત નથી. જ્ઞાનના અભાવે યથાવતુ પાલન ન કરવાથી, તેને સુપ્રત્યાખ્યાનનો અભાવ છે - X - ત્રિવધું - કરવું, કરાવવું, અનુમોદવું ભેદથી. યોગને આશ્રીને ત્રિવિન - મન, વચન, કાય લક્ષણથી. સંવત - વધ આદિને છોડવા પ્રયત્નશીલ, વિરત • વધાદિથી નિવૃત. તાત - ભૂતકાળ સંબંધી નિંદાણી, ભાવિ પાપકર્મના પ્રત્યાખ્યાનથી પ્રત્યાધ્યાત • સંયતાદિના નિષેધથી સંવતવરતપ્રતિતિ પ્રત્યાધ્યાતપાપવા વિરા - કાયિકી આદિ કિયા યુકત અથવા કર્મબંધન સહિત. ૩Hવુડ - અસંવૃતાશ્રવહાર. તેથી જ