________________
l-/૧/૩૨૮
૧૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર
શતક-૭ *
– X - X — • જીવાદિ અર્થનું પ્રતિપાદક છ૭ શતક કહ્યું, હવે તે જ અર્થનું પ્રતિપાદક શતક-૭-કહે છે. તેમાં પહેલા ઉદ્દેશાર્થ સંગ્રહગાથા -
સૂત્ર-૩૨૩ -
૧-lહાર, રવિરતિ, ઉસ્થાવર, ૪-જીવ, ૫-પક્ષી, ૬-આયુ, અણગાર, ૮-છSાસ્થ, અસંg૪, ૧૦-અન્યતીથિક આ દશ ઉદ્દેશ છે.
• વિવેચન-૩ર૭ :
૧-આહારક-અનાહારકની વક્તવ્યતા, ૨-પ્રત્યાખ્યાનાર્થે, 3-વનસ્પતિ વક્તબતાર્થે, ૪-સંસારીજીવ પ્રજ્ઞાપના, ૫-ખેચરજીવ યોનિ કથનાર્થે, ૬-આયુષ્ય કથનાર્થે, 9-નિગાર કથનાર્થે, ૮-છાસ્ય મનુષ્ય કથનાર્થે, ૯-અસંતૃત અણગાર કથનાર્થે, ૧૦-કાલોદાયી આદિ પરતીર્થિક.
છે શતક-૭, ઉદ્દેશો-૧-'આહાર' છે
- X - X - X - X - • સૂત્ર-૩૨૮ -
તે કાળે, તે સમયે ચાવતુ આમ કહ્યું - ભગવન! જીવ કયા સમયે અનાહારક હોય ? ગૌતમ! પહેલા સમયે કદાચ આહારક કદાચ એનાહારક હોય, બીજે : x + અને બીજે સમયે કદાચ આહારક, કદાચ આનાહાક પણ ચોથા સમયે નિયમા આહારક હોય. આ રીતે [ચોવીશે દંડક કહેવા. સામાન્ય જીવ અને એકેન્દ્રિયો ચોથા સમયે, બાકીના ત્રીજા સમયે હાસ્ક હોય.
ભગવાન ! જીવ કયા સમયે બધાંથી અલ્પાહારી હોય ? ગૌતમ ! ઉત્પત્તિના પ્રથમ સમયે અથવા ભવના અંતિમ સમયે જીવ સાહારી હોય. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત દંડક કહેવો.
• વિવેચન-૩૨૮ :
પરભવે જતાં કયા સમયે અનાહાક હોય? એ પ્રશ્ન. જ્યારે જીવ ગતિએ ઉત્પાદસ્થાને જાય છે, ત્યારે પરભવાયુના પહેલા સમયે જ આહાક હોય. જો વિગ્રહગતિએ જાય, તો વકમાં પહેલા સમયે નાહાક હોય, ઉત્પત્તિસ્થાન પ્રાપ્તિના અભાવે આહારણીય પગલોનો અભાવ હોય છે - X• તથા એક વળાંકથી બે સમયે ઉત્પન્ન થાય, તો પહેલા સમયે અનહાફ, બીજે તો આહારક. જો બે વળાંકથી ત્રણ સમયે ઉત્પન્ન થાય તો પહેલા બે સમય અનાહારક - x - જો ત્રણ વળાંકથી ચાર સમયે ઉત્પન્ન થાય તો પહેલાંના ત્રણ સમય અનાહાક, ચોચા સમયે નિયમા આહારક - ૪ -
ત્રણ વળાંક આ રીતે- નાડીની બહારની દિશામાં રહેલ હોય, જેનો અધોલોકથી ઉર્વલોકે ઉત્પાદ નાડીની બહારની દિશામાં હોય, તે અવશ્ય એક સમયે વિશ્રેણીમાંથી સમશ્રેણી પામે, બીજા સમયે નાડીમાં પ્રવેશે, ત્રીજે ઉર્વલોકમાં જાય, ચોથે લોકનાડીથી નીકળી ઉત્પત્તિ સ્થાને ઉપજે. પહેલાં ત્રણ સમય ત્રણ વળાંક જાણવા. * * * બીજા
કહે છે - ચાર વળાંક પણ સંભવે, જો વિદિશાથી વિદિશામાં ઉપજે. તેમાં ત્રણ સમય પૂર્વવતુ. ચોથા સમયે નાડીથી નીકળીને સમશ્રેણિ પામે. પાંચમે ઉત્પત્તિ સ્થાનને પામે. તેમાં આધ ચાર સમયમાં ચાર વળાંક થાય. તેમાં અનાહારક છે. આ સીનમાં દશવિલ નથી. પ્રાયઃ આ રીતે અનુત્પત્તિ નથી.
ઉક્ત આલાવા મુજબ ૨૪ દંડકો કહેવા. તેમાં જીવ, એકેન્દ્રિય બંનેમાં ચોથા સમયે નિયમા આહારક કહેવા. બાકીના બીજા સમયે કહેવા. તેમાં જે નારકાદિ બસોમાં ઉપજે, તેને નાડીની બહાર ગમનાગમન નથી, તેથી બીજા સમયે નિત્યાહારકત્વ છે. જેમકે - જે મસ્યાદિ ભરતના પૂર્વ ભાગથી રવતના પશ્ચિમની નીચે નરકમાં ઉપજે, તે એક સમયમાં પર્વથી પશ્ચિમમાં જાય, બીજે સ્વતની પશ્ચિમે. બીજે નરકમાં નય. અહીં પહેલા બે સમય અનાહારક, બીજે આહારક. આ વાત સૂત્રમાં કહી છે * * *
બધાંથી અલા • x + આહાર જેનો છે, તે - x • અલ્પાહારક. પ્રથમ સમયે ઉત્પન્નનો પ્રથમ સમય અથતુિ ઉત્પત્તિનો પ્રથમ સમય. તેની આહારગ્રહણના હેતુથી શરીરની અલ્પતાથી સવલપાહારતા હોય છે. જીવનના છેલ્લા સમયે જે છે. તે પ્રદેશોના સંહતત્વથી અા શરીર-અવયવોમાં રહેવાથી સવપાહારતા. * - અનાહારકd એ જીવોને વિશેષથી લોક સંસ્થાનવશાત્ થાય છે, માટે લોક પ્રરૂપણા સૂર
• સૂત્ર-૩૯ :
ભગવન! લોકનું સંસ્થાન કેવું છે? ગૌતમ! સુપતિષ્ઠક. નીચે વિસ્તીર્ણ યાવતુ ઉપર ઉદd મૃદંગકાર સંસ્થિત એવા આ શાશ્વત લોકમાં • x
ઉત્પન્ન કેવલ જ્ઞાન-દર્શનધર અરહંત, જિન, કેવલી જીવોને જાણે છે - જુએ છે અને અજીવોને પણ જાણે છે : જુએ છે. ત્યારપછી તેઓ સિદ્ધ થાય છે ચાવતું દુઃખોનો અંત કરે છે.
• વિવેચન-૩૨૯ -
મુuતક - શર-યંત્ર, તેને અહીં ઉપર સ્થાપેલ કળ શાદિક ગ્રહણ કર્યું. તેવા પ્રકારે લોક સાદૃશ્ય જાણવું. તેની આ પ્રમાણે ભાવના કરવી. નીચે વિસ્તીર્મ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પથંકાકારે, મધ્યે ઉત્તમ વજાકારે ઇત્યાદિ. • • લોકસ્વરૂપ કહ્યું, ત્યાં જે કેવલી કરે છે, તે દર્શાવર્યું. સંતરૂ - થી ક્રિયા બતાવી. તેના વડે શ્રાવકને કહે છે -
• સૂઝ-330 થી 33ર :
[33] ભગવન્! શ્રમણની સમીપ આશ્રયે રહેલ શ્રાવકને ભગવનું ! ઐયપથિકી ક્રિયા લાગે કે સાંપરાચિકી ? ગૌતમ ! શ્રમણના ઉપ-આશ્રયે રહેલ, સામાયિક કરતાં શ્રાવકનો આત્મા અધિકરણી હોય છે. આત્માધિકરણ નિમિત્તે તેને ઐયfપથિકી ક્રિયા ન લાગે, સાંપરાવિકી ક્રિયા લાગે. તે હેતુથી કહ્યું કે ચાવતું સાંપરાયિકી ક્રિયા લાગે છે.
[33] ભગવતુ ! શ્રાવકને પહેલાથી જ કસ-પ્રાણની હિંસાના પચ્ચક્ખાણ