________________
૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર માવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે ? ગૌતમ ! આત્મશરીર ફોગાવગાઢ યુગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે. અનંતર કે પરંપર માવગઢને નહીં. - આમ વૈમાનિક સુધી છે.
[૨૪] ભગવત્ ! કેવલીઓ ઈન્દ્રિયો દ્વારા જાણે-જુએ ? ગૌતમ ! તેમ નથી. - એમ કેમ? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે, અમિતને પણ જાણે માવઠું કેવલીનું દર્શન નિવૃત્તિ છે. તેથી કહ્યું..
[૩૫] જીવોનું સુખ-દુ:ખ, જીવતું પાણધારણ, ભવ્યો, એકાંત દુ:ખ વેદના, આત્માથી યુગલ ગ્રહણ, કેવલી [આટલા વિષયો છે.]
[૩ર૬] ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૨૩ થી ૨૬ :
અજમાયા - આત્માદ્વારા ગ્રહીને. સ્વશરીર ક્ષેત્રમાં રહેલ. આત્મશરીર ક્ષેત્રાપેક્ષાએ જે અનંતર ક્ષેત્ર, તેમાં રહેલ પુદ્ગલોને - x -
‘આત્મ દ્વારા ગ્રહણ કરી' એમ કહ્યું. તેના સાધચ્ચેથી બીજું સૂત્ર કહ્યું. માયાળ - ઈન્દ્રિયો વડે. ‘ગાયા' ઉદ્દેશાર્ય સંગ્રાહિકા છે.
૬/-/૧૦/૩૨૧ જીવ છે. જીવ જીવે કે ન પણ છે. - - ભગવન! જીવે તે નૈરસિક કે નૈરયિક હોય તે જીવે. ગૌતમ નૈરયિક નિયમાં જીવે. જીવે તે નૈરયિક હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભાવના ભવ્ય, નૈરસિક હોય કે નૈરયિક હોય તે ભવ્ય હોય ? ગૌતમ! ભવ્ય, નૈરયિક હોય કે ન પણ હોય. નૈરયિક ભવ્ય હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
• વિવેચન-૩૨૧ -
ગીય - જીવ, ગ્રીવ - ચૈતન્ય. જીવ અને ચૈતન્ય, પરસ્પર અભેદ હોવાથી કહ્યું કે જીવ એ ચૈતન્ય છે, ચૈતન્ય એ જીવ છે. નૈરયિકાદિમાં તો જીવવ કાયમ રહેનારું છે, પણ જીવોમાં નૈરયિકાદિવ હોય કે ન હોય. જીવના અધિકારથી જ કહે છે - નીવર - પ્રાણોને ધારણ કરે છે. તેથી કહ્યું કે જે પ્રાણોને ધારણ કરે છે, તે નિયમાં જીવ છે. કેમકે અજીવોને આયુકર્મના અભાવે જીવનનો અભાવ છે. જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ન કરે. કેમકે સિદ્ધોને પ્રાણધારણનો અભાવ છે.
- જીવ અધિકારથી અન્યતીચિંકનો મત• સૂત્ર-૩૨૨ :
ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે ચાવતું પરૂપે છે કે એમ નિશ્ચિત છે કે સર્વ પ્રાણ-ભૂત-જીવરાવ એકાંતે દુ:ખરૂપ વેદનાને વેદે છે, હે ભગવન ! તે કેવી રીતે બને ? ગૌતમ! તે અન્યતીર્થિકો યાવત ઓમ મિથ્યા કહે છે. તે ગૌતમ ! હું એમ કહું છું યાવત પરૂવું છે કે કેટલાંક ગણો-ભૂતો-જીવોસવો એકાંત દુ:ખરૂપ વેદના વેદ છે અને કદાચ સુખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતોજીવો-સત્વો એકાંત શાતા વેદનાને વેદે છે અને કદાચિત દુઃખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સતો વિવિધરૂપે વેદના વેદે છે. કદાચિત સુખને કે દુ:ખને વેદે છે . એમ કેમ? ગૌતમ / નૈરસિકો એકાંત દુ:ખરૂપ વેદના દે છે, કદાચ સુખને વેદે છે. ભવનપત્યાદિ દેવે એકાંત સુખરૂપ વેદના વેદે છે, કદાચ અસાતા વેદે છે. પૃવીકાયિક યાવત મનુષ્યો વિવિધ પ્રકારે વેદના વેદે છે. કદાચ સુખ કે દુઃખને વેદે છે, તેથી પૂર્વવત્ કહ્યું.
• વિવેચન-૩૨૨ :
કદાચ શાતા વેદના વેદે છે. એમ કેમ ? તૈરયિક જીવ ઉપપાત વડે તથા દેવપ્રયોગથી કદાચિત સુખને વેદે છે. દેવો, પરસ્પર આહનન તથા પ્રિય વસ્તુના વિયોગાદિમાં કદાચિત્ અસાતવેદના વેદે છે.
જીવ અધિકારચી આ કહે છે – • સૂટ-૩૨૩ થી ૩૨૬ :
[3] ભગવત્ / નૈરયિકો આત્મા દ્વારા ગ્રહણ કરી જે યુગલો આહારે, તે શું આત્મશરીર માવગાઢ પુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહારે છે કે અનંતર હોમાવગઢ જુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહારે છે કે પરંપર 10/7]
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ