________________
૬/-/૫/ર૯૫ થી ૨૯
૮૬
બ્રહ્મલોકની સમીપે છે .x• આ અવકાશ-અંતસ્વર્તી અચિ આદિ આઠ વિમાનો સ્વા. કૃષ્ણરાજિ મળે નવમું રિપ્ટ વિમાન કહ્યું તે વિમાનના પ્રસ્તાવથી જાણવું.
અહીં સારસ્વત-આદિત્યના ભેગા સાત દેવો, સાત દેવપરિવારો જાણવા. તે રીતે બધે સમજવું. બાકીના એટલે અવ્યાબાધ, આગ્નેય, રિપ્ટ, પૂર્વોકત પ્રશ્નોત્તર અભિલાપથી લોકાંતિક વિમાન કથન જાણવું. વિમાનગાથાર્ધમાં વિમાન પ્રતિષ્ઠાના દર્શાવ્યું. વિમાનોની પૃથ્વીનું સ્થૂલવ ૨૫,૦૦૦ યોજન, ઉંચાઈ-goo યોજન, આવલિકા પ્રવિષ્ટ ન હોવાથી વિવિધ આકારે રહેલ છે. • x - બ્રહ્મલોકના વિમાનો અને દેવોની જીવાભિગમ સૂરમાં જ વકતવ્યતા છે, તેને અનુસરવી. કેટલે સુધી ? ભગવન ! લોકાંતિક વિમાનો કેટલા વર્ષે કહ્યા છે ? ગૌતમ! લાલ, પીળા, શ્વેત ગણ વર્ષે. એ પ્રમાણે પ્રભા વડે નિત્ય પ્રકાશવાળા, ઈષ્ટ ગંધ, સ્પર્શવાળા, સર્વે રતનમય, તેમાં દેવો સમચતરસ સંસ્થાનવાળા. આર્ટમધુક વર્ણવાળા અને પાલેશ્યાવાળા છે. પૂર્વે લોકાંતિક વિમાનોમાં સર્વે જીવો પૃથ્વીકાયિક આદિપણે, દેવપણે ઉત્પન્ન થયા છે ? હા. * * *
છે. શતક-૬, ઉદ્દેશો-૬-“ભવ્ય' છે
– X - X - X - X – o વિમાનાદિ વક્તવ્યતા કહી. હવે તેવી વક્તવ્યતા અહીં કહે છે - • સૂત્ર-૩૦૦,૩૦૧ -
કિoo] ભગવના પૃedી કેટલી છે ? ગૌતમ ! સાત, રનપભા ચાવતું તમતમાં. રતનપભાથી આધ:સપ્તમી સુધીના આવાસો કહેવા. એ રીતે જેના જેટલા આવાસો, તે કહેવા. યાવતુ અનુતર વિમાનો કેટલા છે? ગૌતમ ! પાંચ. વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ.
[૩૧] ભગવના જીવ, મારણાંતિક સમુઘાતી સમવહત થાય, થઈને આ રજાપભા પૃadીના 30 લાખ નરકાવાસોમાંના કોઈ એક નક્કાવાસમાં નૈરવિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન! ત્યાં જઈને આહાર કરે? આહારને પરિણમાવે? શરીરને બાંધે? ગૌતમાં કેટલાંક ત્યાં જઈને રે અને કેટલાંક વ્યાં જઈ, અહીં આવીને ફરીવાર મારણાંતિક સમુઘાત વડે સમવહત થઈને, આ રત્નાભા મૃત્નીના ગીશ લાખ નરકાવાસમાંથી કોઈ એકમાં બૈરાણિકપણે ઉપજી, પછી આહાર કરે, પરિણાવે અને શરીરને બાંધી. એ પ્રમાણે આધસપ્તમી સુધી જાણવું.
ભગવનું ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત જીવ અસુરકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઈ એક અસુકુમારાવાસે ઉત્પન્ન થવાને યોગ્ય છે ? નૈરયિક માફક કહેવું. ચાવતુ સંનિતકુમાર
ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત જીવ અસંખ્ય લાખ પૃવીકાયના આવાસોમાંના કોઈ એકમાં પૃવીકાણિકપણે ઉત્પન્ન થવા ોગ્ય છે? તે જીવ મેર પર્વતની પૂર્વે કેટલું જાય, કેટલું પામે? ગૌતમાં લોકાંત સુધી જાય, લોકાંતને પામે. ભગવના છે ત્યાં જઈને આહાટે, પરિણમાવે, શરીરને બાંધેગૌતમાં કેટલાંક ત્યાં જઈને આહારે, પરિણમાd, શરીરને બાંધે, કેટલાંક ત્યાં જઈ, અહીં આવીને, બીજી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વખત પણ મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત થઈને, મેરુ પર્વતના પૂર્વ ભાગે અંગુલનો સંખ્યભાગ માઝ, સંખ્યય ભાગ મx, વાલાઝ, વાલાગપૃથકત્વ, એ રીતે સૂકા, લિા, યવ, આંગુલ ચાવતું કોડી યોજનકોડાકોડી યોજન, સંખ્યાd, અસંખ્યાત યોજન સહસ્ત્ર અથવા લોકાંતમાં એક પ્રાદેશિક શ્રેણિને છોડીને અસંધ્યેય લાખ પૃedીકાયિકના આવાસમાંના કોઈ પૃથવીકાયમાં પૃનીકાવિકપણે ઉપજે પછી આહારે, પરિણામે અને શરીરને બાંધે. મેરુ પર્વતની પૂર્વનો લાવો કહ્યો, એ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉદ્ધ, આધો માટે જાણવું. પૃવીકાયિકની માફક બધાં એકેન્દ્રિયો માટે પ્રત્યેકના છ આલાવા કહેવા.
ભગવાન ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત થઈ જે જીવ અસંખ્યય લાખ બેઈન્દ્રિયોના આવાસમાંના કોઈ એકમાં બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે જીવ ત્યાં જઈને ઇત્યાદિ ઔરયિકવત્ કહેવું. એ પ્રમાણે ચાવતું અનુત્તરપાતિકને જાણવા.
ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ જે જીવ મહાન હોય મહાવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનોમાંના કોઈ એકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, હે ભગવન્! તે ત્યાં જઈને આહાર કરે, પરિણમા), શરીર માંધે ? હા. - ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૧૦૧ -
અહીં પૃથ્વીમાં નરકમૃથ્વી જ લેવી, ઈષત્ પ્રાભારા નહીં. આ પૃથ્વી સંબંધી હકીકત સમુધ્ધાતો સાથે સંબંધિત છે. તેમાં પુનરુક્તિ જેવું કશું નથી. નરકાવાસ પ્રાપ્તિ પછી જ. પુદ્ગલોને ગ્રહણ કરે, તેનો જ ખલ-રસ વિભાગ કરે, તે વડે શરીર ચે. તે સમુઠ્ઠાતમાં જ મરે. તે નરકાવાસ કે સમુદ્ગાતથી સ્વશરીર વડે કેટલાં દૂર જાય? કેટલું દૂર પ્રાપ્ત કરે? અંગુલને યાવત્ શબ્દથી વેંતને, રત્નીને, કુક્ષિને, ધનુને, કોશને, યોજનને આદિ. •x • ઉત્પાદન સ્થાનાનુસાર અંગુલના અસંખ્યય ભાગ માગાદિ ક્ષેત્રમાં સમુહ્નાત દ્વારા જઈને. • x • એક પ્રદેશ શ્રેણી-વિદિશાને મૂકીને.
છે શતક-૬, ઉદ્દેશો-૩-“શાલી' છે
– X - X - X - X – • ઉદ્દેશા-૬માં જીવ વક્તવ્યતા કહી. અહીં જીવવિશેષ યોનિ - • સૂત્ર-3૦૨ :
હે ભગવન શાલી, વીહિ, ઘઉં, જવ, જવજવ, આ ધાન્યો કોઠામાં, પાલામાં, માંચામાં, માળામાં, ઉલ્લિત હોય, લિપ્ત હોય, ઢાંકેલ હોય, મુદ્રિતલાંછિત હોય, તો તેની યોનિ કેટલા કાળ રહે? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ. પછી તેની યોનિ સ્વાન થાય, વિદáસ પામે, તે બીજ અબીજ થાય, પછી - x - તેનો વિચ્છેદ થાય
ભગવાન ! કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, પલિમથક (ચણા) એ બધાં ધાન્યો, સાલીમાં કહેલ વિરોષણવાળા હોય તો