________________
૬/-૪/૨૮૬,૨૮૭
94
૧૬
શરીરી ઓધિકવતું. અશરીરી-જીવ, સિદ્ધના ત્રણ ભંગ.
આહાર-શરીર-ઈન્દ્રિય-આનપાણ પયાતિમાં જીવ, એકેન્દ્રિય વજીને પ્રણ ભંગ. ભાષા-મનઃપયતિને સંજ્ઞીવતુ જાણવા. આહારક યાંતિરહિતને અનાહાફવત જાણવા. શરીર-ઈન્દ્રિય-આનપાણ પયક્તિમાં જીd, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભંગ. ભાષા-મન અપથતિમાં જીવાદિક ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભાંગા જાણવા.
રિ૮] સપદેશો, આહારક, ભવ્ય, સંજ્ઞી, વેશ્યા, દૈષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પતિ
• વિવેચન-૨૮૬,૨૮૭ :
નાખi - કાળને આશ્રીને. કપાસ - સવિભાગ. અનાદિપણાથી જીવની અનંત સમય સ્થિતિથી સપદેશતા છે. એક સમય સ્થિતિક તે અપ્રદેશ. હયાદિ સ્થિતિક તે સપ્રદેશ. •x - પ્રથમ સમયોત્પન્ન નારક, તે અપદેશ. હયાદિ સમયોua તે સપદેશ. તેથી કોઈ સપદેશ, કોઈ અપદેશ કહ્યું. એ રીતે જીવથી સિદ્ધ સુધી ૨૬ દંડકમાં કાળથી સપ્રદેશવાદિ વિચાર્યું. હવે તેનો બહુત વિચાર -
- ઉપપાત, વિરહકાળે પૂર્વોત્પન્ન જીવો અસંખ્યાત હોવાથી બધાં સપદેશ હોય. પૂર્વોત્પન્ન મધ્ય એક પણ બીજો નાક ઉપજે તો તે પ્રથમ સમયોત્પtવથી અપ્રદેશ છે. બાકીના દ્વયાદિ સમયોત્પન્નત્વથી સપ્રદેશ કહેવાય. જ્યારે ઘણાં જીવો ઉત્પધમાન હોય તો સપદેશા અને અપદેશા.
પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન એકેન્દ્રિયો ઘણાં હોવાથી સપદેશા પણ, આપદેશા પણ કહ્યું. જેમ ત્રણ અભિલાપથી નારકો કહ્યા, તેમ બાકીના બેઈન્દ્રિયાદિથી સિદ્ધ સધીના જાણવા. કેમકે તે બધાને વિરહના સદભાવથી એકાદિની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આહારક, અનાહારક શબ્દથી વિશેષિત જીવોના એકવચન અને બહુવચનથી એમ બે દંડકો કહેવા. * X - X - તેમાં વિગ્રહ કે કેવલિ સમુદ્ધાતમાં અનાહારક થઈ ફરી આહારક બને ત્યારે પહેલા સમયે ઉપદેશાદિ છે. એ પ્રમાણે બધાં આદિભાવમાં એકવ, અનાદિમાં સપ્રદેશ છે.
* * * * * આહાઋત્વમાં રહેલા ઘણાં જીવોથી સપદેશવ, વિગ્રહગતિ પછી પ્રથમ સમય આહારકત્વથી તેમનું અપદેશવ છે. માટે બંને કહ્યા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. નારકાદિ ત્રણ વિકતાથી કહેવા - ૪ - x - જીવ અને એકેન્દ્રિય વજીને ત્રણ ભંગો કહેવા. અનાહારકcવથી સિદ્ધ પદ ને કહેવું. અનાહાના બે દંડકને એ રીતે અનુસરવા. તેમાં વિગ્રહ-ગતિ પ્રાપ્ત, સમુદ્ઘાત કેવલી, યોગી, સિદ્ધ બઘાં અનાહારક છે. તે બઘાં પ્રથમ સમયે અપ્રદેશ અને દ્વિતીયાદિ સમયે સપ્રદેશ કહેવાય.
બહુપણાના દંડકમાં વિશેષ કહે છે - જીવ પદમાં, એકેન્દ્રિય પદમાં કેટલાંક સપ્રદેશ, કેટલાક અપ્રદેશ એવો એક ભંગ થશે. કેમકે તે બંનેમાં વિગ્રહગતિ પ્રાપ્ત સપ્રદેશ અને અપદેશ જીવો લાભે છે નૈરયિક અને બેઈન્દ્રિયાદિનો ઉત્પાદ થોડો છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેમાં એક, બે આદિ અનાહારકો હોવાથી છ ભંગો છે. તેમાં બે ભાંગા બહુવચનાંત અને ચાર એકવચન-બહુવચન સંયોગી છે. કેમકે અહીં બહુપણાનો અધિકાર છે. માટે એકવચન નથી.
સિદ્ધમાં ત્રણ ભંગ છે, સપ્રદેશપદ બહુવચનવાળુ જ હોય. * * * ભવ્ય, અભવ્ય નિયમથી સપદેશ, નાકાદિ સપદેશ કે અપ્રદેશ, ઘણાં જીવો સપદેશ જ હોય, નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો સપદેશ, પ્રદેશ હોય તે એક ભંગ. સિદ્ધોને ભવ્યાભવ્ય વિશેષણ ન હોય. માટે તે ન કહ્યું. ‘ન ભવ્ય ન ભવ્ય' વિશેષણવાળાના બે દંડક છે - x • માત્ર તેમાં જીવપદ, સિદ્ધપદ જ કહેવા. નાકાદિ પદોને નોભવ્ય નોઅભવ્ય વિશેષણ નથી. પૃથકત્વ દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ લેવા.
સંજ્ઞીઓમાં જે બે દંડક છે, તેમાં બીજા દંડકમાં જીવાદિપદોમાં ત્રણ ભંગ છે. તેમાં સંજ્ઞી જીવો કાળથી સપ્રદેશ છે. પણ ઉત્પાદ વિરહ પછી એક જીવની ઉત્પત્તિમાં પ્રથમપણામાં સપદેશો, અપ્રદેશ થાય. ઘણાંની ઉત્પત્તિની પ્રથમતામાં સપદેશો, અપદેશો થાય. એ રીતે ત્રણ ભંગ છે. એ પ્રમાણે બધાં પદોમાં જાણવું. માત્ર તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સિદ્ધ પદો ન કહેવા. કેમકે તેમાં સંજ્ઞી વિશેષણનો અભાવ છે અસંજ્ઞીમાં બીજા દંડકમાં પૃથ્વી આદિ પદો છોડીને ત્રણ ભંગ કહેવા. પૃથ્વી આદિ પદોમાં સપદેશા-અપ્રદેશા એ એક જ ભંગ કહેવો, કેમકે તેમાં ઘણાં જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેવી અપદેશત્વનું બહુત્વ છે નૈરયિકોથી વ્યંતર સુધી સંજ્ઞીનું પણ અસંજ્ઞીવ જાણવું. કેમકે તેમાં અનેક અસંજ્ઞીજીવો મરણ પામીને ઉત્પન્ન થાય છે - X - X • જ્યોતિક, વૈમાનિકો, સિદ્ધો ન કહેવા, કેમકે તેમાં અસંજ્ઞીત્વ ન સંભવે. ‘નોસંજ્ઞી નોસંજ્ઞી'ના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદમાં ઉત્તરૂપ ત્રણ ભાંગા છે. કેમકે તેમાં ઘણાં અવસ્થિતો લાભે છે અને ઉત્પધમાન એકાદિનો સંભવ છે. નૈરયિકાદિને નોસંજ્ઞી નોઅસંજ્ઞી વિશેષણ ઘટે. -- સલેશ્ચના બે દંડકમાં ઔધિક દંડવત્ જીવ, નાકાદિ કહેવા. કેમકે જીવવા માફક સલેશ્યપણું પણ અનાદિ છે. • x • મમ તેમાં સિદ્ધ પદ ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્ય છે. - કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા જીવો અને નૈરયિકોના પ્રત્યેકના બે દંડક આહારક જીવાદિ માફક ઉપયોગપૂર્વક કહેવા. માત્ર જે જીવ, નારક આદિને એ લેડ્યા હોય તે કહેવી. આ લેશ્યા જ્યોતિક, વૈમાનિકને ન હોય. - X - તેજલેશ્યાના બીજા દંડકમાં જીવાદિપદોમાં તે જ ત્રણ ભંગો છે. પૃથ્વી, ૫, વનસ્પતિમાં છ ભંગો કહેવા. કેમકે આમાં તેજલેશ્યા એકાદિ દેવો પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન હોય, તેઓ લાભ છે, તેથી સપ્રદેશ અને અપ્રદેશનું એકત્વ-બહત્વ સંભવે છે. અહીં નાક, તેઉં, વાયુ, વિકલેન્દ્રિય, સિદ્ધ પદો ન કહેવા, તેમને તેજલેશ્યાનો અભાવ છે. પડા-શુક્લ લેશ્યાના બીજા દંડકમાં જીવાદિ પદોમાં તે જ ત્રણ ભંગો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યય, મનુષ્ય, વૈમાનિક પદો જ કહેવા. કેમકે બીજાને તે લેયા ન હોય. અલેશ્યમાં જીવ, મનુષ્ય, સિદ્ધો જ કહેવા, બીજાને તેનો સંભવ નથી. તેમાં જીવ અને સિદ્ધના ત્રણ ભંગ, મનુષ્યોમાં છ ભંગો છે. • x - ૪ -