________________
૬/-/3/૨૮૪
9૪
અનિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણ ઠાણે હોય છે. છ કે સાતના બંધક હોવાથી તેને જ્ઞાનાવરણીયના બંધક કહ્યા. ઉપશાંત મોહાદિવાળા એકવિધ બંધક છે. માટે કહ્યું - કદાચ બાંધે, કદાચ ન બાંધે.
- ઉમાઈIR - તેમાં વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે, રાગી બાંધે, માટે ભજના કહ્યું. અનાહારકમાં કેવલી ન બાંધે, વિગ્રહગતિપ્રાપ્ત બાંધે. તેથી તેને પણ ભજના. - - અયોગી સિવાય બધાં વેદનીય બાંધે. અનાહારકમાં વિગ્રહગતિ પ્રાપ્ત અને સમુદ્યાતગત કેવલી બાંધે, યોગી અને સિદ્ધો ન બાંધે, માટે ભજના. - - આયુબંઘકાળે જ આયુ બાંધે, અન્યદા ન બાંધે તેવી ભજના. અનાહારક આયુ ન બાંધે.
મૂક્સ - વીતરાગ બાદરો જ્ઞાનાવરણના બંધક છે. સરાગ બાદરને ભજના, સિદ્ધો ન બાંધે. - x - બંધ કાળે બાંધે, અન્યદા ન બાંધે, માટે ભજના. - - 4રમ - જેનો છેલ્લો ભવ હોય તો ચરમ. જેને તેમ નથી, તે ચરમ. સિદ્ધને અચરમ કહેવા. તેમાં ચરમ યથાયોગ આઠે પણ બાંધે, અયોગી ન બાંધે, માટે ભજના. અચરમ સંસારી છે, તે આઠે પણ બાંધે. સિદ્ધો ન બાંધે, માટે ભજના.
• સૂત્ર-૨૮૫ -
ભગવાન સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, વેદક જીવોમાં અલબહુત ? ગૌતમ ! સૌથી થોડાં પુરુષવેદકો છે, પ્રીવેદક સંખ્યાતગુણ, આવેદક અનંતગણો, નપુંસક વેદક અનંતગણાં છે. એ બધાં પદોનું અલાબહુવ કહેવું. યાવતુ સૌથી થોડાં ચચમિ છે, ચરિમ અનંતગણાં છે. ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૮૫ -
હવે અલાબહQદ્વાર - દેવ, મનુષ્ય, તિર્યચપુરુષો કરતાં તેમની સ્ત્રીઓ અનુક્રમે મીશ વધારે ૩૨-ગણી, ૨૭-વધારે ર૩ ગણી, 3 વઘારે ત્રણ ગણી છે. અનિવૃતિબાદર સંપરાયાદિ અને સિદ્ધો અવેદક છે, તે અનંત હોવાથી, પ્રીવેદકથી અનંગુણ છે. અનંતકાયિકો સિદ્ધ કરતાં અનંતગુણ હોવાથી નપુંસકો અનંતગુણ છે. • • પૂર્વોક્ત સંયતથી ચરમાંત સુધીના ચૌદ દ્વારોનું અલાબહત્વ, તેના ભેદની અપેક્ષાએ કહેવું. - X - X - પ્રજ્ઞાપના સૂત્રાનુસાર આ અલબહુત જાણવું.
છે શતક-૬, ઉદ્દેશો-૪-સપદેશક' છે
- X - X - X - X - ૦ ઉદ્દેશા-1-માં જીવો નિર્યા. તેને જ બીજી રીતે નિરૂપે છે. • સૂઝ-૨૮૬,૨૮૩ -
ભગવાન ! જીવ કાલાદેશાણી સપદેશ કે આપદેશ ? ગૌતમ નિયમા સપદેશ. -- ભગવન! નૈરયિક, કાલાદેશથી સપદેશ કે આપદેશ ? ગૌતમ ! કદાચ સપદેશ, કદાચ અપદેશ. એ રીતે સિદ્ધ પર્યા.
ભગવન! જીવો? - x - ગૌતમાં નિયમા સપદેશ. ભગવના નૈરયિકો - x • ? ગૌતમાં (૧) બધાં પણ સપદેશ હોય. (૨) ઘણાં સપદેશ, એક "પદેશ. (3)
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઘણાં સપદેશ, ઘણાં અપદેશ. એમ નિતકુમાર સુધી જાણતું. • • પૃવીકાયિકો - ૪ - ? ગૌતમાં સપદેશ પણ હોય, આપદેશ પણ હોય. એ રીતે વનસ્પતિકાયિક સુધી. બાકીના નૈરયિકો માફક જાણવા યાવત્ સિદ્ધ સુધી કહેવું
જીવ અને એકેન્દ્રિયો સિવાય આહાફો માટે ત્રણ ભંગ. જીવ, એકેન્દ્રિયો સિવાય અનાહાક માટે છ ભંગ કહે - (૧) સપદેશ, (૨) આપદેશ, (3) કોઈ સપદેશ, કોઈ અપદેશ, ૪) કોઈ સપદેશ, ઘણાં અપદેશ, (૫) ઘણાં સપદેશ, કોઈ પ્રદેશ, (૬) ઘણાં સપદેશ, ઘણાં અપદેશ.
સિદ્ધોને ત્રણ ભંગ. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક સામાન્ય જીવો જેવા જાણવા. નોભવસિદ્ધિદકનો અભવસિદ્ધિક - સિદ્ધોમાં ત્રણ ભંગ. સંજ્ઞીમાં જીવાદિ ત્રણ ભંગ, અસંtીમાં એકેન્દ્રિયવજીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યમાં છ ભંગ. નોસંfીનો સંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ. વેચાવાળા સામાન્ય જીવ માફક.
આહાક જીવો માફક કૃણ-નીલ-ન્કાપોતલેચાવાળા જાણવા. વિશેષ એ કે જેને જે વેશ્યા હોય તે કહેવી. તેજલેશ્યામાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે પૃથ્વી-અર્થ-qનતિકાસિકમાં છ ભંગ છે. પI-શુક્લ લેગ્યામાં અનાદિૌધિક મણ ભંગ. અલેસ-જીd, સિદ્ધોમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ. સમ્યગૃષ્ટિમાં અનાદિ ત્રણ ભંગ. વિકલૅન્દ્રિયોમાં છ ભંગ. મિશ્રાદેષ્ટિમાં એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ, સમ્યગૃમિથ્યાષ્ટિમાં છ ભંગ. સંયતોમાં જીવાદિક ત્રણ ભંગ. અસંયતમાં એકેન્દ્રિયવજીને મણ ભંગ. સંયતા સંયતમાં જીવાદિક ત્રણ ભંગ. નોસંયત નોઅસંયતનો સંયતાસંયત-જીવ, સિદ્ધોમાં ત્રણ ભંગ. સંકષાયોમાં જીવાદિ ત્રણ ભંગ. એકેન્દ્રિયો અભંગક.
ક્રોધકમાણીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ દેવોમાં છ ભંગ. માન, માયાકલામીમાં જીવ, એકેન્દ્રિય લઈને ત્રણ ભંગ. નૈરયિક, દેવોમાં છ ભંગ. લોભકષાયીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ નૈરયિકોમાં છ ભંગ. કરાચીમાં જીવ, મનુષ્ય, સિદ્ધોમાં ત્રણ ભંગ. ઔધિકજ્ઞાનમાં, મતિ-શ્રુતજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ. અવધિ-મન:પર્યવસ્કેવલજ્ઞાનમાં જીવાદિ ત્રણ ભંગ. ઓધિક અજ્ઞાન મતિ-સુતજ્ઞાનમાં એકેન્દ્રિય જીને પ્રણ ભંગ, વિભંગ જ્ઞાનમાં જીવાદિક કણ ભંગ. સયોગીને ઓધિકવતુ જાણવા. મન-વચન-કાય સોનીમાં જીવાદિ કણ ભંગ, વિશેષ એ કે એકેન્દ્રિયો કાયયોગી છે, તે અભંગક છે. અયોગી, લેસીવત જાણવા.
સાકાર-અનાકાર ઉપયોગવાળામાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ સવેદકને સકષાયીવતું જાણવા. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદકોમાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે નપુંસકવેદમાં એકેન્દ્રિયો અભંગક છે. આવેદકને અકષાયીવતું જાણવા. અશરીરીને ઔધિકવત જાણa. ઔદારિક, વૈક્રિયારીરીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ. આહારકશારીરીમાં જીવ, મનુષ્યમાં છ ભંગ. વૈજસ, કામણ