________________
પ્રકીર્ણક સમવાય-૧૮૭
૧૫૧
૧૫ર
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
બેમાં સાત-સાત કૂટો છે, ૧૬-વક્ષકાર પર્વતમાં ચારચાર કૂટો છે. એ રીતે કુલ ૯૬ કૂટ થયા. તેને પાંચથી ગુણતા ૪૮૦ થાય છે. જંબૂહીપાદિ મેરુ ઉપલક્ષિત હોમો પાંચ છે, તેથી પાંચ ગુણા કરવાનું કહ્યું. આ સર્વે કૂટો પ00 યોજન ઉંચા છે. એ જ પ્રમાણે માનુણોત્તરદિમાં પણ જાણવું.
વળી વૈતાઢ્ય કૂટો ૬ યોજન ઉંચા છે, ઋષભકૂટાદિ વર્ણકૂટો તો આઠ યોજના ઉંચા છે. અહીં હરિકટ - હરિસ્સહકૂટ ૧૦૦૦ યોજન ઉંચા હોવાથી તેમને વર્જેલ છે. કહ્યું છે કે - વિધુપ્રભે હરિકૂટ, માલ્યવંત પક્ષકારે હરિસ્સહ, નંદનવને બલકૂટ એ ત્રણે ૧૦૦૦ યોજન ઉંચા છે.
- X - X - • સૂત્ર-૧૮૮ -
સનકુમાર અને મહેન્દ્રકલામાં વિમાન ૬oo યોજન ઉંચા છે.. o વધુ હિમવતના કૂટના ઉપરના ચરમાંતથી લધુ હિમવંત વર્ષધર પર્વતના સમભૂમિતલ સુધી ૬૦૦ યોજનનું આભાધાએ આંતરું છે.. o એ જ પ્રમાણે શિખરીફૂટનું પણ કહેવું. ૮ પાર્જ અરહંતને દેવ, મનુષ્ય, અસુર લોકમાં વાદમાં અપરાજિત ૬oo વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.. o અભિચંદ્ર કુલકર ૬oo ધનુષ ઉંચા હતા. ૦ વાસુપૂજ્ય અહત ૬૦૦ પુરુષો સાથે મુંડ થઈ, ઘરથી નીકળી અનગારપણે પતંજિત થયા.
• વિવેચન-૧૮૮ :
• હિમવંત પર્વત ૧૦૦ યોજન ઉંચો છે, તેનો કૂટ પ૦૦ યોજન ઉંચો છે, તેથી સૂત્રોકત ૬૦૦નું આંતરું થાય છે.. o અભિચંદ્ર કુલકર આ અવસર્પિણીમાં થયેલ સાત કુલકરમાંના ચોથા કુલકર હતા, તેની ઉંચાઈ ૫૦-અધિક ૬૦૦ ધનુષની હતી
– x – x – • સૂત્ર-૧૮૯ -
o બ્રહ્મ અને લાંતક કક્ષામાં વિમાનો 300-300 યોજન ઉંચા છે.. o શ્રમણ ભગવંત મહાવીરને 300 કેવલી હતી.. o શ્રમણ ભગવંત મહાવીરને goo વૈક્રિય લબ્રિાધર હda.. o અરિષ્ટનેમિ અરહંત કંઈક જૂન વર્ષ કેવલીપચયિ uળીને સિદ્ધ, બુદ્ધ ચાવ4 સર્વ દુઃખરહિત થયા. ૦ મહાહિમવત કૂટના ઉપલા ચમાંતથી મહાહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિતલ સુધી 900 યોજન બાધા અંતર છે.. , એ જ પ્રમાણે ફૂપી કૂટનું જાણવું.
• વિવેચન-૧૮૯ :
o શ્રમણ ભગવંત મહાવીરને 30o જિન એટલે કેવલી હતા.. o શ્રમણ ભગવંત મહાવીરને છoo વૈકિય એટલે વૈક્રિય લબ્ધિવાળા સાધુઓ હતા.. o અરિષ્ઠનેમિને દેશોન-૫૪ દિવસ ઓછા ૩૦૦ વર્ષ જાણવા, કેમકે તેનો છાસ્યકાળ તેટલો હતો.. ૦ મહાહિમવાનું પર્વત ૨૦૦ યોજન ઉંચો છે, તેના કૂટ ૫૦૦ યોજના ઉંચા છે, એ રીતે સૂત્રોક્ત યોજનાનું આંતરું થાય છે.
• સૂચ-૧૦
• મહાશુક અને સહયર બંને કલ્પોમાં વિમાનો ૮૦૦ યોજન ઊંચા છે.. ૦ આ રનપભા પૃedીના પહેલા કાંડમાં મળે ૮૦૦ યોજનમાં વાણવ્યંતર દેવોના ભૂમિ સંબંધી વિહારો છે.. o શ્રમણ ભગવંત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકાણ, સ્થિતિકલ્યાણ, આગામી કાળે નિર્વાણરૂપી ભદ્ધ થનાર (સાધુઓની] દેવોની ઉત્કૃષ્ટ સંપદા હતી.. o આ રનપભા પૃથ્વીના બહુરામ રમણીય ભૂમિભાગથી
oo યોજન ઊંચે સૂર્યગતિ કરે છે.. . અરહંત અરિષ્ટનેમિને દેવ-મનુષ્યઅસુરલોકમાં કોઈથી વાદમાં પરાજય ન પામે એવા ૮૦૦ વાદીની સંપદા હતી.
• વિવેચન-૧૯૦ :
પ્રથમ કાંડ ખરકાંડ છે, ખરકાંડના ૧૬ વિભાગ છે, તેમાં પ્રથમ વિભાગરૂપ રત્નકાંડ છે, તે ૧000 યોજન પ્રમાણ છે. તેની ઉપર-નીચે ૧૦૦-૧૦૦ એમ ૨૦૦ યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં વતમાં થયેલા તે વાન કહેવાય છે. આવા જે વ્યંતરો તે વીનવ્યંતર, તે સંબંધી ભૂમિના વિકાર હોવાથી ભૌમેયક એવા, જેને વિશે વિહાર - ક્રીડા કરાય તેવા વિહારો - નગરો તે વાતવ્યંતર ભૌમેયક વિહારો કહેલા છે.
મgણત - ૮૦૦ ? તે કહે છે - અનુત્તરોપપાતિક દેવોના એટલે દેવોમાં ઉત્પન્ન થનાર હોવાથી દેવો - દ્રવ્યદેવ, તેઓના ૮૦૦, ગતિદેવગતિરૂપ કલ્યાણ છે જેમનું તે ગતિ કલ્યાણ છે, તેની સ્થિતિ એટલે 33-સાગરોપમરૂપ સ્થિતિ છે કલ્યાણ જેમનું તે સ્થિતિ કલ્યાણ છે. તથા ત્યાંથી ચ્યવેલાનું આગામી કાળે ભદ્ર-ચાણ, નિર્વાણગમન લક્ષણ છે જેમનું તે આગણિભદ્ર કહેવાય છે - X -
- X - X - • સૂગ-૧૧ :
o આનત-પાણત, આરણ-અચુત કલામાં વિમાનો ૯૦૦-૯oo યોજન ઉંચા છે.. • નિષધકૂટના ઉપરના શિખરતલથી નિષધ બધિર પર્વતના સમભૂમિતલ સુધી 60 યોજન બાધાઓ આંતરું કહ્યું છે... એ પ્રમાણે જ નીલવંત કૂટનું કહેવું. o વિમલવાહન કુલકર ૯૦૦ ધનુણ ઉંસ હતા.. o આ રનપભાના બહુસમ મણીય ભૂમિભાગથી ૯oo યોજન ઉંચે સવથી ઉપરના તારાગતિ કરે છે... • નિષધ વર્ષધર પર્વતના ઉપરના શિખરતલથી આ રનપભા પૃવીના પહેલા કાંડના બહુ મધ્યદેશ ભાગ સુધી ૦૦ યોજન અબાધાએ આંતરું કઈ છે.. o એ જ પ્રમાણે નીલવંતનું કહેવું.
• વિવેચન-૧૧ -
નિપઘકૂટ આદિ • અહીં આ ભાવ છે - નિષધ પર્વતના કૂટ ૫oo યોજના ઉંચા છે, નિષધ પર્વત-૪૦૦ યોજન ઉંચો છે. એ રીતે સૂટમાં કહેલ ૯૦૦ યોજના અંતર થાય છે.
- X - X -