________________
પ્રકીર્ણક સમવાય-૧૮૦
પ્રકીર્ણક સમવાય છ
— * - * — —
• સૂત્ર-૧૮૨ ૭
- સૂત્ર-૧૮૦,૧૮૧ -
[૧૮૦] અરહંત ચંદ્રપ્રભ ૧૫૦-ધનુમ્ ઉંચા હતા.. ૦ આરણકો ૧૫૦ વિમાનાવાસ છે.. . એ પ્રમાણે અચ્યુતમાં પણ જાણવું.
[૧૮૧] આરહત સુપાર્શ્વ ૨૦૦ ધનુર્ ઉંચા હતા. ॰ સર્વે મહાહિમવંત અને રૂપી વર્ષધર પર્વતો ૨૦૦-૨૦૦ યોજન ઉંચા અને ૨૦૦-૨૦૦ ગાઉ ભૂમિમાં છે.. ૦ જંબૂદ્વીપમાં ૨૦૦ કંચનગિરિઓ છે.
• વિવેચન-૧૮૦,૧૮૧ :
૧૪૯
[સૂત્રકારશ્રી] હવે એક-એક સ્થાનની વૃદ્ધિની સૂત્રરચનાનો ત્યાગ કરી ૫૦ અને ૧૦૦ની વૃદ્ધિ વડે સૂત્ર રચના કરતા કહે છે—
[૧૮૦] ચંદ્રપ્રભથી આરંભીને દ્વાદશાંગ ગણિપિટક [સૂત્ર ૧૮૦ થી સૂત્ર-૨૧૪] સુધી બધાં સૂત્રો સુગમ છે. [અહીં સ્થાન-૧૫૦મું કહ્યું.]
[૧૮૧] અહીં ૨૦૦મું સ્થાનક કહે છે–
− x = x =
૫ડ૫ભ રહંત ૨૫૦ ધનુપ્ ઉંચા હતા. ૭ અસુકુમાર દેવોના પ્રાસાદ અવતંક ૨૫૦ યોજન ઉંચા છે.
• વિવેચન-૧૮૨ :
વિશેષ એ કે - અવસક - મુગટ કે કર્ણપુર. અવતંસક – પ્રધાન, પ્રાસાદરૂપ કે પ્રાસાદ મધ્યે અવતંરાક, તે પ્રાસાદાવાંસક.
— x — —
• સૂત્ર-૧૮૩,૧૮૪ :
[૧૮૩] અરહંત સુમતિ ૩૦૦ ધનુષુ ઉંચા હતા.. • અરહંત અષ્ટિનેમિ ૩૦૦ વર્ષ કુમારવાસ મધ્યે રહીને મુંડ યાવત્ પતિ થયા.. ૰ વૈમાનિક દેવોના
વિમાનના પ્રકાર ૩૦૦-૩૦૦ યોજન ઉંચા છે.. • શ્રમણ ભગવંત મહાવીરને ૩૦૦
ચૌદપૂર્વી હતા.. ૦ ૫૦૦ ધનુપ્ પ્રમાણવાળા ચરમશરીરી સિદ્ધિમાં ગયેલાની જીવપદેશની અવગાહના સાતિરેક ૩૦૦-ધનુની કહી છે.
[૧૮૪] પુરુષાદાનીય અત્યંત પાર્શ્વને ૩૫૦ ચૌદપૂર્વીની સંપદા હતી.. ૦ અરહંત અભિનંદન ૩૫૦ ધનુચ્ ઉંચા હતા.
• વિવેચન-૧૮૩,૧૮૪ :
[૧૮૩] ૫૦૦ ધનુવાળા, ચરમશરીરી, સિદ્ધિમાં ગયેલાની જીવપ્રદેશની અવગાહના સાતિરેક ૩૦૦ ધનુષુ કહી, કેમકે શૈલેશીકરણ સમયે શરીરના છીદ્ર પૂરવાથી દેહનો ત્રીજો ભાગ મૂકી ઘનપ્રદેશવાળો થઈને દેહના બે ત્રીજા ભાગની અવગાહનાવાળો સિદ્ધિપદ પામે છે. તેમાં સાતિરેકપણું આ રીતે - ૩૩૩-૧/૩ ભાગ
૧૫૦
ઉત્કૃષ્ટાવગાહના છે.
— * — * —
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
• સૂત્ર-૧૮૫ ઃ
૦ સંભવ રહંત ૪૦૦ ધનુર્ ઉંચા હતા.. • સર્વે નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો ૪૦૦-૪૦૦ યોજન ઉંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભૂમિમાં છે. છ સર્વે વક્ષસ્કાર પર્વતો નિષધ-નીલવંત વર્ષધર પર્વતો પાસે ૪૦૦-૪૦૦ યોજન ઉંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભૂમિમાં છે.. . આનત અને પ્રાણતકો ૪૦૦ વિમાનો છે. ૭ શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરસહ લોકમાં અપરાજિત ૪૦૦
વાદી હતા.
• વિવેચન-૧૮૫ :
વક્ષસ્કાર પર્વતો એક ક્ષેત્રમાં રહેલા ૨૦ છે. તે વક્ષસ્કારો અને બબ્બે વર્ષધર પર્વતો ૪૦૦-૪૦૦ યોજન ઉંચા છે.
– ૪ — * --
• સૂત્ર-૧૮૬,૧૮૭ :
[૧૮૬] અરહંત અજિત ૪૫૦ ધનુમ્ ઉંચા હતા. ચાતુરંત ચક્રવર્તી રાજા સગર ૪૫૦ ધનુમ્ ઉંચા હતા.
[૧૮૭] સર્વે વક્ષસ્કાર પર્વતો સીતા-સીતોદા નદી પાસે તથા [ગજદંતા] મેરુ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦-૫૦૦ ગાઉ ભૂમિમાં છે.. ૦ સર્વે વર્ષધકૂટો ૫૦૦-૫૦૦ યોજન ઉંચા, ૫૦૦-૫૦૦ યોજન મૂળમાં વિખુંભવાળા છે.. . કૌશલિક ઋષભ અરહંત ૫૦૦ ધનુષુ ઉંચા હતા.. ૰ ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુપ ઉંચા હતા.
૦ સૌમનસ, ગંધમાદન, વિધુત્વભ અને માહ્યવંત વક્ષસ્કાર પર્વતો મેરુ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦-૫૦૦ ગાઉ ભૂમિમાં છે.. ૦ સર્વે વક્ષસ્કાર પર્વત ચૂંટો, હરિ અને હસ્સિહ બે ફૂટને વર્જીને ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને મૂળમાં ૫૦૦-૫૦૦ યોજન આયામ-વિકુંભવાળા છે. ૭ બલફૂટને વર્ણને નંદનવનના બાકીના ફૂટો ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને મૂલમાં ૫૦૦
૫૦૦ યોજન આયામ-વિકુંભથી છે.. . સૌધર્મ-ઈશાનકલ્પમાં વિમાનો ૫૦૦ યોજન ઉંચા છે.
• વિવેચન-૧૮૬,૧૮૭ :
[૧૮૬] [આ સૂત્રમાં ૪૫મું સ્થાનક કહ્યું છે.
[૧૮૭ સર્વે વક્ષસ્કાર પર્વતો સીતાદિ નદીની પાસે તથા મેરુ પર્વતની પાસે ૫૦૦ યોજન ઉંચા છે... તથા વર્ષધર ઉપરના કૂટો ૨૮૦ છે. કઈ રીતે ? લઘુ હિમવંતના૧૧, મહાહિમવંતના-૮, નિષધના-૯, એ પ્રમાણે નીલાદિ ત્રણના અનુક્રમે ૯, ૮, ૧૧ એ સર્વે મળી ૫૬ કૂટ થયા. તેને પાંચ ગુણા કરવાથી ૨૮૦ થાય છે... વક્ષસ્કારના કૂટો ૪૮૦ છે. કેવી રીતે ? વિધુત્વભ અને માલ્યતંતમાં નવ-નવ કૂટો છે. બાકીના