________________
૩૬૧૧૨
૧૦૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
આદિ જંબૂવીપના પૂવિિદ દિશામાં ચાર દ્વારો છે, તેમના નાયક તે જ નામના દેવો છે, રાજધાનીઓ પણ તે જ નામની છે. તે રાજધાની અહીંથી અસંખ્યાતમાં જંબૂદ્વીપમાં છે.
o શુદ્ધિકાવિમાનપવિભક્તિ એ કાલિક શ્રુત છે. તેમાં અધ્યયનના સમુદાયરૂપ ઘણા વર્ગો છે. તેમાંના પહેલા વર્ગમાં પ્રતિ અધ્યયનમાં ઉદ્દેશના જે કાળ છે તે ઉદ્દેશનકાળ કહેવાય છે.. o જો રૌત્રી પૂનમે ૩૬ અંગુલ પોરિસિ છાયા હોય, વૈશાખ વદી-૭ એક ગુલ વૃદ્ધિથી 39 ગુલ થાય.
( સમવાય-૩૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
હું સમવાય-૩૬ છે. • -૧૧૨ * *
ઉત્તરાધ્યયનના ૩૬-ધ્યયનો કહ્યા છે – ૧-વિનયકૃત, પરીષહ, 3-ચાતુરંગીય, ૪-અસંખય, ૫-અકામમરણીય, ૬-પરવિદ્યા, રભિક, ૮-કાપીલિય, ૯-નમિપdજ્યા, ૧૦-દ્રુમપાક, ૧૧-બહુશ્રુતપૂજ, ૧ર-હરિકેશીય, ૧૩-ચિત્રસંભૂત, ૧૪-fકારીય, ૧૫-સભિક્ષુક, ૧૬-સમાધિસ્થાન, ૧iાપથમણીય, ૧૮-સંયતીય, ૧૯-મૃગચારિકા, ૨૦-અનાથપdજ્યા, ૨૧-સમુદ્રપાલીય, રરરથનેમીય, ૨૩-ગૌતમકેશીસ, રજન્સમિતીય, ૫- ફlીય, ૨૬-સામાચારી, ૨૭ખાંકીય, ૨૮-મોઝમાગિતિ, ૨૯-અપમાદ, 3o-cપોમામાં ૩૧-ચરણવિધિ, ૩રપ્રમાદ સ્થાન, 33-કમપકૃતિ, ૩૪-લેશ્યા અધ્યયન, ૩૫-નગાર માર્ગ, ૩૬જીવાજીવ વિભક્તિ.
સુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરની સુધમસિભા ૩૬ યોજન ઉંચી છે... શ્રમણ ભગવંત મહાવીરને ૩૬,ooo સાદdીઓ હતા... ચૈત્ર અને આસો માસમાં એક દિવસ સૂર્ય ૩૬ આંગુલ પોરિસિછાયા કરે છે.
• વિવેચન-૧૧૨ -
૩૬મું સ્થાન સ્પષ્ટ જ છે. વિશેષ આ - ચૈત્ર અને અશ્વિન માસમાં સન્ - એક દિવસ પૂર્ણિમામાં વ્યવહારચી અને નિશ્ચયથી મેષ સંક્રાંતિના દિવસે અને તુલા સંક્રાંતિને દિવસે ૩૬-અંગુલવાળી એટલે ત્રણ પગલાના પ્રમાણવાળી પોરિસિને નીપજાવે છે. - X - X -
સમવાય-૩૬-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૩૮ &
- X - X - • સૂત્ર-૧૧૪ -
પરણાદાનીય પાર્જ અહંતને ૩૮,૦oo સાધ્વીરૂપ ઉત્કૃષ્ટ સાળી સંપદા હતી.. o હૈમવત અને ઐરચવત ક્ષેત્રની જીવાતું ધનુપૃષ્ઠ 3૮,૭૪o યોજન અને એક યોજનના ૧૧૯ ભાગથી કંઈક વિશેષ ચુન પરિક્ષેપથી છે.
મેર પર્વતરાજનો બીજો કાંડ ઉંચાઈથી ૩૮,000 યોજન ઊંચો છે.. o જુલ્લિકા વિમાન પ્રવિભકિતના બીજા વર્ષમાં ૩૮ ઉદ્દેશનકાળ છે.
• વિવેચન-૧૧૪ -
0 3૮મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ - “ધનુપૃષ્ઠ’ - જંબૂદ્વીપ નામક ગોળ થોત્રમાં હૈમવત નામે બીજું અને રણ્યવત નામે છઠું ફોગ છે. તે બે ક્ષેત્રના પ્રત્યંચા, ચડાવેલા ધનના પૃષ્ઠના આકારવાળા જે પરિક્ષેપ ખંડો તે ધનુષના પૃષ્ઠ ભાગ જેવા હોવાથી ધનુપૃષ્ઠ કહેવાય છે, અને તેના બે છેડાએ લાંબી રહેલી જે બાજુપ્રદેશની પંક્તિ તે જીવા જેવી હોવાથી જીવા કહેવાય છે. આ સૂત્રનો સંવાદ કરનારી ગાથા આ પ્રમાણે છે – ૩૮,૩૪૦ યોજન અને ૧૦ કલા. આટલું ધનુષ્ઠનું પ્રમાણ છે.
મત - મેરુ, કેમકે મેરુના આંતરાવાળો સૂર્ય અસ્ત પામે છે, તેથી અસ્ત એટલે મેર. તે મેરુ પર્વતરાજનો એટલે પ્રધાનગિરિનો બીજો કાંડ એટલે વિભાગ 3૮,૦૦૦ યોજન ઉંચો છે. મતાંતરે ૬૩,000 યોજન છે. કહ્યું છે – મેરુ પર્વતના ત્રણ કાંડ છે. તેમાં પહેલો કાંડ પૃથ્વી, પત્થર, વજ, શર્કરામય છે, બીજો કાંડ જd, સુવર્ણ, અંક અને સ્ફટિક રનમય છે. બીજો કાંડ એક આકારે સુવર્ણમય છે. તેમાં પહેલાં કાંડનું બાહલ્ય ૧૦00 યોજન છે. બીજા કાંડનું ૬૩,૦૦૦, ત્રીજા કાંડનું ૩૬,૦૦૦ યોજના બાહહ્યું છે. ચૂલા 80 યોજન છે.
સમવાય-૩૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ)
છે સમવાય-39 . સુગ-૧૩ -
- X — x - o અરહંત કુંથને 35 ગણો અને 39-ગણધરો હતા. ૦ હૈમવત, ઔરણયવતની જીવા 38,૬૭૪ યોજન અને એક યોજનના ૧૬/૯ ભાગ કળા કંઈક વિશેષ ઓછી લંબાઈમાં કહી છે.. 2 સર્વ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર ઉંચાઈથી 3-3 યોજન ઊંચા છે.. o મુદ્રિકાવિમાનપવિભકિતના પહેલા વર્ગમાં 3-ઉદ્દેશન કાળ છે.. o કાર્તિકવદી સાતમે સૂર્ય 3-અંગુલની પોરિસ્સી છાયા નીપજાવીને ચાર ચરે છે.
• વિવેચન-૧૧૩ -
૦ ૩૭-મું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આ - કુંથુનાથના અહીં 39 ગણધરો કહ્યા છે, આવશ્યકમાં 33-સંભળાય છે, તે મતાંતર છે.. o હૈમવતાદિ જીવાનું ઉત પ્રમાણ કહ્યું, તેને જણાવનાર ગાથા-૩૩,૬૩૪ યોજન તથા કંઈક ન્યુન ૧૬-કળા એટલી હૈમવત બની જીવા છે. કલા-યોજનનો ૧લ્મો ભાગ સમજવો... o વિજય