________________
૨૬/૬૩
છે સમવાય-૨૯ $ • સૂગ-૬૩ -
પાપકૃત પ્રસંગ-ર૯-મે કહો છે - ભોમ, ઉત્પાદ, સ્વત, અંતરિક્ષ, અંગ, વર વ્યંજન, લક્ષણ એ આઠ પ્રકારના શાય છે.
ભૂમિ સંબંધી શાક કણ પ્રકારે - સૂર, વૃત્તિ, વાર્તિક. એ રીતે મોમાદિના ત્રણ-ત્રણ ભેદ થતા ૨૪ ભેદ થયા. વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંગાનુયોગ, યોગાનુયોગ, ન્યતીર્થિક પ્રવતવિલ અનુયોગ [૨૯]
અષાઢ માસ સમિદિનના પરિણામથી ર-રાત્રિદિવસનો છે. ભાદ્રપદ માસ, કાર્તિકમાય, પોષમાસ, ફાગણમાસ, વૈશાખમાસ એ ચંદ્ર માસનો દિવસ મુત્તપિન્નાએ સાધિક ર૯-મુહર્ત કહો છે.
પ્રશiાવસાવાળો સભ્યર્દષ્ટિ ભવ્ય જીવ તીર્થકર નામકર્મ સહિત ર૯-ઉત્તર પ્રવૃત્તિઓને બાંધીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે.
આ રનપભા પૃવીમાં કેટલાક નારકોની ર૯-પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃdીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૯-લ્યોપમ છે. કેટલાંક અસુરકુમારોની ર૯-પલ્યોપમ સ્થિતિ છે. ઉવરિમઝિમ વેચકે દેવોની જઘન્ય સ્થિતિ ર૯-સાગરોપમ છે. જે દેવો ઉમિશ્ચિમ ]વેયકે વિમાનોમાં દેવપણે ઉતપન્ન થાય, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર-સાગરોપમ છે.
તે દેવો ર૯-અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેઓને ર૯,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૯ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
- વિવેચન-:રહ્યું સ્થાન પ્રગટ છે. વિશેષ • સ્થિતિ સૂત્રો પૂર્વે નવ સૂત્રો છે.
તેમાં પાપોપાદાન કારણરૂપ શાસ્ત્રો તે પાપથુતો, તેના આસેવન રૂપ તે પાપકૃત પ્રસંગ, તે પાપડ્યુતપ્રસંગ ૨૯ ભેદે કહ્યા છે. પાપશ્રુતનો વિષય હોવાથી તે પાપકૃત જ કહેવાય. તેથી જ કહે છે કે
(૧) ભૌમ-ભૂમિના વિકાસ્તા ફલતે કહેનારું નિમિતશાસ્ત્ર. (૨) સહજ રુધિર વૃષ્ટિ આદિ લક્ષણ ઉત્પાતના ફળને કહેનાર નિમિત શાસ્ત્ર. (3) સ્વપ્ન ફળને પ્રગટ કરનાર. (૪) આકાશમાં ઉત્પન્ન ગ્રહયુદ્ધના મેદાદિ ભાવ ફળને જણાવનાર. (૫) ગ-શરીરના અવયવોનું પ્રમાણ, તેનું ફરકવું આદિ વિકાર ફળને જણાવનાર. (૬) સ્વજીવજીવાદિ આશ્રિત સ્વર ફળને કતાર. શાસ્ત્ર. (૭) વ્યંજન-તલ, મસાદિના ફળને કહેનાર, (૮) લક્ષણ-અનેક પ્રકારે લક્ષણને જણાવનાર. - આ આઠ શાસ્ત્રો થયા.
આ શાઓ , વૃત્તિ, વાર્તિકના ભેદે ૨૪ છે. તેમાં અંગશાસ્ત્ર સિવાયના શાઓનું સૂp પ્રમાણ-૧૦૦૦ શ્લોક, વૃત્તિપમાણ - એક લાખ શ્લોક, વૃત્તિના વ્યાખ્યાનરૂપ વાર્તિકનું પ્રમાણ એક કોટિ શ્લોક છે. અંગશાસનું સૂત્ર પ્રમાણ-લાખ, વૃત્તિપમાણ
૮૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરોડ, વાર્તિક પ્રમાણ-અપરિમિત છે.
વિકાનુયોગ - અર્થ, કામના ઉપાયને કહેનાર ગ્રંથો અથવા ભારત આદિ શાસ્ત્રો... વિધાનુયોગ - રોહિણી આદિ વિધા સાધન કરનાર શાઓ... મંગાનુયોગ - મંત્ર સાધવાના ઉપાયના શાઓ... યોગાનુયોગ એટલે વશીકરણાદિ યોગને કતાર શાસ્ત્રો... કપિલાદિ ચાન્યતીર્થિકોએ કહેલા તેમના આચાર, વસ્તુ, તવનો જે અનુયોગવિચાર, તેને જણાવતાસ જે શાસ્ત્રનો સમૂહ તે અન્યતીર્થિક પ્રવૃતાનુયોગ કહેવાય છે.
અષાઢાદિ એકાંતરિત છ માસ સત્રિ દિનના પરિમાણથી ર૯ સમિ-દિવસના સૂલ ન્યાયી છે. કેમકે તે દરેકમાં કૃષ્ણપક્ષમાં એક સમિદિનનો ક્ષય થાય છે. કહ્યું છે - અષાઢ, ભાદસ્વો, કારતક, પોષ, ફાગણ, વૈશાખના કણપક્ષમાં લય સમિઓ જાણવી. અા િચાંદ્રમાસ ૨૯ દિવસ અને એક દિવસના 3ર ભાગનો હોય છે. ઋતુમાસ ૩૦ દિવસનો જ હોય છે. તેથી ચંદ્ર માસ કરતા ઋતુમાસ એક અહોરામના ૩૦| ભાગ અધિક હોય છે. તેથી પ્રત્યેક અહોરાત્રિએ ચંદ્રદિવસ ૧, ભાગ જેટલો હાનિ પામે છે. એ પ્રમાણે ૬૨ ચંદ્ર દિવસોએ ૬૧-અહોરમ થાય છે, તેથી સાધિક બે માસે એક ક્ષયતિથિ થાય.
તથા ચંદ્રદિવસ • એકમ આદિ તિથિ, તે સાધિક ૨૯-મુહdની હોય. * * * x • તથા પ્રશરત અધ્યવસાયાદિ વિરોષણવાળો જીવ વૈમાનિકમાં ઉત્પન્ન થવાવાળો હોય ત્યારે નામકર્મની ૨૯ ઉત્તરપ્રકૃતિને બાંધે છે. તે આ = (૧) દેવગતિ, (૨) પંચેન્દ્રિય જાતિ, (3,૪) વૈક્રિય દ્વિક, (૫૬) તૈજસ અને કામણ શરીર, (૩) સમચતુરા સંસ્થાન, (૮ થી ૧૧) વણિિદ ચતુક, (૧૨) દેવાનુપૂર્વી, (૧૩) અગુરુલઘુ (૧૪) ઉપઘાત, (૧૫) પરાઘાત, (૧૬) ઉચ્છવાસ, (૧૭) પ્રશસ્તવિહાયોગતિ, (૧૮) બસ, (૧૯) બાદર, (૨૦) પર્યાપ્ત, (૨૧) પ્રત્યેક, (૨૨) સ્થિર કે અસ્થિર, (૨૩) શુભ કે અશુભ, (૨૪) સુભગ, (૫) સુસ્વર, (૨૬) આદેય કે અનાદેય, (૨૩) યશકીર્તિ કે અયશકીર્તિ, (૨૮) નિમણિ, (૨૯) તીર્થકરનામ.
સમવાય-૨૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ]