________________
૫
-
X
Y
-
૨૬/૬o અધ્યયનમાં જેટલા અધ્યયન કે ઉદ્દેશા કહ્યા હોય તેમાં તેટલા જ ઉદ્દેશન કાળમૃતોપચારરૂપ હોય છે. અભવ્યોને ત્રણ પુંજ કરણ અભાવથી સમ્યકત્વ અને મિશ્રરૂપ બે પ્રકૃતિ સતામાં ન હોવાથી ૨૬-કર્મપકૃતિ છે.
સિમવાય-૨૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]
છે સમવાય-૨૭ છે. • સૂત્ર-૬૧ :
સાધુના ૨ગુણો કહ્યા - પ્રાણાતિપાતથી વિમવું, મૃષાવાદથી વિમવું, અદત્તાદાનથી વિમવું, મૈથુનથી વિરમવું, પરિગ્રહથી વિરમવું, એન્દ્રિયચક્ષુરિન્દ્રિય-arણેન્દ્રિય-જિલૅન્દ્રિય-પશેન્દ્રિયોનો નિગ્રહ. ક્રોધ-માન-માયા-લોભનો ભાગ, ભાવ-કરણ-ચોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન-વચન-કાયાની સમાહરણતા, જ્ઞાન-દર્શન-ચાuિસંપwતા, વેદના અને મારણાંતિક [ઉપસર્ગોનું સહન કરવાપણું.
જંબુદ્વીપમાં અભિજિતુ સિવાયના બીજા ર૭-નામોથી વ્યવહાર ચાલે છે.. એક એક નtત્ર માસ સમિ-દિવાની અપેક્ષાએ રાત્રિ દિવસે પૂર્ણ કરાય છે.. સૌધર્મ-ઈશાનભે વિમાનની પૃedી રોજન જાડી છે.. વેદક સમકિતના બંદાણી વિરત જીવને મોહનીયાની ર૭-ઉત્તરપકૃતિઓ સત્તામાં રહેલ છે. શ્રાવણ સુદ સાતમે સૂર્ય અંગુલ પોરિસી છાયા નીપજાવીને પછી દિવસના મને હાનિ પમાડતો અને રાત્રિ ક્ષેત્રને વૃદ્ધિ પમાડતો ચાર ચરે છે.
આ રતનપભામાં કેટલાક નારકોની રમપલ્યોપમની સ્થિતિ છે. અધસપ્તમી પૃedીમાં કેટલાક નારકોની રસ્સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુરકુમારોની
પલ્યોપમ સ્થિતિ છે. સૌધામ-ઈશાનકર્ભે કેટલાક દેવોની ર૭પચોપમ સ્થિતિ છે. મઝિમઉવમિ વેયકે દેવોની જઘન્ય સ્થિતિ સાગરોપમ છે. જે દેવો મઝિમમઝિમ વેયકે દેવપણે ઉત્પન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ ર૭સાગરોપમ સ્થિતિ છે.
તે દેવો ધમાસે આન-wણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૭,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે.
• વિવેચન-૬૧ :૨૭મું સ્થાનક વ્યક્ત જ છે. સ્થિતિ પૂર્વે જ સૂત્રો છે. તે વિશેષ છે.
તેમાં સાધુના ચાત્રિ વિશેષ ગુણો તે અલગાર ગુણો. તેમાં મહાવતો, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ક્રોધાદિ ૪-નો વિવેક, 3-સત્યો, તેમાં ભાવસત્ય-શુદ્ધ અંતરાત્મતા, કરણસત્ય-પ્રતિલેખનાદિ ક્રિયા, શાસ્ત્રોક્ત રીતે સમ્યક્ષણે ઉપયોગપૂર્વક કરવી, યોગસત્ય-મન વગેરેનું સત્યપણું. [ ૧૭ ગુણ તથા
ક્ષમા-અનભિવ્યકત ક્રોધ, માન સ્વરૂપ હેષ સંજ્ઞક સર્વ અપ્રીતિનો અભાવ અથવા ક્રોધ અને માનના ઉદયનો નિરોધ. ક્રોધ, માન વિવેક શબદથી તેને ઉદયમાં
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન આવવા દેવા તે ક્ષમા, તે પૂર્વે કહેલ છે, ફરી કહેતા નથી.
વિરાગતા - આસક્તિ માત્રનો અભાવ અથવા માયા, લોભનો અનુદય. માયા, લોભ વિવેક શબ્દથી તેના ઉદય પ્રાપ્તિનો નિરોધ પૂર્વે કહ્યો છે.
મન, વચન, કાયાની સમાહારણતા - અકુશલ એવા ત્રણેનો નિરોધ... જ્ઞાનાદિ ત્રણેની પ્રાપ્તિ.. શીતાદિ વેદનાને સહન કરવી.. કલ્યાણમિનબુદ્ધિએ મરણ પર્યન્તના ઉપસર્ગો સહન કરવા તે. [એમ ગુણો જાણવા.)
મગ જંબુદ્વીપમાં ઘાતકીખંડમાં નહીં, અભિજિત વર્જીને ૨૭-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે. કેમકે ઉત્તરાષાઢાના ચોથા પાદમાં તેનો સમાવેશ છે.
નક્ષત્ર-ચંદ્ર-અભિવધિત-ઋતુ-સૂર્ય એમ પાંચ ભેદે માસ છે તેમ બીજે કહ્યું છે. તેમાં અહીં નક્ષત્ર માસ એટલે ચંદ્રનો નામમંડલ ભોગકાળ. તે ૨૩અહોરાનો કહ્યો છે.. આ કાળરાત્રિદિવસ પરિમાણાપેક્ષાએ કહ્યો. પણ સર્વથા એટલો છે જ એમ નહીં, કેમકે કંઈક અધિક છે. અહોરાત્રના ૬૩ ભાણ કરીને તેમાંથી ૨૧-ભાગ અધિક છે. વિમાનપુટવી-વિમાનોની પૃવી.
વેદક સમ્યકત્વ બંધ-ક્ષાયોપથમિક સમ્યકત્વના હેતુભૂત શુદ્ધદલિકના પુંજરૂપ જે દર્શનમોહનીય પ્રકૃતિ, તેનો વિયોગ કરનાર પ્રાણીને ૨૮ ઉત્તર પ્રકૃતિવાળા મોર્નીય કર્મની ૨૭-ઉત્તરપ્રકૃતિ સત્તામાં હોય છે.
શ્રાવણ માસની શુક્લ સાતમે સૂર્ય, હસ્તપમાણ શંકુની સત્તાવીશ આગળ પોરિસિછાયાને કરીને દિવસોત્ર-સૂર્યકિરણના પ્રકાશવાળા આકાશોકને પ્રકાશની હાનિ વડે હાનિ પમાડતો અને રાગિક્ષેત્ર-અંધકાચી વ્યાપ્ત આકાશ ક્ષેત્રને પ્રકાશની હાનિથી વૃદ્ધિ પમાડતો ભ્રમણ કરે છે. આનો ભાવાર્થ એ છે - અહીં સ્થળ ચાયને આશ્રીને આષાઢીએ ૨૪ ગુલ પ્રમાણ પરષિ છાયા હોય છે. પછી સાત દિવસે સાતિરેક અંગુલ છાયા વધે છે. આ પ્રમાણે શ્રાવણ સુદ-૭ સુધી સાધિક ૨૧૦ દિવસ જતાં ત્રણ અંગુલ છાયા વધે છે. એ રીતે આષાઢીએ કુલ ૨૭-અંગુલ થાય છે. નિશ્ચયથી - કર્ક સંકાંતિથી આરંભીને સાતિક ૨૧-દિવસે આ કહેલી પોરિસિની છાયા થાય છે.
સમવાય-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |