________________
૩/૨/૧૬૬,૧૬૩
૧૫
૧૭૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જઈને દુર્મના થાય, કોઈ ત્યાં જઈને મધ્યસ્થ રહે. -- ગણ ભેદે પરણો કહ્યા • કોઈ સ્થાને હું જાઉં છું માનીને સુમના થાય, કોઈ સ્થાને હું જાઉં છું એમ માનીને દુમના થાય, કોઈ સ્થાને હું જાઉં એમ માનીને મધ્યસ્થ રહે. -૪પુરો કણ ભેદ છે . એ જ પ્રમાણે હું કોઈ સ્થાને જઈશ એમ માનીને કોઈ સુમના થાય, ઇત્યાદિ.
એ જ પ્રમાણે -- કોઈ હું તે સ્થાને નહીં જઈને - એમ સુમના થાય ઇત્યાદિ. ૬- કોઈ એક “હું તે સ્થાને નહીં જઉં” એમ માનીને સુમના થાય ઇત્યાદિ ત્રણ. -- કોઈ એક “હું તે સ્થાને જઈશ નહીં” એમ માનીને સુમના થાય ઈત્યાદિ ત્રણ. -૮- એ રીતે કોઈ એક આવીને સુમના થાય, -- કોઈ એક આવું છું માનીને સુમના થાય, -૧૦- કોઈ એક “આવીશ” એમ માનીને સુમના થાય. એ રીતે -
[૧૬૯] -૧- જઈને અને ન જઈને -- આવીને અને ન આવીને, - - ઉભા રહીને અને ન ઉભા રહીને, ૪- બેસીને અને ન બેસીને... [૧eo] -૫હણીને અને ન હણીને, -૬- છેદીને અને ન છેદીને, - ભણીને અને ન ભણીને, “૮” બોલીને અને ન બોલીને... [૧૧] -૬- આપીને અને ન આપીને, -૧૦- ખાઈને અને ન ખાઈને, -૧૧- મેળવીને અને ન મેળવીને, -૧ર- પીને અને
એટલે આહારાદિ અભિલાષરૂપ પૂર્વાનુભત સ્મરણ અને ભવિષ્યની ચિંતા વડે ઉપયોગવાળા, નિથી તે નોસંજ્ઞોપયુક્ત. તેમાં (૧) પુલાક - લબ્ધિ વડે જીવી સંયમને અસાર કરનાર, તેના લક્ષણ પછી કહેવાશે. (૨) નિર્ગુન્ય - ઉપશાંત કે ક્ષીણ મોહ. (3) સ્નાતક-ઘાતિ કર્મરૂપ મલના પ્રક્ષાલનથી પ્રાપ્ત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ.
તથા ત્રણ સંજ્ઞોપયુક્ત • નોરંજ્ઞોપયુક્ત એટલે મિશ્રસ્વરૂપવાળા છે. તે કહે છે : સંજ્ઞા-આહારાદિ વિષયા, નોસંજ્ઞા-તેના અભાવવાળી. તે બંનેના ઉપયોગવાળા.
(૧) બકુશ - શરીર, ઉપકરણ, વિભૂષા વડે ચાસ્ત્રિ વા ખરડનાર. (૨) પ્રતિસેવના • મૂલ ગુણાદિ વિષયથી. (3) કષાયકુશીલ - શીલને કુત્સિત કરનાર,
| [૧૬] કેટલાંક નિર્ગળ્યો આરોપિત વ્રતવાળા હોય છે. તેથી વ્રતના આરોપણા કાલ વિશેષને કહે છે - ત્રણ શૈક્ષ્ય આદિ સુગમ છે. મેદ - વિધૂ ધાતુ નિપાદન અર્થમાં છે - ધ્યતે - જેના વડે જે તૈયાર કરાય તે સેધ. અથવા જે શિક્ષાને ભણે તે શૈક્ષ. તેની ભૂમિ - મહાવતારોપણ કાલ લક્ષણા, અવસ્થા પદવીઓ તે સેધભૂમિ અથવા શૈક્ષ ભૂમિઓ. અર્થાત્ ઉત્કૃષ્ટથી છ માસનું ઉલ્લંઘન ન કરે, જઘન્યથી સાત અહોરાત્ર વડે થાય છે. કહ્યું છે કે - શૈક્ષની ત્રણ ભૂમિ છે જઘન્ય સાત અહોરાત્ર ઇત્યાદિ પૂર્વવતુ.
આ શૈભૂમિમાં વ્યવહરોક્ત વિભાગ આ છે - પૂર્વે ઉપસ્થિત પ્રાચીન મુનિ, તે કરણના જય માટે જઘન્યા ભૂમિ હોય, અલબુદ્ધિવાળા અશ્રદ્ધાલુને આશ્રીને છે. માસની ઉત્કૃષ્ટ ભૂમિ હોય, ન ભણેલા અશ્રદ્ધાળુને ચાર માસની મધ્યમ ભૂમિ હોય. ભાવિત - બુદ્ધિમાનને પણ કરણ જયાર્ચે મધ્યમભૂમિ હોય છે.
શૈક્ષ્યનો પ્રતિપક્ષી તે સ્થવિર છે. તેની ભૂમિનું નિરૂપણ કરવા કહે છે - સ્થવિર એટલે વૃદ્ધ, તેની જે ભૂમિ - પદવી, તે સ્થવિર ભૂમિ. સાત - જન્મ, શ્રત - આગમ, પર્યાય - પ્રવજ્યા. તે ત્રણ વડે વિર, તે. અહીં ભૂમિકા અને ભૂમિકાવાળાના અભેદથી જ કહેલ છે. અન્યથા જે ઉદ્દેશ કરાયેલી ભૂમિકા છે તે જ કહેવા યોગ્ય થાય. આ ત્રણેનું ક્રમથી અનુકંપા, પૂજા, વંદન કરવું જોઈએ તેથી જ વ્યવહાર સૂત્રમાં કહ્યું છે
આહાર, ઉપધિ, શય્યા, સંસ્કારક, ત્રસંક્રમમાં કૃતિકર્મ (વંદન કરવું.] અને છંદોનુવર્તન [આજ્ઞાનુસાર વર્તવું] ઇત્યાદિથી જાતિ સ્થવિરની ભક્તિ કરવી. શ્રુત સ્થવિર આવે ત્યારે ઉભા થવું, આસન દેવું ઇત્યાદિ, યોગ્ય આહાર આપવો, પ્રશંસા કરવી, તેનાથી નીચી શય્યામાં રહેવું, આજ્ઞામાં વર્તવું, પૂજવા પયય સ્થવિર આવે ત્યારે - ઉભા થવું, વંદન કરવું, દાંડાનું ગ્રહણ કરવું ઇત્યાદિમાં ગુરના નિર્દેશ સિવાય પણ પ્રવર્તવું. પુરુષ પ્રકારા સ્થવિર કહ્યા. હવે પુરુષો
• સૂ-૧૬૮ થી ૧૭૪ :
[૧૬૮-૧ ત્રણ ભેદે પુરણો કહ્યા - સુમના, દુમના, નો સુમનીનોદુમના. -- ત્રણ ભેદે પુરુષો કહા - કોઈ એક ક્યાંક જઈને સુમના થાય, કોઈક ત્યાં
[૧-૧૩- સૂઈને અને નહીં સૂઈને, -૧૪- લડીને અને ન લડીને, - ૧૫- જીતીને અને ન જીતીને, ૧૬- પરાજીત કરીને અને પરાજીત ન કરીને... [૧૭] -૧૭- શબ્દ, ૧૮- રૂ૫, ૧૯૯ ગંધ, -૨ - રસ, ૨૧- સ્પર્શ [આ પાંચેના બબ્બે ભેદ ત્રણ-ત્રણ સ્થાને ઉપર મુજબ જાણવા. જેમકે - કોઈ એક શબ્દ સાંભળીને સુમના થાય, દુમના થાય કે મધ્યસ્થ રહે, એ રીતે “સાંભળતા”ના ત્રણ ભેદે, “સાંભળીશ”ના ત્રણ ભેદ. પ્રમાણે પ આદિના પ્રત્યેકના છછ આલાવા થાય. કુલ-૧ર૩ન્શયા - તે સ્થાને શીલરહિત પુરુષને ગર્હિત થાય અને શીલવંતને પ્રાપ્ત થાય.
[૧૪] નિ:શીલ, નિર્વત, નિર્ગુણ, નિયદિ, પ્રત્યાખ્યાન - પૌષધોપવાસ રહિતને ત્રણ સ્થાન ગર્હિત થાય છે - લોક જન્મ ગર્હિત થાય, ઉપપાત ગર્હિત થાય અને પછીનો જન્મ પણ ગર્હિત થાય...ત્રણ સ્થાનો સુશીલને, સંવતને, ગુણવાનને, મયદિવાનને, પ્રત્યાખ્યાન પૌષધોપવાસીને પ્રશસ્ત થાય છે • આ જન્મ પ્રશસ્ત થાય, ઉપપત પ્રશસ્ત થાય, આવતો જન્મ પ્રશસ્ત થાય.
• વિવેચન-૧૬૮ થી ૧૩૪ -
[૧૬૮] ત્રણ પ્રકારના પુરુષો. જેને સારું મન છે તે સુમના - હર્ષવાળો, રાગી. એ રીતે દુર્મના - દીનતાદિવાળો - દ્વેષી. નોસમનાનોર્મના - મધ્યસ્થ, સમભાવિ. સામાન્યથી પુરુષના પ્રકારો કહ્યા. એ જ પુરુષોને ગતિ આદિ કિયાની અપેક્ષાએ સૂત્રો