________________
૩/૧/૧૨૭
૧૪૬
આયવાળા છે. દેવકર આદિના યુગલિકને ભવનપતિ આદિ ઇન્દ્રપણાએ ઉત્પન્ન થવાનો સંભવ છે. (૨) વળી એક ભવિક જ ઇંદ્રાયુને બાંધ્યા પછી બદ્ધાયુક કહેવાય છે. કેમકે આગળ આ કાલ વિશેષથી આયુષ્યના બંધનો અભાવ હોવાથી તે ઉત્કૃષ્ટ કોડ પૂર્વના ત્રીજા ભાગ પર્યન્ત હોય છે. (૩) અભિમુખ નામ ગોત્રરૂપ અભિમુખ એટલે સન્મુખમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી ભાવિપણાએ ઇન્દ્ર સંબંધી નામ-ગોત્ર જેને છે તે અભિમુખ નામ ગોગરૂપ તથા ભાવ ઐશ્વર્યયુક્ત તીર્થંકરાદિ ભાવેન્દ્રની અપેક્ષાએ અપ્રધાનપણાથી શક વગેરે ઇન્દ્રો પણ દ્રોન્દ્ર જ છે. દ્રવ્ય શબ્દની અપધાન અર્થમાં પણ પ્રવૃત્તિ છે.
ત્રણ સ્થાનકના અનુરોધથી અહીં ભાવેન્દ્ર કહેલ નથી. તેનું લક્ષણ આ છે • ભાવ ઐશ્વર્યની ક્રિયાના અનુભવ લક્ષણના પરિણામને આશ્રીને અથવા ઐશ્વર્યના પરિણામ વડે ઇન્દ્ર થાય છે, તે ભાવ અને ભાવ એવો ઇન્દ્ર તે ભાવે. - X - d. ભાવેન્દ્ર બે પ્રકારે છે - આગમચી અને નોઆગમચી.
તેમાં આગમથી ઇન્દ્ર શબ્દના જ્ઞાનના ઉપયોગસહિત જે જીવ તે ભાવે. પ્રશ્ન • ઇન્દ્રના ઉપયોગ માત્રથી ભાવેન્દ્રમયપણું કેમ જણાય છે ? કેમકે અગ્નિના જ્ઞાનના ઉપયોગવાળો માણવક અગ્નિ ન કહેવાય કેમકે માણવકમાં દહન, અને પ્રકાશાદિ અર્ચક્રિયાના સાધકપણાનો અભાવ હોય છે.
સમાધાન - આમ કહેવું અયોગ્ય છે. અભિપ્રાયને ન જાણવાથી સંવિત, જ્ઞાન, અવગમ અને ભાવ એ બધા એકાક વાચક છે. તેમાં અને કહેનારા પ્રત્યયો તુચનામવાળા છે. આ કારણથી સર્વદર્શનવાળાઓને વિસંવાદનું સ્થાન નથી. • x - X - X • ઇત્યાદિ દલીલો વૃત્તિથી જાણવી - ૪ -
નોઆગમથી ભાવેન્દ્ર, ઇન્દ્રના નામકર્મ અને ગોગકમને અનુભવતો એવો પરમૈશ્ચર્યનું પાત્ર છે. કેમકે ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે. જે કારણથી તેમાં ઇન્દ્ર પદાર્થનું જ્ઞાન, ઇન્દ્રના વ્યવહારના સંબંધ વડે વિવાિત નથી. ઇન્દ્રની ક્રિયાની જ વિવેક્ષા હોવાથી અથવા તથાવિધ જ્ઞાન અને ક્રિયા સહિત જે પરિણામ, તે કેવલ આગમ નથી તેમ કેવળ નાગમ પણ નથી. આ કારણથી મિશ્રવયનપણાથી 'નો' શબ્દ નોઆગમથી કહેવાય છે..
શંકા-નામ, સ્થાપના અને દ્રવ્યને વિશે ઇન્દ્ર એવું નામ અને દ્રવ્યપણું સમાન વર્તે છે કેમકે વિક્ષિત ભાવ વડે શૂન્ય હોય છે, તેથી આમાં શું વિશેષ છે ?
સમાધાન - ૪ - જે રીતે સ્થાપના ઇન્દ્રમાં ઇન્દ્રનો આકાર જોવાય છે, તથા કતનિો સદ્ભુત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય હોય છે, વળી જોનારને ઇન્દ્રનો આકાર જોવાથી ઇન્દ્રનો નિર્ણય થાય છે, વળી નમન કરવાની બુદ્ધિવાળા અને કલની ઇચ્છાવાળા જીવો સ્તુતિ માટે પ્રવર્તે છે અને કેટલાંક દેવતાના અનુગ્રહથી ફળને પણ પામે છે તથા નામેન્દ્ર, દ્રવ્યેન્દ્રને વિશે તેવું કાંઈ જણાતું નથી, તેથી સ્થાપનાનો આ ભેદ કહ્યો છે. જેમ દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્રના કારણપણાને પામે છે, તથા ઉપયોગની
૧૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અપેક્ષામાં પણ તે ભાવેન્દ્રની ઉપયોગતાને પામે છે અને પ્રાપ્ત કરેલ છે, તેમ નામ, સ્થાપના ઇન્દ્ર પ્રાપ્ત કરતા નથી. દ્રવ્યેન્દ્રમાં આ વિશેષ છે. જેમ દ્રવ્ય ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમય જે ભાવ તે દ્રવ્યનો પર્યાય છે, તેમ નામ, સ્થાપના ભૂત અને ભાવિમાં પર્યાય થતા નથી.
નામ, સ્થાપના, દ્રવ્યેન્દ્ર કહ્યા. હવે ભાવેન્દ્રને ત્રણ સ્થાન વડે કહે છે–
ઝો સુગમ છે. વિશેષ કહે છે કે - જ્ઞાન વડે, જ્ઞાનના કે જ્ઞાનને વિશે ઇપરમેશ્વર તે જ્ઞાનેન્દ્ર અર્થાત્ અતિશયવાન, કૃતાદિ કોઈપણ જ્ઞાનાધીનના વશથી વિવેયન કરેલ વસ્તુના વિસ્તારવાળા તે અથવા કેવલી, એ રીતે “દર્શને” ક્ષાયિક સમ્યગદર્શનવાળા. ચાએિન્દ્ર-ચયાખ્યાત ચારિત્રવાળા. તેઓનું સર્વભાવમાં શ્રેષ્ઠ ક્ષાયિક લક્ષણ વડે કે વિવક્ષિત ક્ષાયોપથમિક લક્ષણ વડે અથવા પરમાર્થથી ઇન્દ્રપણું હોવાથી સર્વ સંસારી જીવો વડે ભૂતકાળમાં ન પ્રાપ્ત કરાયેલ ગુણરૂપ લમીલક્ષણ પરમેશ્વર્યયુકત હોવાથી ભાવેન્દ્રપણું જાણવું.
આધ્યાત્મિક ઐશ્વર્યાની અપેક્ષાએ ભાવેન્દ્રનું વિવિધપણું કહ્યું, હવે બાહ્ય ઐશ્વર્યાની અપેક્ષાએ તે ભાવેન્દ્રનું જ ત્રિવિધપણું કહે છે - અર્થ સુગમ છે. વિશેષ એ કે • દેવો એટલે વૈમાનિકો અથવા જ્યોતિકો અને વૈમાનિકો, રૂઢિથી અસુરભવનપતિ વિરોધો અથવા ભવનપતિ અને વ્યંતરો તે સુર ન હોવાથી અસુર છે. ચકવર્તી આદિ મનુણેન્દ્ર છે. આ ત્રણેમાં વૈક્રિયકરણાદિ શક્તિયુક્ત ઇન્દ્રવ છે. આ કારણથી વિકવણાનું નિરૂપણ કરવા માટે કહે છે
• સૂત્ર-૧૨૮,૧૨૯ :
વિકુણા ત્રણ પ્રકારે કહી છે . બાહ્ય યુગલોને ગ્રહણ કરીને કરાતી વિકણા, બાહ્ય યુગલો ગ્રહણ કર્યા વિના કરાતી વિકવણા, બાહ્ય યુગલોને ગ્રહણ કરીને કે ગ્રહણ કર્યા વિના કરાતી વિકુણા..
વિકુણા ત્રણ પ્રકારે કહી છે - અભ્યતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવા, અત્યંતર યુગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુવણા, અત્યંતર પુગલોને ગ્રહણ કરીને કે કર્યા વિના કરાતી વિકુવણા...
વળી ત્રણ પ્રકારે વિકુdણા કહી છે - બાહ્યાભ્યતર પુદ્ગલ ગ્રહણ કરીને એક, બાહ્યાભ્યતર પુગલ ગ્રહણ કર્યા વિના એક, બાહ્યાભ્યતર યુગલ ગ્રહણ કરીને કે કર્યા વિના એક એવી ત્રણ વિકુવા જાય છે.
[૧૯] નૈરયિક ત્રણ પ્રકારે કહ્યા છે . કતિસંચિત, અતિસંચિત, અવક્તવ્યસંચિત. એ પ્રમાણે એકેન્દ્રિયને વજીને વૈમાનિકપર્યત જાણવું.
• વિવેચન-૧૨૮,૧૨૯ :
[૧૨૯] ત્રણ સૂગ સુગમ છે. વિશેષ એ કે બાહ્ય પુદ્ગલો • ભવધારણીય શરીરને અવગાહીને ન રહેલ બહારના ક્ષેત્ર પ્રદેશમાં વર્તનારા પુદ્ગલોને વૈકિય સમુદ્દાત વડે ગ્રહણ કરીને જે વિકુણા કરાય તે પહેલી., તે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ