________________
૯/-I૮૪૯ થી ૮૬૮
૧૩૩
તેમજ છે. બાકીના કૂટો પ્રાયઃ ૫oo યોજન પ્રમાણવાળા છે. એ રીતે કચ્છાદિ વિજયના વૈતાદ્યના કૂટો કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે – વાવ પુકલાવતી, આદિમાં મહાકચ્છા, કચ્છાવતી, આવd, મંગલાવર્ત, પુકલમાં - સુકચ્છ વિજયની જેમ વૈતાદ્યાદિમાં સિદ્ધકૂટાદિ નવ-નવ કૂટો કહેવા.
વિશેષ એ કે – બીજા અને આઠમા કૂટના સ્થાને છે વિજયનું નામ કહેવું. થઇ - શીતા નદીના દક્ષિણે સમુદ્ર સમીપે. અહીં યાવતું શબ્દ થકી સુવચ્છ, મહાવચ્છ, વચ્છાવતી, રમ્ય, રમ્ય અને રમણીય નામક વિજયોમાં પૂર્વની જેમ નવ નવ કૂટો જાણવા.
વિધુતપ્રભ ગજદંતક પર્વત દેવકરની પશ્ચિમે છે, ત્યાં નવકૂટો પૂર્વવતું. વિશેષ એ – વારિસેના, બલાહકાનો કનકકૂટ, સ્વસ્તિક કૂટ છે. ૫ - શીતોદા નદીની દક્ષિણે વિધુપ્રભ ગજદંતક પર્વત પાસે પદ્મ વિજયમાં, અહીં ચાવતુથી સુપમ, મહાપર્મ, પદ્માવતી આદિ જાણવું - x • આ અભિશાપથી વM - શીતોદાની ઉત્તરે સમુદ્ર સમીપે વપ્રવિજયમાં, ગંધિલાવતીમાં ચાવતું શદથી સુવડ, મહાવપ આદિ જાણવા - x • વળી પમાદિ સોળ વિજયમાં અતિદેશ કરે છે. કૂટોનું સામાન્ય લક્ષણ કહ્યું. વિશેષાર્થીએ તો જંબૂદ્વીપ પ્રાપ્તિ નિરૂપણ કરવી.
આ રીતે નીલવતુ અને ઐવત્ કૂટો કહેવા... – આ કૂટોની વક્તવ્યતા તીર્થકરે કહેલી છે. માટે તેમના સંબંધી સૂત્રો કહે છે–
સૂઝ-૮૬૯,૮૩૦ :
૮િ૬૯) પુરુષાદનીય પાર્જ અહંતુ વજasષભનારાય સંઘયણ અને સમચતુસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત નવ હાથ ઉંચા હતા.
[9] શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું - શ્રેણિક, સુપાર્શ્વ, ઉદાયી, પોહિલ આણગારદેઢા, શંખ, શતક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા.
- વિવેચન-૮૬૯,૮૭૦ :
૮િ૬૯] સૂત્ર સુગમ છે... [co] તીર્થકરત્વના કારણભૂત તીર્થંકરનામ અને ગોગ-કર્મ વિશેષ જ માટે એકવતુ ભાવે તીર્થંકર નામગોબ કહ્યું. અથવા તીર્થંકરનામ એવું ગોત્ર છે જેનું તે તીર્થકર નામગોત્ર.
(૧) શ્રેણિક રાજા પ્રસિદ્ધ છે, (૨) સુપાર્શ્વ-ભગવાન મહાવીરના કાકા, (3) ઉદાયી-કોણિક પુત્ર, કોમિક મૃત્યુ પામતા પાટલી પુગમાં રહેતો હતો. તે પોતાના ભવનમાં પર્વદિનોમાં સંવીગ્ન ગીતાર્થ સદ્ગરને નિમંત્રી, તેમની સેવામાં પરાયણ, પરમ સંવેગ રસ અનુસરતો સામાયિક, પૌષધાદિ કરતો એકદા રાગે, પૌષધોપવાસ કરીને સૂતો હતો. તેના પૂર્વે દેશ નિકાલ કરેલ પૈરી રાજાના પુત્ર, બાર વર્ષ પર્યાયી દ્રવ્ય સાધુએ છરીથી ગળું કાપી મારેલ.
(૪) પોન્ટિલ અણગાર-અનુત્તરોપાતિક સૂત્રમાં કહેલ છે. તે હસ્તિનાગપુર વાસી ભદ્રા સાર્યવાહીનો પુગ, બગીશ પત્નીનો ત્યાગી, મહાવીર શિષ્ય, માસિકી
૧૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંલેખના કરી સર્વાર્થસિદ્ધે ઉત્પન્ન થયેલ, મહાવિદેહમાં મોક્ષે જશે. આ પોલિમુનિ ભરતક્ષેગરી મોક્ષગામી કહ્યા, તેથી આ બીજા સંભવે છે.
(૫) દેઢાયુ પ્રસિદ્ધ છે... (૬-૭) શંખ અને શતક બંને શ્રાવસ્તીના શ્રાવકો છે. - શ્રાવસ્તીના કોઠક ચૈત્ય ભગવંત એકદા પધાર્યા. શંખાદિ શ્રાવકો ભગવંતનું આગમન જાણી વંદનાર્થે આવ્યા. પાછા વળતા શંખે શ્રાવકોને કહ્યું - X - વિપુલ અશનાદિ તૈયાર કરો, તેથી તેને ભોગવતા પાક્ષિક પર્વને કરતા વિચરશું. શ્રાવકોએ તે સ્વીકાર્યું. પછી શંખે વિચાર્યુ અશનાદિ ભોજન કરીને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થઈ વિચરવું મારે શ્રેય નથી, પણ પૌષધશાળામાં આમરણ, શઆદિ છોડીને, શત વેષને ધારણ કરી પૌષધ લઈ વિચરવું શ્રેયસ્કર છે. તેણે ઘેર જઈ પોતાની પત્ની ઉત્પલાને વૃતાંત જણાવી પૌષધશાળામાં પૌષધ લીધો. આ તફ શ્રાવકે અનશનાદિન. તૈયાર કર્યા - x - શંખ ન આવતા, પુકલી અપરનામ શતક તેના ઘેર ગયો, ઉત્પલાએ તેની શ્રાવકોચિત ભક્તિ કરી, પછી તે પૌષધ શાળામાં ગયો. ઇયપિથિકી પ્રતિકમી. પછી શંખને કહ્યું – અશનાદિ તૈયાર છે, ચાલો આપણે જમીએ. • x - શંખે કહ્યું, હું પૌષધમાં છું, પુકલીએ શ્રાવકો પાસે જઈને આ વાત કરી. - x • શંખ, પૌષધ પાર્યા વિના પ્રભુ પાસે જઈને વંદન કરીને બેઠો, બીજા શ્રાવકોએ પણ વંદના કરી, શંખને જઈને ઠપકો આપ્યો. ભગવંતે તેઓને અટકાવીને કહ્યું, તેની હીલના ન કરો, તે ઢધર્મી છે આદિ - x -
(૮) સુલસા - રાજગૃહીમાં પ્રસેનજિત રાજાના નાગ નામે સારથીની પત્ની હતી. • x • ઇન્દ્ર સભામાં તેણીના સમ્યકત્વની પ્રશંસા સાંભળીને પરીક્ષાર્થે કોઈ દેવ સાધુનું રૂપ કરીને આવ્યો. - x• મુનિરૂપ કરેલ દેવે કહ્યું મને લાપાક તેલનું પ્રયોજન છે. સુલસા લઈને આવતા, દેવે તેનું ભાજન ફોડી નાંખ્યું, એમ બીજું અને ત્રીજું ભાજન પણ ફોડી નાંખ્યું, તો પણ તેણીને ખેદરહિત જોઈને સંતુષ્ટ થયેલ દેવે તેને બનીશ ગુટિકાઓ આપી. કહ્યું કે તમે એક-એક ગોળી ખાજો, તમને ક્રમશઃ બનીશ પુત્રો થશે આદિ - ૪ -
(૯) રેવતી-ભગવંતને ઔષધ દેનારી. ભગવંતને મેંટિક ગામમાં વિચરતા હતા ત્યારે પિત જવર અને લોહીના ઝાળા થયેલા. લોકો કહેતા હતા કે ગોશાળાના તપ તેજથી બળેલ ભગવંત છ માસમાં કાળ કરશે. ત્યારે સિંહ નામના મુનિને થયું કે * * * મારા ધમચાર્ય ભગવંત મહાવીરને જવર રોગની પીડા છે, લોકો કહેશે કે - x - તેઓ છવાસ્થપણે જ કાલગત થયેલ છે - X • એ રીતે તેઓ મહાખેદિત થયા, તેઓ માલુક્કચ્છ નામે નિર્જન વનમાં મહાધ્વનિથી રડવા લાગ્યા. ભગવંતે સ્થવિર મનિને કહીને તેમને બોલાવ્યા. કહ્યું કે સિંહ ! તું જે વિચારે છે તેમ નહીં થાય. હું દેશ ઉણ ૧૬ વર્ષ કેવલી પર્યાય પૂર્ણ કરીશ. તું નગરમાં જા. ત્યાં રેવતી ગાથાપનીએ • x • તેણીએ [અશ્વ માટે બીજોરા પાક તૈયાર કરેલ છે, તે લાવ. • x • રેવતીએ બહુમાનપૂર્વક પોતાને, કૃતાર્થ માનીને વહોરાવ્યું. ભગવંત * * * વીતરાગ ભાવે તેને પેટમાં નાંખ્યો. તુરંત રોગ ક્ષીણ થયો.