________________
e-I૬૪૪ થી ૬૫૮
વયોહતા પણ જાણવું. આમ એટલે સમ્યગુભાવ અર્થાત્ વિનય... આ દુષમ-સુષમા સંસારી જીવોને સુખ અને દુ:ખને માટે છે. માટે સંસારી જીવોની પ્રરૂપણા કરે છે.
• સૂત્ર-૬૫૯ થી ૬૬૨ -
[૫૯] સંસારી જીવો સાત ભેદે કહ્યા છે. તે આ - નૈરયિકો, તિચિયોનિકો, તિયોનિમીઓ, મનુષ્યો, મનુ, દેવો, દેવીઓ.
[૬૬] યુનો ભેદ સાત પ્રકારે છે ..... [૬૬૧] અધ્યવસાયથી, નિમિત્તથી, આહારથી, વેદનાથી, પરાઘાતથી, સ્પર્શથી, શ્વાસોચ્છવાસ સિંધનો થી.
[૬૬] સર્વે જીવો સાત ભેદે કહ્યું છે - પૃથ્વી, અપ, ઉં, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક અને અકાચિક...
સર્વે જીવ સાત ભેદે - કૃષ્ણ ચાવત શુકલલેશ્યવાળા અને વેચી.
વિવેચન-૬૫૯ થી ૬૬૨ :૬િ૫૯] સંસારી જીવો સાત ભેદે છે - એ સૂત્ર સરળ છે.
૬િ૬૦,૬૬૧] સંસારી જીવોનું સંસરણ આયુ ભેદ થતા હોય છે - x • તેમાં માથુપ - જીવિતવ્યનો ભેદ - ઉપકમ તે આયુર્ભેદ. તે સાત કારણે હોવાથી સાત પ્રકારે જ . (૧) અધ્યવસાન - રાગ, સ્નેહ, ભયાત્મક અધ્યવસાય, (૨) નિમિત્તદંડ, ચાબૂક, શસ્ત્રાદિ. •x - (3) આહાર - અધિક ભોજનથી, (૪) વેદના-આંખ આદિની પીડા. (૫) પરાઘાત - ખાડામાં પડવું આદિથી. (૬) સ્પર્શ-સર્પાદિ સંબંધી સ્પર્શ થતાં. (9) આણાપાણું - રૂંધાયેલ ઉચ્છવાસ - નિઃશ્વાસને આશ્રીને. આ રીતે સાત પ્રકારે આયુષ્ય ભેદાય છે અથવા અધ્યવસાન આયુના ઉપક્રમનું કારણ છે. એ રીતે ‘આનપાન' સુધી વ્યાખ્યા કરવી જોઈએ. - X - X - આ સાત રીતે આયુ ભેદાય છે.
આ આયુર્ભેદ સોપકમ આયુવાળાને જ હોય છે. બીજાને નહીં.
[શંકા જો આ રીતે આયુ ભેદાય તો કૃતનાશ અને અકૃતનું આવવું થાય, કેવી રીતે ? સો વર્ષના બાંધેલ આયુનો, વચ્ચે જ નાશ થતા કૃતનાશ અને જે કર્મ વડે ભેદાય છે, તે ન કરેલ કર્મનું આવવું જ થાય, એ રીતે મોક્ષનો વિશ્વાસ થાય, તેથી ચાસ્ત્રિમાં પ્રવૃત્તિ આદિ દોષો થાય. • x - ૪ - | (સમાધાન] જેમ ૧૦૦ વર્ષ વડે ભોગવવા યોગ્ય ભોજનને પણ અગ્નિક વ્યાધિ વડે બાધિતને અકાલ વડે પણ ભોગવતા કૃતનાશ પણ નથી અને કૃતાગમ પણ નથી, તેમ અહીં સમજવું. - X - X • સર્વ કર્મ પ્રદેશના અનુભાવથી અવશ્ય વેદાય છે. અનુભાગ-રસ વડે ભજના છે. અથવા કેટલાંક ફળ અકાળે પણ પકાવાય છે, બીજા કાળે પાકે છે. તે રીતે કર્મ પકાવાય છે, બીજા કાળે પાકે છે. જેમ લાંબી દોરડી કાળ વડે બળે છે, પણ એકત્ર કરેલ દોરડી તુરંત બળી જાય છે. ભીનું વસ્ત્ર ટું કરવાથી જદી સુકાય છે, એકત્રિત હોય તો ઘણા કાળ સુકાય છે. આ આયુનો ભેદ સર્વ જીવોને હોય છે. તે કહે છે–
૬િ૬૨] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બધાય જીવો તે સર્વજીવો અર્થાત સંસારી અને સિદ્ધો. મFIક્ય - સિદ્ધો - છ પ્રકારના કાયરૂપપણાના અભાવથી.
૩૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અને • સિદ્ધો કે અયોગીઓ... - અનંતર કૃણલેશ્યકાદિ જીવભેદો કહ્યા. તેમાં કૃષ્ણલેશ્યવાળો થયેલ બહાદત્તની જેમ નકમાં જાય. તેથી બ્રહાદત સૂર
• સૂમ-૬૬૩,૬૬૪ :
૬િ૬૩] ચાતુરંત ચક્રવર્તી રાજ બ્રહ્મદd, સાત ધનુષ્ય ઉtd ઉરચવથી ૭૦૦ વર્ષનું પરમાણુ પાળીને કાળ માટે કાળ કરીને અધઃસપ્તમી પૃથ્વીમાં અપતિષ્ઠાન નકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો... [૬૬૪] અહંત મલ્લિનાથ પોતે સાતમા મુંડ થઈને ગૃહવાસથી નીકળીને શણગારપણે પતંજિત થયા. તે આ -
(૧) વિદેહ રાકન્યા મલ્લી, (૨) ઈકુરાજ પ્રતિબુદ્ધિ, (3) અંગદેશ રાજ ચંદ્રછાય, (૪) કુલાધિપતિ કમી, (૫) કાશીરાજ શંખ, (૬) કુરરાજ અદીનશણ અને (૩) પાંચાલરાજ જિતરણ..
• વિવેચન-૬૬૩,૬૬૪ -
૬િ૬૩] સૂત્ર સુગમ છે... બ્રહ્મદત ઉત્તમ પુરષ છે, તેના અધિકારથી ઉત્તમ પુરુષ વિશેષ સ્થાનો અહંતુ મલિની વક્તવ્યતા કહે છે.
અહેતુ મલિ, પોતે સાતમા, અથવા જેનો આત્મા સાતમો છે તે. • x • (૧) વિદેહ જનપદના રાજાની શ્રેષ્ઠ કન્યા. (૨) સાકેતનિવાસી ઇક્વાકુરાજ • પ્રતિબુદ્ધિ. (3) ચંદ્રછાય નામે ચંપાતિવાસી અંગદેશરાજા. (૪) રુકિમી નામે શ્રાવસ્તીવાસી કુણાલ જનપદાધિપતિ. (૫) વારાણસી નિવાસી કાશીરાજા શંખ. (૬) હસ્તિનાગપુવાસી
દીનભુ નામે કુરદેશનો નાથ, (9) જિતભુ નામે પાંચાલ જનપદ રાજા, કાંપિલ્યા નગર નાયક. - પ્રવજ્યામાં ભગવંતનું આત્મ સપ્તમપણું, કહેલ પ્રધાન પુરુષોએ પ્રdજ્યા ગ્રહણના સ્વીકારની અપેક્ષાએ જાણવું. જેથી સ્વયં દિક્ષા લઈને તેમને દિક્ષા આપી. તથા બાહ્ય પર્ષદારૂપ 300 પુરુષ અને અત્યંતર પર્ષદારૂપ 3oo આ સાથે પરિવરેલ ભગવંતે દિક્ષા લીધી. એમ નાયાધમ્મકહામાં સંભળાય છે. કહ્યું છે - પાર્થ અને મલ્લિએ ૩૦૦-૩૦૦ સાથે દિક્ષા લીધી. એ રીતે બીજા પણ વિરોધાભાસોમાં વિષય વિભાગો સંભવે છે, તે નિપુણ પુરુષોએ શોધવું.
શેષ સુગમ છે. જ્ઞાતાસૂત્રમાં ‘મલિ' નામક અધ્યયનમાં છે
જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા રાજધાનીમાં મહાબલનામે રાજાએ છ બાલમિત્રો સાથે દિક્ષા લીધી. પછી મહાબલ મુનિને તેઓએ કહ્યું - તમે જે તપ કરશો, તે અમે પણ કરશું. એ રીતે મહાબલ મુનિને અનુસરતા તે છ આણગારો ચતુર્થભક્ત કરતા ત્યારે મહાબલમુનિ અષ્ટમભક્તાદિ કરતા એ રીતે મુનિએ સ્ત્રી નામ કર્મ બાંધ્યું અને અહંદાદિ વાત્સલ્યાદિથી તીર્થકરનામકર્મ બાંધ્ય.
પછી મહાબલ આદિ મુનિ જયંત વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાબલ વિદેહ જનપદમાં મિથિલા રાજધાનીમાં કુંભક રાજાની પ્રભાવતી દેવીમાં તીર્થકપણે ઉત્પન્ન થયા. મલ્લિ એવું નામ રાખ્યું. બીજા છ ચોક્ત સાકેતાદિમાં જમ્યા. પછી મલિ દેશોન ૧૦૦ વર્ષના થયા ત્યારે અવધિ વડે છ મિત્રોને જાણીને તેમને પ્રતિબોધવા છ ગર્ભગૃહયુક્ત પ્રાસાદ બનાવ્યો. મધ્યમાં સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી પોતાની