________________
el-I૬૪૪ થી ૬૫૮
૬િ૫o] આ સાત કુલકરોની સાત પનીઓ હતી - ... ૬િ૫૧] ચંદ્રયા, ચંદ્રકાંતા, સુરપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી... ૬િ૫) જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે - ... [૫૩] મિત્રવાહન, સુભોમ, સુપભ, સ્વયંપભ, દd, સુહુમ, સુબંધુ. [પાઠાંતરી શુભ, સુરૂપ
[૬૫] વિમલવાહન કુકરના કાલે સાત પ્રકારના વૃક્ષો ઉપભોગમાં શla આવતા હતા... • ૬િ૫૫] મધાંગ, ભંગ, શિમાંગ, ચિત્રા , મર્ચંગનગ્ન, કહ્યg.. દિપ દંડનીતિ સાત ભેદે કહી છે . હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષા, મંડલબંધ, ચારક, છવિચ્છેદ.
દિપ પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત એકેન્દ્રિય નો કહ્યા છે • ચકરન, કમરન, ચર્મરન, દંડરન, અસિરન, મણિરન, કાકણિરતન. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત પંચેન્દ્રિય રનો કહ્યા છે - સેનાપતિ, ગૃહપતિ, વર્તકી, પુરોહિત, રુરી, અશ્વ, હસ્તિ.
૬િ૫૮) સાત કારણે દુષમકાળ આવેલો જાણવો : અકાળ વષઈ કાલે ન વસે, અસાધુની પૂજ, સાધુ ન પૂજાવા, ગુર્જન પ્રતિ મિથ્યાભાવ, મનોદુઃખતા, વયનદુ:ખતા... સાત કારણે સુષમકાળ આવેલો જાણવો • કાલે ન વસે, કાલે વષ, અસાધુ ન પૂજાય, સાધુ પૂજાવા, ગુરુજન પ્રતિ સમ્યફ ભાવ, મનોસુખd, વચન સુખd.
• વિવેચન-૬૪૪ થી ૬૫૮ :
૬િ૪૪] આ સૂત્રની વ્યાખ્યા પૂર્વે કરી છે, છતાં, કિંચિત્ લખીએ છીએ. જય - શરીર, વર્નશ - ખેદ, પીડા. તે કાયક્લેશ - બાહ્ય તપ વિશેષ. સ્થાનાયતિક, સ્થાનાતિનકે સ્થાનાદિ એટલે કાયોત્સર્ગ કરનાર. અહીં ધર્મ અને ધર્મીના અભેદથી એ રીતે ઉપન્યાસ કરેલ છે અન્યથા કાયકલેશના પ્રકટવથી જ કહેવા યોગ્ય છે, - X • અહીં કાયક્લેશવાળો કહ્યું છે, એમ સર્વત્ર જાણવું. - ઉકટકાસનિક પ્રસિદ્ધ છે... પ્રતિમાસ્થાયી - ભિક્ષુ પ્રતિમાકારી... વીરાસનિકસિંહાસન પર બેઠેલાની જેમ રહે છે તે... વૈષધિક-સમ પદ પુતાદિ નિષધામાં બેસનાર... દંડાયતિક - દંડની જેમ શરીર લંબાવનાર... લગંડશાયી - ભૂમિને પીઠ ન લગાડનાર,
૬િ૪૫] આ કાયકલેશરૂપ તપ મનુષ્યલોકમાં જ છે, માટે તેના પ્રતિપાદનમાં તત્પર જંબૂદ્વીપમાં ઇત્યાદિ પ્રકરણનો અર્થ કહેવાઈ ગયેલ છે.
૬૪૬ થી ૬૫૩] મનુષ્ય ક્ષેત્રના અધિકારથી તસંબંધી કુલકર, કલાવૃક્ષા, નીતિ, રત્ન, દુષમાદિ ચિહ્નવાળા સૂત્રો પાઠ સિદ્ધ છે. વિશેષ એ કે - આવતા કાલરૂપ હેતુ વડે થશે. તથા વિમલવાહન કુલકરથી સાત ભેદે હતા.
૬૫૪,૬૫૫] વFણ - કલાવૃક્ષ. ઉપભોગપણે શીઘ આવેલા અથતુ ભોજનાદિના સંપાદન વડે તત્કાલીન મનુષ્યોને ઉપભોગમાં આવેલા હતા.
અત્ત • મદ, તેના કારણથી મધ, અહીં મસ્ત શબ્દથી કહેવાય છે, તેના
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કારણભૂત અથવા તે જ છે - અવયવો છે જેના તે મધાંગ - સુખે પીવા યોગ્ય મધના દેનારા... fધા - સંજ્ઞા શબ્દ હોવાથી ભંગારાદિ ભાજન સંપાદક તે મૂંગા... fવત્તા - અનેક પ્રકારની માળાને કારણે ચિત્રાંગો... વિત્તરસ - મધુરાદિ મનોહર રસો, જેની પાસેથી મેળવાય છે તે... પ્રાર્થના - આભરણ ભૂતના કારણરૂપ મણિ છે જેઓના અંગો તે મયંગ - ભૂષણ દેનારા... જયTI - અનગ્ન કરનારા - વિશિષ્ટ વ. દેનારા... • ઉક્ત વૃક્ષોથી વ્યતિરિક્ત સામાન્યથી કલોલ ફળને દેનારા પ્રધાન વૃક્ષો.
૬૫૬] દંડનીતિ-દંડવું તે દંડ - અપરાધીને શિક્ષા. તેમાં તેની કે તે જ નીતિન્યાય તે દંડ નીતિ. (૧) “હ” પ્રેરણા અર્થમાં છે, તેનું કહ્યું તે હક્કાર. પહેલા બીજા કુલકરના કાળે અપરાધીને દંડ હક્કાર માત્ર હતો, તેટલા માત્રથી જ અપરાધી. પોતાનું બધું હણાયું છે તેમ માનીને ફરી અપરાધ કરતો નહીં એ તેની દંડનીતિતા હતી... (૨) એ રીતે ‘મા’ એમ અપરાધીને નિષેધાર્થનું કરવું, તેનું નામ ‘મકાર', ત્રીજા, ચોથા કુલકરના સમયમાં મહાન અપરાધ થતાં “માકાર' દંડ હતો, થોડા અપરાધે ‘હકાર' દંડ હતો.
(3) ‘fધ' અધિક પ્રેરણાના અર્થમાં. તેનો ઉચ્ચાર તે ધિક્કાર. પાંચમાં છઠ્ઠા, સાતમા કુલકરના સમયમાં મહાપરાધમાં ધિક્કારનો દંડ, જઘન્ય અપરાધમાં હક્કાર અને મધ્યમ અપરાધમાં “માકાર' દંડ હતો - ૪ -
(૪) ખૂબ કહેવું તે પરિભાષા - અપરાધી પ્રત્યે, કોપથી કંઈક કહેવું છે.
(૫) મંડલબંધ • ઇંગિત ક્ષેત્રમાં બંધ, જેમ - ‘આ પ્રદેશથી જવું નહીં' આ પ્રકારનું વચન લક્ષણ દંડ કે પરિવાર લક્ષણ પુરુષમંડલમાં ગમનનિષેધ.
(૬) ચારક-કેદખાનું... (૩) છવિચ્છેદ-હાથ, પગ, નાસિકાદિનો છેદ.
આ છેલ્લી ચાર દંડનીતિ ભરતના કાળે થઈ. બીજા કહે છે - ચોથી, પાંચમી બાષભદેવના કાળે અને છઠ્ઠી, સાતમી ભરતના કાળે થઈ - ૪ -
[૬૫] ચકરત્ન આદિ - તે તે જાતિમાં જે વસ્તુ ઉત્કૃષ્ટ હોય છે તેને રત્ન કહેવાય છે, તેથી ચક્ર આદિ જાતિઓમાં જે સામર્થ્યથી ઉત્કૃષ્ટ હોય તેને ચકરનાદિ માનવા યોગ્ય છે. તેમાં પૃથ્વીના પરિણામરૂપ સાત એકેન્દ્રિય રત્નો છે. તેનું પ્રમાણ આ રીતે છે–
ચક્ર, છત્ર, દંડ આ ત્રણે રત્નો ચાર હાથ પ્રમાણ છે. ચર્મરન બે હાથ દીધી હોય અને અસિરન બીલ અંગુલ દીર્ધ હોય. મણિરત્ન ચાર અંગુલ દીર્ધ અને બે અંગુલ વિસ્તૃત, કાકિણીરત્ન ચાર અંગુલ-સુવર્ણનું છે.
સેનાપતિ-સૈન્યનાયક, ગૃહપતિ-કોઠારમાં નિયુકત, વકી-સુતાર, પુરોહિતશાંતિકર્મકત. આ ચૌદે રનો પ્રત્યેક ૧ooo યક્ષાધિષ્ઠિત છે.
૬િ૫૮] ITઢ- અવતરેલ કે રહેલ પ્રકઈને પામેલ. htત - અવષ. અસાધુ - અસંયd. TY - માતા, પિતા, ધમચાર્યોમાં, મિથ્યાભાવ અથતિ વિનયનો નાશ, તેને આશ્રયેલ. મનોહુતા - મનનું કે મન વડે દુઃખિતપણું કે દ્રોહ કરવાપણું. એ રીતે