________________
el-/પ૯૨
પર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
વિચરવા માટે હું નીકળું છું - અથવા -
(૧) સર્વે ધર્મોની રુચિ - શ્રદ્ધા કરું છું માટે સ્પિરિકરણાર્થે નીકળું છું.
(૨) કોઈ ધર્મને સહ છું, કોઈકને સદહતો નથી. માટે સહેલ ધર્મોનું શ્રદ્ધાન કરવાને નીકળું છું. આ બે પદ વડે સર્વ વિષય, દેશવિષયવાળા સમ્યગ્દર્શનાર્થે ગચ્છથી નીકળવું કહ્યું છે.
(૩-૪) એ રીતે સર્વવિષય, દેશવિષય સંશય-કથન સૂચક સર્વ ધર્મમાં હું સંશય કરું છું આદિ બે પદ વડે જ્ઞાનાર્થે ગચ્છથી નીકળવું.
(૫) સર્વ ધર્મો પ્રત્યે તુદોષ શબ્દના અદનાર્યવથી ભક્ષણ અર્થ છે અને ભક્ષણાર્થની આસેવાવૃત્તિ બતાવવાથી આચરું - સેવું .
(૬-૭) કોઈ એકને એવું છે માટે સેવાતા બધા ધર્મોની વિશેષ સેવા માટે અને ન સેવાયેલ તપ, વૈયાવસાદિ ચા»િ ધર્મોની આસેવાર્થે નીકળું છું. એ રીતે બે પદ વડે તેમજ ચાસ્ટિાર્ગે અપકમણ કહ્યું.
કહ્યું છે - જ્ઞાનાર્થે, દર્શનાર્થે, ચાસ્ત્રિાર્થે ઇત્યાદિ અર્થે ગચ્છાંતર સંક્રમણ કરે. વળી સંભોગ અને આચાર્યાદિના અર્થે જાણવું.
જ્ઞાનાર્થે - સૂત્ર, અર્થ કે ઉભય કારણથી સંક્રમણ, વિસર્જિત કરાયેલનું ગમન કે બીકથી પાછો ફરે... દર્શન પ્રભાવક શાસ્ત્રાર્થે જાય તે દર્શનાર્થે... ચાત્રિા - બે દોષો છે - એષણા દોષ, શ્રી સંબંધી દોષ તેમજ આત્મોત્પન્ન દોષો વડે ગચ્છમાં સીદાય છે માટે અપક્રમણ.
- સંભોગ અર્થે - જે ગચ્છમાં ઉપસંપદા પામ્યા, તે ગરછથી સ્થાન લક્ષણ વિસંભોગના કારણે નીકળે... આચાર્યાર્થેિ - આચાર્યને મહાકપાદિ શ્રુતજ્ઞાન નથી, તેથી તેને ભણાવવા માટે શિષ્યનું ગણાંતર સંક્રમ થાય. અહીં સ્વગુરુને પૂછીને ગુર દ્વારા આજ્ઞા અપાયેલ શિષ્ય નીકળવું જોઈએ. એ રીતે સર્વત્ર પૃચ્છા અર્થની વ્યાખ્યા કરવી.
ઉક્ત કારણે પક્ષાદિ કાળથી પર ગુએ આજ્ઞા ન આપી હોય તો પણ શિષ્ય જાય આ વિધેય છે. નિકારણ ગચ્છથી નીકળવું તે અવિધેય છે. કહ્યું છે : આચાર્યાદિ કે પ્રાયશ્ચિતના ભયથી અકૃત્યને ન સેવે વળી વૈયાવૃત્ય અને અધ્યયનમાં ઉપયોગ વડે તત્પર રહે.
એકાકી સાધુને સ્ત્રી વડે અને ચોરાદિના ભયથી ગૃહસ્થ આશ્રય કરે છે. વળી ક્રોધાદિનું ઉદીરણ કરતાં બીજા સાધુઓ નિવારે છે.
એ રીતે શ્રદ્ધાનના સૈદિ અર્થે ગચ્છથી નીકળેલ કોઈને વિભંગ જ્ઞાન પણ થાય છે માટે વિભંગ જ્ઞાનના ભેદોને કહે છે
• સૂત્ર-૫૯૩ -
વિર્ભાગજ્ઞાન સાત ભેદે કહ્યું : (૧) એક દિશિ લોકાભિગમ, () પાંચ દિશિ લોકાભિગમ, (3) ક્રિયાવરણ જીવ, (૪) મુદરાજીવ, (૫) મુદગજીd, (૬) રૂપી જીવ, (5) સર્વે કંઈ જીવ છે... તેમાં પ્રથમ વિભંગાણન આ છે
(૧) કોઈ તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે તે તે ઉત્પન્ન વિર્ભાગજ્ઞાનથી પૂર્વ-પશ્ચિમને-દક્ષિણને કે ઉત્તરદિશાને અથવા ઉદર્વમાં યાવતું સૌધર્મકતાને જુએ છે. તેને એમ થાય છે કે મને અતિશય જ્ઞાન, દર્શન ઉતin થયેલ છે, તેથી એક દિશિ લોકાભિગમ છે. કેટલાંક શ્રમણો કે બ્રાહ્મણો એમ કહે છે કે - પાંચ દિશામાં લોકાભિગમ છે. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે.
() હવે બીજું વિભંગડ઼જ્ઞાન કહે છે - જ્યારે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે તે સમુug વિર્ભાગજ્ઞાન વડે પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તર કે ઉtdદિશાને યાવતું સૌધર્મક્ષ સુધી જુએ છે. તેમનો આ અભિપ્રાય છે કે મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉતા થયા છે તેને પંચદિશિ લોકાભિગમ છે. કેટલાંક શ્રમણ-બ્રાહ્મણ એમ કહે છે કે - એક દિશિ લોકાભિગમ છે, જેઓ એમ કહે છે તે મિથ્યા છે.
) હવે ત્રીજ વિભાજ્ઞાન કહે છે કે જ્યારે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉન્ન થાય છે, ત્યારે તે શ્રમણ કે માહણ સમુwn વિભંગાનથી દેખે છે. તે કહે છે - પ્રાણનો અતિપાત કરતા, મૃષાને બોલતા, અદત્તને ગ્રહણ કરતા, મૈથુનને સેવતા, પરિગ્રહને ગ્રહણ કરતા, રાત્રિભોજન કરતાને દેખે છે, પણ તેના હેતુભૂત કમને જોતો નથી. તેને એમ થાય છે કે - મને અતિશયવાળા જ્ઞાન, દર્શન છે. તેથી ક્રિયાવરણ જીવ છે. કેટલાંક શ્રમણ-માહણ કહે છે - ક્રિયા આવરણ જીવ નથી, પણ કમવરણ જીવ છે. જે આ કહે છે તે મિસ્યા છે.
(૪) હવે ચોથું વિર્ભાગજ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સમુત્પન્ન ભિંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે. બાહ્ય-અત્યંતર પગલોને ગ્રહણ કરીને એકવ કે અનેકવ રૂપને સ્પર્શન, ફોરવીને, પ્રગટ થઈને વિદુર્વે વિકુવીને રહે છે. તેને એમ થાય છે કે - મને અતિશયિત જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે - જીવ મુદઝ છે. કેટલાંક શ્રમણબ્રાહ્મણ એમ કહે છે - અમદગ્ર જીવ છે. જેઓ આમ કહે છે તે મિા કહે છે.
() હવે પાંચમું વિર્ભાગજ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ કે માહણને યાવતુ ઉપજે છે, તે તે સમુca વિર્ભાગજ્ઞાનથી દેવોને જ દેખે છે તે કહે છે • બાહા-અભ્યતર યુગલ ગ્રહણ કર્યા સિવાય પૃથફ કે વિવિધરૂપે ચાવતું વૈક્રિય કરીને રહે છે. તેને એમ થાય છે કે - ચાવતુ અમુદગ્ર જીવ છે. કેટલાંક શ્રમણમાહણ એમ કહે છે - મુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તે ખોટું છે.
(૬) હવે છટકું વિભંગ જ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ-માહણને વિભંગફાન ઉત્પન્ન થાય છે. તે તે સમુva વિભંગાનથી દેવોને જ જુએ છે - બાહા-અવ્યંતર યુગલોને ગ્રહણ કરીને કે ન કરીને પૃથફ કે વિવિધરૂપે પણને યાવત વિકવીને રહે છે. તેને એમ થાય કે મને અતિશય જ્ઞાાન-દનિ ઉત્પન્ન થયા છે. જીવ રૂપી છે. કેટલાંક શ્રમણ-માહણ એમ કહે છે કે - જીવ