________________
૬/-/૫૮૯ થી ૫૯૧
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
ઈચપથિકી પ્રતિક્રમણ કરાય છે. - x - સ્વપ્નમાં કરેલ પ્રાણાતિપાતાદિ વિશે પ્રતિપક્રમણરૂપ સાર્થક ગતિ વડે કાયોત્સર્ગ લક્ષણ પ્રતિક્રમણ આ પ્રમાણે કહ્યું છે - પ્રાણિવઘ, મૃષાવાદ, અદત, મૈથુન, પરિગ્રહમાં અન્યૂન ૧૦૦ ઉશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો.
[૫૯૦,૫૯૧] અનંતર પ્રતિકમણ કહ્યું તે આવશ્યક પણ કહેવાય. આવશ્યક નક્ષત્રોદયાદિ અવસરે કરે છે માટે શેષ સૂત્રો પૂર્વવત જાણવા.
સ્થાનાંગ સ્થાન-૬નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
- X
- X
- X
- X
- X
- X
- X
-
છે સ્થાન-9
– X - X – o છઠ્ઠાની વ્યાખ્યા કરી. હવે સાતમું અધ્યયન [સ્થાન નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં છ સંખ્યાયુક્ત પદાર્થો કહ્યા. અહીં સાત સંખ્યાયુક્ત પદાર્થો કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયન છે.
• સૂત્ર-૫૨ -
સાત પ્રકારે ગણ અપકમણ કહ્યું છે. તે આ - (૧) મને સર્વ ધર્મ એ છે. (૨) મને અમુક દમ રચે છે, અમુક નથી રુચતા. (3) સર્વ ધર્મોમાં મને સંદેહ છે. (૪) મને કોઈક ધર્મમાં સંદેહ છે, કોઈકમાં નથી. (૫) સર્વે ધન હું આવું છું. (૬) હું કેટલાંક ધર્મો આપું છું કેટલાંક નહીં. (૩) હું એકલવિહાર પ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છું છું.
• વિવેચન-પ૨ :
પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં પુદ્ગલો પયયથી કહ્યા. અહીં પુદ્ગલ વિશેષના ક્ષયોપશમથી જે અનુષ્ઠાન વિશેષ જીવને પ્રાપ્ત થાય છે, તેનું સપ્તવિઘપણું કહેવાય છે એ રીતે સંબંધે આવેલ સૂત્રની વ્યાખ્યા
સંહિતાદિ ક્રમ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સMવિધ તે સાત પ્રકારનું પ્રયોજન ભેદથી ભેદ છે. TT - ગચ્છથી નીકળવું તે ગણાપકમણ કહ્યું છે.
(૧) નિર્જરાના હેતુભૂત સર્વે ધર્મોને - સૂત્ર, અર્થ, ઉભય વિષયવાળા શ્રુતભેદોને, અપૂર્વગ્રહણ, વિમૃતનું સંધાન અને પૂર્વે ભણેલના પરાવર્તનરૂપને, તપવૈયાવચ્ચરૂપ ચાસ્ત્રિ ધર્મો પ્રત્યે રુચિ કરું છું, તે અમુક પગચ્છમાં પ્રાપ્ત થાય છે, અહીં વગચ્છમાં મળે તેમ નથી, તે મેળવવા હે ભદંત! હું સ્વગચ્છમાંથી નીકળું છું. એ રીતે ગુરુને પૂછવા દ્વારા એક ગણાપક્રમણ કહ્યું. [શંકા સર્વ ધર્મો રચે છે, એમ કહેવાથી કેવી રીતે પૃચ્છા અર્થ જણાય ? [સમાધાન જેમ “હું એકલ વિહાર પ્રતિમા ઇચ્છું છું' એ પૃચ્છાવચનના સમાનપણાથી જણાય છે. રુચિ તો કરવાની ઇચ્છારૂપ અર્થતા છે. પાઠાંતરથી હું જ્ઞાની છું, મારે ગણ વડે શું ? એ રીતે અહંકાસ્થી ગણથી નીકળે છે.
| (૨) કોઈ એક ધૃતધર્મોની કે ચાસ્ત્રિધર્મોની રુચિ - ઇચ્છા કરું છું અને કોઈ શ્રતધર્મો કે ચામિ ધર્મોની રુચિ-ઇચ્છા કરતો નથી. આ કારણે ઇચ્છિત ધર્મોને સ્વગચ્છમાં કરવાની સામગ્રી અભાવે હું નીકળું છું.
(૩) ઉક્ત લક્ષણવાળા સર્વે ધર્મો પ્રત્યે વિચિકિત્સા - તે વિષયમાં સંશય કરું છું. તેથી સંશયના નિરાકરણાર્થે સ્વગણથી નીકળું છું.
(૪) એ રીતે કોઈ ધર્મોમાં સંશય કરું છું, કોઈમાં નહીં માટે નીકળું છું. (૫) મુહોમ - બીજાને આપું છું. સ્વગણમાં પાત્ર નથી તેથી નીકળું છું. (૬) પાંચમાંની જેમ સમજી લેવું.
(૩) હે ભદત! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલિકાદિપણે જે વિચરવું, તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર તે એકાકી વિહાર પ્રતિમા. તેને અંગીકૃત કરીને
[7/4]