________________
૬-/૫૬૧
૩૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
અસંદિગ્ધ - સકલ સંશયાદિ દોષરહિત નિશ્ચિત, જેમ સ્ત્રી આદિના સ્પર્શને ગ્રહણ કરતો આ સ્ત્રીનો જ સ્પર્શ છે, ચંદનનો છે એમ ચોક્કસ કરે.
એ રીતે ઈહા, અપાય, ધારણા મતિનું પણ પવિધત્વ છે. વિશેષ આ કે - ધારણામાં ક્ષિપ અને ધ્રુવ બે પદને છોડીને પુરાણ અને દુર્ધર એ બંને પદ યુકત પદ્વિધપણું છે. પુરાણ - બહુકાલીન, સુર્ધર - ગહન ચિગાદિ.
ફિપ, બહુ, બહુવિધ આદિ છ પદના પ્રતિપક્ષથી પણ છ પ્રકારે.. અવગ્રહ આદિ મતિ હોય છે માટે મતિના ૨૮ ભેદોને બાર પ્રકારે ગુણવાથી ૩૩૬ ભેદો થાય છે. આ કથન ભાષ્યગાથા દ્વારા પણ જણાવેલ છે.
વિવિધ શબ્દને ભિન્ન ભિન્ન જાતિપણે જાણે તે બહ, તે ભેદોને પેટભેદ સહિત જાણે તે બહવિધ, શીઘ જાણે તે ક્ષિપ, લિંગરહિત જાણે તે અનિશ્રિત, સંશયરહિત જાણે તે અસંદિગ્ધ,. સતત જાણે તે ધ્રુવ.
બહુ આદિના પ્રતિપક્ષે અબહુ આદિ ભેદો જાણવા. પર ધર્મો વડે મિશ્ર તે નિશ્રિત અને અમિશ્રિત તે અનિશ્રિત. ઇત્યાદિ • * * * * * *
મતિ કહી. વિશિષ્ટ મતિવાળા તપ કરે છે માટે તપના ભેદો કહે છે. • સૂઝ-૫૬૨,૫૬૩ -
[૫૬] છ ભેદે બાહ્ય તપ કહ્યો છે - અનાશન, ઉણોદરી, ભિક્ષાચય રસત્યાગ, કાયકવેશ પ્રતિસંલીનતા... છ ભેદે અત્યંતર તય કહ્યો છે, તે આ • પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ
[૫૬] વિવાદ છ ભેદે કહો, તે આ - (૧) વવક્કય, (૨) ઉદ્ધક્ય, (3) અનુલોમ કરીને, (૪) પ્રતિલોમ કરીને, (૫) ભજીને, (૬) ભેળવીને.
• વિવેચન-૫૬૨,૫૬૩ -
...[૫૬૨] આ સૂત્રનો અર્થ કહેવાયેલ છે. તો પણ કંઈક વિશેષ - બાહ્ય એટલે આચરનારને લૌકિકો વડે પણ તપ રૂપે જણાતું હોવાથી, શરીરને તપાવનાર હોવાથી કે શરીર તથા કર્મને તપાવે તે તપ. તેમાં
(૧) અનશન • આહાર ત્યાગ. તે બે ભેદે - ઈવર અને યાવકયિક. આ તીર્થને આશ્રીને એક ઉપવાસથી છ માસ પર્યા. યાવકયિક તે જીવન પર્યન્ત. તે ત્રણ બેદે છે. પાક્ઝોપગમન, ઇંગતમરણ, ભક્ત પરિજ્ઞા.- -
(૨) ઉણોદરી - મવન ઉણું, ૩ર - જઠર. તેમ કરવું તે વિમોદરિકા. તે દ્રાથી ઉપકરણ અને ભક્તપાન વિષયક પ્રતીત છે. ભાવથી ક્રોધ આદિના ભાગરૂપે છે... (3) ભિક્ષાચર્યા - ભિક્ષાને માટે કહ્યું છે. તે તપ નિર્જરાના અંગભૂત હોવાથી અનશનવ કે સામાન્યથી ગ્રહણમાં પણ વિચિત્ર અભિગ્રહ યુક્તપણાથી વિશિષ્ટવૃત્તિ સંક્ષેપરૂપ જાણવી. જે આગળ ગોચસ્વર્યા ભેદે કહી, તેનાથી અત્યંત ભિન્ન નથી.
ભિક્ષા માં અભિગ્રહો, દ્રવ્યાદિ ભેદે ચાર છે. જેમકે - દ્રવ્યથી અલેપકારી આદિ દ્રવ્ય લઈશ, ક્ષેત્રયી પર ગામ, પાંચ ઘર આદિથી પ્રાપ્ત, કાળથી પૂવર્ણ આદિ આગલા બે પ્રહરમાં અને ભાવથી ગાનાદિ પ્રવૃત્તિ.
(૪) રસ - ક્ષીર આદિ, તેનો પરિત્યાગ તે રસ પરિત્યાગ... (૫) પ્રતિક્લેશ - શરીરને કલેશ આપવો તે વીરાસન આદિ અનેક ભેદે... (૬) પ્રતિસલીનતા - ગોપવવું તે, તે ઇન્દ્રિય, કષાય, યોગ, પૃથક્ શયનાસનથી છે.
| માતર - લૌકિક વડે નહીં જણાતું હોવાથી, જૈનેતરો દ્વારા પરમાર્થ વડે ના સેવાયેલ હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગભૂત છે.
(૧) પ્રાયશ્ચિત્ત - કહેલ સ્વરૂપે આલોચનાદિ દશ ભેદે છે... (૨) જેના વડે કર્મ વિશેષે કરી દૂર કરાય તે વિનય - ચાતુરંત સંસારથી છૂટવાને જેનાથી ટિવિધ કર્મના નાશ કરાય છે, તેને વિદ્વાનો વિનય કહે છે. તે જ્ઞાનાદિ ભેદે સાત પ્રકારે છે... (૩) વૈયાવચ્ચ - વ્યાવૃતનો ભાવ તે વૈયાવચ્ચ. અર્થાત્ ધર્મના સાધન અર્થે આદિનું આપવું. •x• તે દશ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘનું વૈયાવચ્ચ કરવું જોઈએ.
(૪) સ્વાધ્યાય - સુ - સારું, મા - મર્યાદા વડે અધ્યાય - અધ્યયન કરવું તે સ્વાધ્યાય, તે પાંચ ભેદે - વાસના, પૃચ્છના પરાવના, અનુપેક્ષા, ધર્મકથા... (૫) ધ્યાન-ધ્યાવવું તે. એકાગ્રચિત્તવૃત્તિ વિરોધ રૂપ તે ચાર ભેદે છે, તે ચાર પૈકી. નિર્જરાના હેતુભૂત હોવાથી ધર્મધ્યાન, શુક્લધ્યાન તપ છે. બંધહેતુત્વથી આd, રૌદ્ર નહીં... (૬) વ્યુત્સર્ગ - પરિત્યાગ, તે બે ભેદે - દ્રવ્યથી, ભાવથી, દ્રવ્યથી - ગણ, શરીર, ઉપાધિ અને આહાર ત્યાગ. ભાવથી ક્રોધાદિ ત્યાગ રૂપ છે.
આ તપ સગો દશવૈકાલિકથી વિશેષથી જાણવા.
[૫૬]] અનંતરોક્ત અર્થમાં કોઈ વિવાદ કરે છે, માટે વિવાદ સ્વરૂપ કહે છે. - કોઈ અર્થમાં વાદ તે વિવાદ કહ્યો. તેના છ ભેદ બતાવેલા છે
(૧) મોમfફ7 - સમયના લાભ માટે કાલક્ષેપ કરીને વિવાદ કરે. (૨) ક્ષFAવત્ત - મેળવેલ અવસરથી ઉત્સુક થઈ વિવાદ કરે.
(3) મગુનોમા - વિવાદ અધ્યક્ષને સામનીતિથી અનુકૂળ કરે અથવા પ્રતીપક્ષીને પ્રથમ તેના પક્ષનો સ્વીકાર કરવા વડે અનુકૂળ કરે.
(૪) તો મત્તા - સર્વથા સામર્થ્યથી પ્રતિમાને પ્રતિકૂળ કરે.
(૫) "વત્વ - અધ્યક્ષોને ભજીને... (૬) ત્નડ્ડા - પ્રતિપક્ષીઓ સાથે અધ્યક્ષોને ભેળવીને કે ભેદ પડાવીને - x • વાદ કરે.
વિવાદથી અનિવૃત્ત કેટલાંક ક્ષદ્ધ પ્રાણીમાં ઉત્પન્ન થાય, માટે તે• સૂત્ર-૫૬૪ થી પ૬૬ :
[૫૬] ક્ષક પાણી છ બેદે છે . બેન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, તેઉકાયિક, વાયુકાયિક.
[૫૬૫] ગોચર ચર્ચા છે ભેદે છે . પેટા, અધપટા, ગૌમુમિકા, પતંગવીથિકા, સંભુક્કવૃત્તા, ગલ્લા પ્રત્યાગતા.
" [૫૬] જંબુદ્વીપે મેર પર્વતની દક્ષિણે આ નાપભાવૃedીમાં છ અપકાંતમહાનકો કહા - લોલ, લોલુપ, ઉદ્દબ્ધ, નિર્દીગ્ધ, જરક, પ્રજરક... ચોથી