________________
૬/-/પર૧ થી પર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
અથવા સોય આદિથી વીંધીને ભેદવાની શકિત નથી. છેદાદિ હોય તો પરમાણપણાની હાનિનો પ્રસંગ આવે. અતિસૂક્ષ્મતાને લીધે પરમાણુને બળવાપણું નથી. (૬) લોકના તથી બહાર ગમનશક્તિ નથી. કેમકે તેથી અલોક લોકવને પામે.
પિ૨૩] છ જવનિકાય સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - જીવોની રાશિઓ તે જીવનિકાયો. અહીં જીવનિકાયો કહીને જે પૃથ્વીકાયિક આદિ શબ્દોથી નિકાયવાળા કહ્યા તેઓનું અભેદ ઉપદર્શન કરવા માટે છે. એકાંત વડે સમુદાયથી સમુદાયવાળા ભિન્ન નથી કેમકે પ્રતીપક્ષ વડે પ્રતીયમાન નથી.
[પ૨૪] તારાના જેવા આકારવાળા ગ્રહો તે તારક ગ્રહો. લોકમાં નવ ગ્રહો પ્રસિદ્ધ છે, તેમાં ચંદ્ર, સૂર્ય અને સહુ તારા જેવા આકાર ન હોવાથી બીજા છ શુક બુધ આદિને તારા જેવા આકારવાળા કહ્યા. શેષ વૃત્તિ સરળ છે.
[૫૫] સંસારી જીવસૂત્રને વિશે પૃવીકાયાદિ જીવપણે કહ્યા. પૂર્વસૂત્રમાં નિકાયપણે કહ્યા, એ વિશેષ હોવાથી પુનરુક્તતા નથી.
પિર૬] જ્ઞાની સત્રમાં મિથ્યાત્વથી હણાયેલા જ્ઞાનવાળા તે અજ્ઞાનીઓ ત્રણ પ્રકારે છે... ઇન્દ્રિયસૂત્રોમાં અનિન્દ્રિયો એટલે અપતિક, કેવલી, સિદ્ધ. ..શરીરસૂત્રમાં જો કે અંતરાલ ગતિમાં કામણ શરીરી સંભવે છે, તેથી ભિન્ન તૈજસ શરીરીનો અસંભવ છે. તો પણ અત્યંત એકની વિવક્ષા ન કરીને ભેદરૂપ વ્યાખ્યા કરવા યોગ્ય છે. અશરીરી એટલે સિદ્ધ..
[પ૭] તૃણ વનસ્પતિકાયિકો એટલે બાદર. મૂળબીજ-ઉત્પલ, કંદાદિ. પૂર્વે કહેવાયા છે. વિશેષ આ - સંમૂર્ણિમ એટલે બોલ જમીનમાં બીજ ન હોય પણ તૃણ આદિ ઉત્પન્ન થાય છે, તે સમજવા. - - - અધ્યયનારંભે જીવો કહ્યા, હવે તેઓને જ જે દુર્લભ પર્યાય વિશેષો છે, તેઓને તે પ્રમાણે કહે છે
• સૂઝ-પ૨૮ થી પ૩ર :
[ષર૮] છ સ્થાનો સર્વે જીવોને સુલભ હોતા નથી. તે આ - મનુષ્યભવ, આયોગમાં જન્મ, સુકુલોત્પત્તિ, કેલિપજ્ઞપ્ત ધર્મશ્રવણ, સાંભળેલની સહણા, શ્રદ્ધા કરેલ - પ્રતીત કરેલ - રૂચિ કરેલની કાયા દ્વારા અનિા.
[પર૯] ઇન્દ્રિય વિષયો છ કહ્યા - શ્રએન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય, મનની.
[ષio] સંવર છ પ્રકારે છે - શ્રોસેન્દ્રિય સંવર યાવતુ પશેન્દ્રિય સંવર, નોન્દ્રિય સંવર... અસંવર છ ભેદે-શ્રોબેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય, મનનો.
[૩૧] સુખ છ પ્રકારે છે . શ્રોએન્દ્રિય સુખ યાવ4 નોઇનિદ્રય સુખ... દુઃખ છ પ્રકારે છે - શ્રોઝેન્દ્રિય દુઃખ [અસાતા યાવત નોન્દ્રિય દુઃખ.
[3] પ્રાયશ્ચિત્ત છ ભેદે છે - આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય, વ્યુત્સગયોગ્ય, તપને યોગ્ય.
• વિવેચન-૫૨૮ થી ૫૩૨ :
[૨૮] છ વસ્તુ સર્વે જીવોને સુપાય થતી નથી. અર્થાત્ દુ:ખે મળે છે, પણ અલગ્ય નથી. કેમકે કેટલાંક જીવોને તેનો લાભ થાય છે. તે આ - મનુષ્યનો ભવ,
તે સુલભ નથી. કહ્યું છે કે - ખધોત અને વીજળી ઝબકાર જેવું ચંચળ આ મનુષ્યત્વ અગાધ સંસાર સમુદ્રમાં ગુમાવ્યું તે ફરી મળવું અતિ દુર્લભ છે. એ રીતે ૫l દેશરૂપ આક્ષત્રમાં જન્મ દુર્લભ છે. કહ્યું છે કે - માનુષ્યત્વ પ્રાપ્તિ છતાં આર્યભૂમિમાં ઉત્પત્તિ દુર્લભતર છે - જ્યાં પ્રાણીને ધર્મરચિ થાય. ઇસ્વી આદિ સુકુળમાં જન્મ સુલભ નથી. કહ્યું છે - આર્ય ક્ષેત્રોત્પત્તિ છતાં સકુળની પ્રાપ્તિ સુલભ નથી. જ્યાં જીવ ચાસ્ત્રિગુણરૂપ મણિપણ થાય.
કેવલી પ્રજ્ઞત ધર્મશ્રવણ પણ દુર્લભ છે. કહ્યું છે - દેવલોક લમી સુલભ છે, સમુદ્રાંત પૃથ્વી સુલભ છે, પણ જેનાથી મોક્ષસુખમાં રુચિ ઉત્પન્ન થાય એવી જિનવયના શ્રુતિ દુર્લભ છે. અથવા શ્રતની શ્રદ્ધાનતા દુર્લભ છે. કહ્યું છે - કદાચ ધર્મશ્રવણ પામે, પણ શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. કેમકે ઘણા જીવો સખ્ય માર્ગને સાંભળીને પણ પરિભ્રષ્ટ થાય છે. સામાન્યથી શ્રદ્ધા કરેલને, યુક્તિ વડે પ્રતીત કરેલને અથવા સ્વવિષયમાં ઉત્પાદિત પ્રીતિવાળાને અથવા રુચિવાળા ધર્મને સખ્ય કાયા વડે માત્ર મનોરચયી નહીં, સ્પર્શવું દુર્લભ છે.
કહ્યું છે - ધર્મની શ્રદ્ધા છતાં કાયા વડે સ્પર્શના દુર્લભ છે, કેમકે અહીં કામગુણોમાં જીવો મૂર્ણિત છે. માટે હે ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર. મનુષ્યભવાદિનું દુર્લભપણું પ્રમાદાદિમાં આસક્ત પ્રાણીને જ હોય છે, બધાંને નહીં, તેથી મનુષ્ય ભવને આશ્રીને કહ્યું છે - આ મનુષ્યજન્મનું દુર્લભત્વ નિશ્ચયે જાણવું. અજ્ઞાન અને પ્રમાદના દોષથી એકેન્દ્રિયાદિ જીવોની દીર્ઘકાય સ્થિતિ કહી છે. વારંવાર દોષ સેવનથી ધર્મરહિત ચિત્તવાળાની આ સ્થિતિ છે. ધીર પુરુષે ધર્મમાં યત્ન કરવો.
[પર૯,૫૩૦] માનુષ્યત્વાદિ સુલભ અને દુર્લભ, ઇન્દ્રિય વિષયોના સંવર-અસંવર કરવાની હોય, તે બંને હોવાથી સાતા-અસાતા થાય છે, તે બંનેનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, માટે ઇન્દ્રિયના વિષયોને સંવ-સંવરને સાતા-અસાતાને અને પ્રાયશ્ચિતને પ્રરૂપતા છ સૂત્ર કહે છે, તે સુગમ છે.
વિશેષ આ - મનના આંતરકરણપણાએ કરણવ હોવાથી અને કરણનું ઇન્દ્રિયપણું હોવાથી -x - છ ઇન્દ્રિયા છે એમ કહ્યું. તેમાં શ્રોસેન્દ્રિયાદિના વિષયો શબ્દાદિ, ઔદાકિાદિવ અને વિષયના બોધક ઉભયધર્મયુક્ત ઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના
દારિકત્વ ધર્મ લક્ષણ દેશના નિષેધથી નોઇન્દ્રિય અતિ મન અથવા સાદૃશ્ય અર્થત્વથી વિષયના પરિચ્છેદકપણાએ ઇન્દ્રિયો જેવું મન છે અથવા ઇન્દ્રિયો સાથે પ્રવર્તનાર તે મન. તેનો અર્થ-વિષય જીવાદિ પદાર્થ તે નોઇન્દ્રિયાર્થ.
[૫૩૧] શ્રોબેન્દ્રિય દ્વાર વડે મનોજ્ઞ શબ્દના શ્રવણથી જે સાત-સુખ તે શ્રોમેન્દ્રિય સાત. એમ બીજા પણ જાણવા. ઇષ્ટ ચિંતનથી સુખ-નોઇન્દ્રિય સાત.
[૫૩૨] ગુરુને નિવેદનથી શુદ્ધિ થાય તે આલોચનાહ. મિથ્યા દુષ્કથી તે પ્રતિકમણાહ, તે બંનેથી શુદ્ધિ તે ઉભયાર્ડ, આધાકમદિના પરિઠાપની જે શુદ્ધિ તે વિવેકાઈ, કાયપેટા નિરોધથી તે વ્યસગઈ. નિવી વગેરે તપથી શુદ્ધિ તે તપોહં. •• પ્રાયશ્ચિતને મનુષ્યો જ વહે છે, માટે મનુષ્યના અધિકારથી છ પ્રકારના મનુષ્યોથી