________________
૬/-/૫૧૮ થી ૨૨૦
R
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
ન થાય. કહ્યું છે - તવાવિધ બહુશ્રુત, શિષ્યોને સંસારનો નાશ કરનારી જ્ઞાનાદિ ગુણોની અધિકાધિક ઉત્તમ સંપત્તિને કેમ કરી શકશે ? તે ગીતાને યતના કેવી રીતે? અગીતાર્યની નિશ્રામાં રહેલને હિતકર કઈ રીતે ? બાળ અને વૃદ્ધ વડે આકુલ ગચ્છને અગીતાર્થ કઈ રીતે પ્રવર્તાવી શકે?
(૫) શકિરવાનું • શરીર, મંત્ર, તંત્ર, પરિવારદિના સામર્થ્યયુકત. તે વિવિધ આપત્તિમાં ગચ્છનો અને પોતાનો વિસ્તારક થાય છે.
) અભાધિકરણ - સ્વપક્ષ, પરપક્ષ વિષયક વિગ્રહ જેને વિધમાન નથી તે અધાધિકરણ પુરુષ. તે અનુવર્તકપણે ગણને લાભકારી થાય.
ગ્રંથાંતરમાં ગણીનું સ્વરૂપ - સૂરમાર્થમાં નિષ્ણાત, પ્રિયધર્મી, દૈaધર્મી, અનુવર્તના કુશળ, જાતિસંપન્ન, કુળસંપન્ન, ગંભીર, લધિવાન. સંગ્રહ - ઉપગ્રહ તત્પર, કૃતકરણ, પ્રવયન અનુરાગી, આવો ગણસ્વામી કહ્યો છે.
[૫૧૯] ગણધરના ગુણો કહ્યા. ગણધરસ્કૃત મયદાથી વીતો સાધુ આજ્ઞાને ઉલ્લંઘતો નથી, તે સૂગ વડે કહે છે. તેમાં પાંચમાં સ્થાનમાં પહેલા વ્યાખ્યા કરી છે, તો પણ કંઈક વિશેષ કહે છે - ગ્રીવાદિમાં ગ્રહણ કરતો, હાથ, વસ્ત્રના છેડા આદિમાં ગ્રહણ કરીને અવલંબતો આજ્ઞા ઉલ્લંઘતો નથી (૧) શોક વડે ક્ષિપ્તચિત, (૨) હર્ષ વડે દૈતચિત, (3) દેવતાધિષ્ઠિત, (૪) વાયુથી ઉન્માદ પામેલી, (૫) તિર્યંચ, મનુષ્યાદિથી, ઉપસર્ગને પામેલી, (૬) સાધિકરણ - કલહ કરનારીને.
| પિરો] કહેવામાં આવતા છ સ્થાન વડે સાધુ, સાધવીઓ તથાવિધ નિર્ગસ્થના અભાવમાં એકત્રિત થઈને સમાનધર્મી સાધુ પ્રત્યે આદરને કરતા અથવા ઉપાડવું આદિ વ્યવહારુ કાર્યને કરતાં માસા - શ્રી સાથે વિહાર, સ્વાધ્યાય, સ્થાનાદિ ન કરવારૂપ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી, કેમકે પુષ્ટ આલંબનત્વ છે - (૧) ગૃહાદિના મધ્યમાંથી બહાર લઈ જતાં, (૨) ગૃહ આદિના બહારથી અતિ બહાર - ઘણે દૂર લઈ જતાં, (3) ઉપેક્ષા કરતા » ઉપેક્ષા બે પ્રકારે - વ્યાપાર ૫, વ્યાપાર રૂ૫. તેમાં વ્યાપાર રૂપ ઉપેક્ષા વડે ઉપેક્ષતા અર્થાત મૃતક વિષયક છેદન, બંધનાદિ સિદ્ધાંત પ્રસિદ્ધ ક્રિયામાં વર્તતા, વ્યાપાર અપેક્ષાએ મૃતકના સ્વજનાદિ વડે સાકાર કરાતા, તેમાં ઉદાસીન રહે, (૪) રાત્રિ જાગરણ કરવાથી તેની ઉપાસના કરતા કે પાઠાંતરથી ક્ષદ્ર વ્યંતર વડે અધિષ્ઠિત મૃતકને સિદ્ધાંત પ્રસિદ્ધ વિધિથી ઉપશાંત કરતા, (૫) તેના સ્વજનને તેની પરિઠાપના સંબંધી આજ્ઞા આપતા, (૬) તેને પરઠવવા મૌનપણે જતાં. આ છ એમાં આજ્ઞાનું અતિક્રમણ થતું નથી.
આ વ્યવહાર પ્રાયઃ છાસ્થ સંબંધી કહ્યો. તેથી છ%ાસ્થ સૂત્ર કહે છે• સૂત્ર-પ૨૧ થી પર૭ :
પિરા છ સ્થાનકોને છાણ સવભાવથી જાણતો નથી, જોતો નથી. તે આ • ધમસ્તિકાયને, આધમસ્તિકાયને, આકારાને, શરીરરહિત જીવને. પરમાણુ પગલને અને શGદને... આ ઉકત છ સ્થાનોને કેવલજ્ઞાન-દનિ યુક્ત અરિહd, જિન ચાવત સર્વ ભાવથી જાણે છે અને જુએ છે.
[૫] છ સ્થાનોને વિશે સર્વ જીવોને એવી ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પરાકાર પરાક્રમ નથી, તે - (૧) જીવને આજીવ કરવો, (૨) એક સમયમાં બે ભાષા બોલવી, (૩) સ્વયંકૃત કર્મને હું વેદ કે ન વે(૪) પરમાણુ પુગલોને છેદવા, ભેદવા કે નિકાય વડે બાળવા, લોકના અંતથી બહાર અલોકમાં જવું. [M છમાંથી કોઈ શક્તિ નથી.)
[૫૩] છ અવનિકાય કહ્યા - પૃનીકાયિક ચાવતુ પ્રસકાયિક. [પર૪] છ તાક ગ્રહો કહ્યા છે - શુક્ર, બુધ ગુરુ મંગળ, શનિ, કેતુ.
[પર૫) સંસારમાં રહેલ જીવો છ ભેદે છે. તે આ - પૃવીકાયિક ચાવત્ કસકાયિક... પૃedીકાયિક છ ગતિ - છ આગતિવાળા કહ્યા છે. તે આ - પૃવીકાયિક પૃવીકાયિકમાં ઉપજતો પૃedીકાય ચાવતુ પ્રસકાયમાંથી ઉત્પન્ન થાય અને તે પૃdીકાયિક, પૃથ્વીકાયવને છોડતો પૃીકાય યાવતુ ત્રસકાયમાં જાય છે. અપકાયની છ ગતિ - છ આગતિ છે, એ રીતે યાવત ત્રસકાય સુધી જાણવું.
પિર૬] સર્વે જીવો છ ભેદે કહ્યા છે, તે આ • ભિનિભોધિકજ્ઞાની યાવતું કેવળજ્ઞાની અને અજ્ઞાની... અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે. કેન્દ્રિય યાવ4 પંચેન્દ્રિય અને અનિન્દ્રિયો... અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે - ઔદારિકશરીરી, વૈકિયારીરી, અાહાક-ૌજન્સ-કામણશરીરી અને અશરીરી.
પિ ભેદે ડ્રણ વનસ્પતિકાયિકો કહ્યા છે, તે આ - અગ્રણીજ, મૂલબીજ, પવબીજ, કંદોબીજ, બીરુહ અને સંમૂર્ણિમ [બીજ વિના કંગનાર.]
• વિવેચન-પ૨૧ થી ૫૨૩ -
[પર૧] છદાચ એટલે વિશિષ્ટ અવધિ આદિ હિત પણ કેવલી નહીં. જો કે ધર્મ, અધર્મ, આકાશ અને શરીરથી ભિન્ન થયેલા જીવન પરમાવધિવાળો જાણતો નથી, તો પણ પરમાણુ અને શબ્દને જાણે જ છે. કેમકે તે બંનેનું રૂપીપણું છે અને અવધિજ્ઞાનનો રૂપીને જાણવાનો વિષય છે. આ સૂત્ર અને એનાથી વિપરીત સૂત્ર પૂર્વે સ્થાન-૫-માં પ્રાયઃ વ્યાખ્યાયિત છે.
[૫૨૨] છવાની ધમસ્તિકાયાદિને જાણવાની શક્તિ નથી એમ કહ્યું. હવે સર્વે જીવોની જે વસ્તુ વિશે શક્તિ નથી તે વસ્તુને તે પ્રમાણે કહે છે
છ સ્થાનોને વિશે સંસારી અને મુક્તરૂપ સર્વે જીવોની શક્તિ નથી. બાદ્ધિ એટલે વિભૂતિ, આવા પ્રકારની વિભૂતિ વડે જીવાદિ અજીવાદિ રૂપે ન કરાય. એ રીતે પુત - પ્રભા અથgિ માહાસ્ય. યશ, બળ, વીર્ય, પુકાર પરાક્રમ એ અનેક વખત વ્યાખ્યાયિત કરાયા છે માટે તેની અહીં વ્યાખ્યા કરેલ નથી.
(૧) જીવને અજીવ કરવા માટે, (૨) એક સાથે સત્ય-અસત્ય બે ભાષા બોલવા માટે, (3) સ્વયંકૃત કર્મને હું ભોગવું કે ન ભોગવું એમ ઇચ્છાને વશ વેદવામાં કે ન વેદવામાં બળ નથી. અર્થાત્ બહુ બળની જેમ જીવોને ઇચ્છાવશ કમી ખપાવવું - ન ખવાવવું નથી પણ અનાભોગ તે બંને હોય છે. માત્ર કેવલીસમુધ્ધાત બીજી રીતે વિચારવો. (૫) પરમાણુ પુદ્ગલને ખગાદિથી બે વિભાગ કરીને છેદવા