________________
૪/૧/૧૮ થી ૨૬૦
એ રીતે પdબીજ-શેલડી વગેરે, સ્કંધબીજ - સલકી આદિ. સ્કંધ એટલે થડ. આ સૂણો બીજા વનસ્પતિ જીવોનો નિષેધ કરનારા નથી. તેથી બીજરૂહ અને સમૂચ્છનાજ આદિનો અભાવ ન માનવો. જેથી સૂત્રાંતર વિરોધ ન થાય. વનસ્પતિજીવ કહા.
હવે જીવના સામર્થ્યથી નરજીવાશ્રિત કથન
[૫૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - હા - કારણ, તત્કાળ ઉત્પન્ન - નીકળી ગયેલ છે શુભકર્મમાંથી તે નિરા - નક, તેમાં ઉત્પન્ન તે નૈરયિક. તેનું અનન્ય ઉત્પત્તિ સ્થાનવ બતાવવા કહે છે - નકલોકમાં, ત્યાંથી આ મનુષ્યલોકક્ષેત્રમાં શીઘ આવવા ઇચ્છે. નો - નહીં સંવાડું - આવી શકે નહીં સમુળભૂથ - અત્યંત પ્રબળપણા ઉત્પન્ન, પાઠાંતરથી - થોડીવારમાં ઉત્પન્ન થયેલી, પાઠાંતરથી જે મહાનું નથી તેને મહાનું થયું તે મહબૂત, તેની સાથે જે તે સમહરભૂતા, એવી દુ:ખરૂપ વેદનાને અનુભવતો ઇચ્છા કરે. આ મનુષ્યલોકમાં આવવાની ઇચ્છાનું પહેલું કારણ.
અસમર્થનું કારણ છે, કેમકે તીવ્ર વેદનાથી પરાભવ પામેલ આવવા સમર્થ નથી. બ આદિ નષ્કપાલો વડે વારંવાર આક્રમણ કરાયેલો નાક મનુષ્યલોકમાં આવવાને ઇચ્છ, આ આગમનની ઇચ્છાનું બીજું કારણ.
આગમન અશક્તિનું એ જ કારણ છે, કેમકે તેઓ વડે દબાયેલ છે તથા નરકભૂમિમાં જે અનુભવાય કે જે વેદનીય તે નિરય વેદનીય, અત્યંત શુભ નામકર્મ આદિ કે અસાતા વેદનીય, તે કર્મસ્થિતિ વડે અક્ષીણ, વિપાક વડે ન અનુભવેલ, જીવપ્રદેશોથી ન નિજેરેલ હોવાથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છા કરે, પણ આવી ન શકે. અવશ્ય વેધ કર્મ બેડીને કારણે અસમર્થ.
* * * નરકાયુષ કર્મ ક્ષીણ ન થવાથી યાવતું આવેધ ઇત્યાદિ પાંઠ જેવો. નિચોડ કહે છે - આ ચાર પ્રકારના કારણોથી આવી ન શકે.
[૨૬] હમણાં નરકનું સ્વરૂપ કહ્યું - નાસ્કો સંયમ સહાયક પરિગ્રહ થકી ઉત્પન્ન થાય છે. માટે તેના વિપક્ષીભૂત પરિગ્રહ વિશેષને કહે છે–
- કલો છે - યુક્ત છે, ગ્રન્યરી - બંધના હેતુભૂત સુવર્ણાદિયી અને મિથ્યાત્વ આદિથી નિર્ગત તે નિર્ગુન્શી - સાધ્વીઓ, તેણીને સંઘાટી - ઉત્તરીય વર વિશેષ કિપડો] સ્વીકારવા અને પહેરવાનું, બે હાથની પહોળાઈવાળી - x • ઇત્યાદિ. ધારણા કરવા કે પરિભોગ કરવાનું, તેમાં પહેલી ઉપાશ્રયમાં ઓઢવા યોગ્ય છે, ત્રણ હાથ પહોળી બેમાંથી એક ગૌચરી જવામાં, બીજી સ્પંડિલ ભૂમિ જવામાં અને ચોથી સમવસરણમાં. - x • ઓઢયા સિવાય ક્યારેય ખુલ્લા શરીરે ન રહેવું. • • નારકપણું ધ્યાન વિશેષ હોય, ધ્યાન વિશેષાર્થે જ સંઘાટી આદિ પરિગ્રહ છે, એ હેતુથી હવે ધ્યાનનું વર્ણન કરે છે–
• સૂત્ર-૨૬૧ - ધ્યાન ચાર ભેદે છે . આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મદિયાન, શુકલધ્યાન.
૧. આધ્યાન ચાર ભેદે છે - અમનોજ્ઞ વસ્તુનો સંબંધ થવાથી તેને દૂર કરવાની ચિંતાથી થતું, મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થતાં તે દૂર ન થાય તેની ચિંતા,
૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આતંક-રોગની પ્રાપ્તિ થતા તેનો વિયોગ થવાની ચિંતા, સેવાયેલા કામભોગનો સંબંધ થવાથી તેનો વિયોગ ન થવાની ચિંતારૂપ.
આદિમાનના ચાર લક્ષણો છે - કંદના, શોચનતા, તિપ્રણતા, વિલાપ.
૨. રીંદ્રયાન ચાર ભેદે છે - હિંસાનુબંધી, મૃણાનુબંધી, તેયાનુબંધી, સારક્ષણાનુબંધી.. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે - વસન્ન દોષ, બહુ દોષ, અજ્ઞાન દોષ, આમરણંત ઘs.
3. ધર્મધ્યાન ચાર ભેદે છે - આજ્ઞા વિચય, અપાય વિચય, વિપક વિચય, સંસ્થાના વિચય.. ધર્મ ધ્યાનના ચાર લક્ષણો છે - આજ્ઞારુચિ, નિયરુિચિ,
અરચિઅવગાઢરચિ.. ધર્મધ્યાનના ચાર આલંબન છે - વાચના, પૃચ્છના, પરિવર્તના, અનપેક્ષા.. ધર્મધ્યાનની ચાર અનપેક્ષાઓ છે - એકત્તાનપેક્ષા, અનિત્યાનુપેક્ષા, શરણાનપેક્ષા, સંસારાનપેક્ષા.
૪. શુકલધ્યાન ચાર પ્રકારે, ચાર પદોમાં પ્રત્યાવસારિત છે - પૃથકૃત્વ વિતર્ક સવિચારી, એકcવવિતર્ક અવિચારી, સુમક્રિયા અનિવૃત્તિ, સમુચ્છિન્ન કિયા અપતિપાતી.. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે - આવ્યથ, અસંમોહ, વિવેક, સુત્સર્ગ.. શુકલ ધ્યાનના ચાર અલંબન છે - ક્ષમા, મુક્તિ માર્દવ, આવે. શુકલ ધ્યાનની ચાર અપેક્ષા છે - અનંતવૃત્તિતાનપેક્ષા, વિપરિણામોનપેક્ષા, અશુભનિપેક્ષા, અપાયાનુપેક્ષા.
• વિવેચન-૨૬૧ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - દણાવવું તે ધ્યાન - અંતર્મુહર્ત માત્ર કાલ ચિતસ્થિરતા લક્ષણયુક્ત. કહ્યું છે કે - કોઈ એક વસ્તુમાં અંતમુહૂર્ત માત્ર ચિતની સ્થિરતા તે છઠાસ્થોનું ધ્યાન અને યોગનિરોધ તે કેવલીનું સ્થાન છે તેમાં - (૧) ઋત-દુ:ખ, તેનું નિમિત્ત અથવા નિમિત્તે થયેલ કે પીડિતતામાં થયેલ તે આર્તધ્યાન • દેઢ અધ્યવસાય રૂ૫. (૨) હિંસાદિ અતિ કુરતા વડે આવેલું ધ્યાન તે રૌદ્ર, (3) શ્રત અને ચારિત્ર ધર્મથી યુક્ત ધ્યાન તે ધર્મ ધ્યાન. (૪) આઠે પ્રકારના કર્મમલને શોધે તે શુક્લ.
જેના ચાર ભેદો છે તે. અમનોજ્ઞ - અનિષ્ટ, આત્માને પિય શબ્દાદિ વિષય કે તેના સાઘનવનો સંબંધ તે અમનોજ્ઞ [અસ્વમનોજ્ઞ] સંપયોગ સંપયુક્ત. અમનોજ્ઞા શબ્દાદિના વિપયોગાર્ટે ચિંતાને જે જીવ સંપ્રાપ્ત થાય છે તે અભેદ ઉપચારથી આd કહેવાય છે - x• અથવા અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રયુક્ત જે પ્રાણી છે પ્રાણીને અનુકમથી અમનોજ્ઞ શબ્દાદિ વસ્તુના વિયોજનમાં જે ચિંતન, તેનું સમાગમન તે વિપયોગ સ્મૃતિ સમન્વાગત. અથવા અમનોજ્ઞ વસ્તુના સંયોગયુકત પ્રાણીમાં અમનોજ્ઞ શબ્દાદિના વિપ્રયોગની ચિંતાવાળું આર્તધ્યાન થાય છે. - x - આ પહેલો ભેદ.
આ રીતે પછીના ભેદો જાણવા. વિશેષ એ કે - મનોજ્ઞ એટલે વલ્લભ. ધનધાન્યાદિના અવિયોગની ચિંતા તે આર્તધ્યાનનો બીજો ભેદ, આતંકરોગ એ બીજું તથા સેવાયેલા જે કામો-ઇચ્છવા યોગ્ય, ભોગો-શબ્દાદિ અથવા કામ-શબ્દ અને રૂપ,