________________
૪/૧/૨૫૪ થી ર૫૬
૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
જ છે એવી રીતે ચૌભંગી કસ્વાથી. એ રીતે સૂત્રોનો અતિદેશ કરતા કહે છે - ‘ra'fખત્યાર, સ્પષ્ટ છે, વિશેષ આ રીતે સૂકો છે - ચાર પ્રકારે પુરષ કહ્યા • ચોક સત્ય : સત્ય પરિણત - ૪-, એ પ્રમાણે સત્યમન, સત્યસંકલ્પ, સત્યપજ્ઞા, સત્યર્દષ્ટિ, સત્ય શીલાચાર, સત્ય વ્યવહાર, સત્ય પરાક્રમ એ બધાંની ચૌભંગી જાણવી. પુરુષોના અધિકારમાં જ આ બીજું સૂત્ર કહે છે
ચાર વો. ઇત્યાદિ શુચિ એટલે સ્વભાવથી પવિત્ર, વળી સંસ્કાર અથવા કાળભેદ વડે. પુરુષની ચૌભંગીમાં શુચિ પુરુષ દુર્ગન્ધરહિત શરીર વડે અને શુચિ સ્વભાવ વડે. શુચિ પરિણત અને શુચિરૂપ આ બે સૂત્રો દૈટાંત અને દાણાંતિકા સહિત છે. શુચિમન ઇત્યાદિ, પુરુષ માત્રને આશ્રિત જ સાત સૂગ અતિદેશથી કહ્યા છે. - X -
[૨૫૬] પુરુષાધિકારમાં જ અન્યસૂત્ર કહે છે - ૧. આંબો, તેનું પુનર્થ • ફળ, તેનું ર વ - ઉત્પન્ન કરનાર પુત - કલિકા, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે- તાત - વૃક્ષ વિશેષ, વલ્લી - કાલિંગાદિની વેલડી, મેંઢ વિષાણ-મૈઢાના શીંગડા સમાન ફળવાળી વનસ્પતિની જાતિઆવળ, તેનું કોક. આ ચાર જ કોરક ટાંતપણે ગ્રહણ કરેલા છે, માટે ચાર કહ્યું, પણ લોકમાં ચાર જ કોક નથી, ઘણાં જણાય છે. વે. ત્યારે સુગમ છે, વિશેષ એ કે - ઉપનય આ પ્રમાણે જાણવો - જે પુરુષ, સેવાયો હોય અને યોગ્ય કાળમાં ઉચિત ઉપકાર રૂ૫ ફળને આપે છે તે આમપ્રલંબા કોટક સમાન છે, જે પુરષ, સેવકને દીર્ધકાળે કષ્ટથી મહાનું ઉપકાસ્ક ફળને કરે છે, તે તાલપ્રલંબ કોરક સમાન, જે કલેશ વિના તત્કાળ ફળને આપે તે વલ્લી પ્રલંબા કોક સમાન, જે સેવાયા છતાં સારા વચન માત્ર કહે પણ ઉપકાર ન કરે તે મેંઢવિષાણકોક સમાન છે. • x - હવે પુરુષ અધિકારમાં જ ધુણના સૂરને કહે છે–
• સૂત્ર-૨૫૩ :
ચાર પ્રકારે ધુણ કહેલા છે - વસા ખાનાર, છાલ ખાનાર, કાઇ નાર, સાર ખાનાર.. આ પ્રમાણે ચાર ભિક્ષ કહ્યા છે વસા ખાનાર સમાન ચાવતું સાર ખાનાર સમાન, વચા ખાનાર સમાન ભિક્ષનું તપ સર ખાનાર સમાન કહ્યું છે, સાર ખાનર સમાન ભિક્ષુનું ષ વચા ખાનાર સમ કહ્યું છે, છાલ ખાનાર સમાન ભિક્ષુનું તપ કાષ્ઠ ખાનાર સમાન કહ્યું, કાષ્ઠ ખનિર સમાન ભિક્ષુનું તપ છાલ ખાનાર સમાન કર્યું છે.
વિવેચન-૨૫૭ :
વચા-બહારની છાલ, જે ખાય છે તે “વફખાદ'. એ રીતે ત્રણે જાણવા. વિશેષ એ કે - “છલિ'- દરની છાલ, કાઠ-લાકડું, સાર-કાઠનો મધ્ય ભાગ. ઈશ્વમેવે આદિ ઉપનય સૂત્ર છે ભિક્ષણશીલ-ભિક્ષણધર્મી કે ભિક્ષામાં સાધુ તે ભિક્ષાક. વચાને ખાનાર ધુણા સમાન - અત્યંત સંતોષીપણે - આયંબિલ આદિમાં તુચ્છ આહાર ખાનાર હોવાથી ત્વચા ખાનાર જેવા.
એ રીતે છાલ ખાનાર સમાન-લેપરહિત આહારક હોવાથી. કાષ્ઠ ખાદ સમાન
વિગઈ રહિત આહારકતાથી. સાર ખાદ સમાન - સર્વકામગુણ આહારવણી. આ ચારે ભિક્ષુઓના તપ વિશેષને કહેનારું સૂત્ર - તરવરણીય, સુગમ છે. ભાવાર્થ એ છે કે - બહારની છાલ જેવા અસાર આહાર વાપરનારૂં આસકિતપણું ન હોવાથી કર્મના ભેદને સ્વીકારીને વજસાર જેવું તપ હોય છે, માટે કહે છે
સાર ખાનાર હોવાથી સાર ખાનાર ધુણાનું સામર્થ્ય, વજ મુખવથી સારને ખાનાર સમાન ઉકત લક્ષણવાળા સાધુનું સરાણપણાને બહારની છાલ ખાનાર સમાન તપ હોય છે, તે કર્મસાર ભેદ પ્રતિ અસમર્થ છે. અંતર છાલને ખાનાર ધુણા જેવા સાધુને બહારની છાલ ખાનાર ધુણા જેવાની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ ભોજન કરવા વડે કંઈક સરાપણું હોવાથી અને કચ્છના સાર અને કાષ્ઠને ખાનાર ધુણા સમાન સાધુ અપેક્ષાએ હલકા ભોજન વડે આસક્તિ ન હોવાથી કર્મના ભેદન પ્રત્યે કાઠ ખાનાર સમ તપ કહ્યું. - x - કાઠને ખાનાર ધુણા જેવા સાધુને સારને ખાનાર ધુણા જેવાની અપેક્ષાએ સારરહિત ભોજન કરવા વડે આસકિત ન હોવાથી વકુ અને અંતરછાલને ખાનાર ધુણા જેવા સાધુની અપેક્ષાએ વિશેષ સારા ભોજન વડે સરાણપણું હોવાથી છાલને ખાનાર ધણા સમાન તપ કહ્યું. - X - ઇત્યાદિ.
પ્રથમ વિકલામાં પ્રધાનતર તપ, બીજામાં અપધાનતર, ત્રીજામાં પ્રધાન અને ચોથા વિકલામાં અપધાન તપ છે - હવે વનસ્પતિ પ્રરૂપણા -
• સૂત્ર-૨૫૮ થી ૨૬૦ -
[૫૮] તૃણ વનસ્પતિકાયિકો ચાર ભેદે કહેલ છે - અગ્રણીજ મૂલભીજ, પdબીજ અને સ્કંધબીજ.
[૫૯] ચાર કારણે તકાળ ઉત્પન્ન નારક, નકલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવાને છે, પણ તે મનુષ્યલોકમાં આવવાને સમર્થ ન થાય, ૧. હમણાં ઉત્પન્ન નૈરયિક નકલોકમાં ઉત્પન્ન વેદના વેદો મનુષ્ય લોકમાં શીઘ આવવા
છે પણ તે આવી ન શકે. ૨. હમણાં ઉત્પન્ન ઔરયિક, નકલોકમાં નરકમાલો વડે વારંવાર આક્રમણ કરાતા મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે પણ આવી ન શકે. ૩. હમણાં ઉત્પન્ન નૈરયિક નરકવેદનીય કર્મ ક્ષીણ ન થવાથી અવેદનઅનિર્જરાને કારણે મનુષ્યલોકમાં આવવા સમર્થ થતો નથી. ૪. આ પ્રમાણે નકામુ કર્મ ક્ષીણ ન હોવાથી યાવત આવવા સમર્થ થતો નથી. આ ચાર કારણે હમણાં ઉત્પન્ન નૈરસિક યાવત મનુષ્યલોકમાં શીઘ આવવા સમર્થ ન થાય.
[૨૬] સાળીઓને ચાર સંઘાટિકા ધારવી અને પહેરવી કો બે હાથ પહોળી એક, ત્રણ હાથ પહોળી બે, ચાર હાથ પહોળી એક.
• વિવેચન-૨૫૮ થી ૨૬૦ :
[૫૮] વનસ્પતિ પ્રસિદ્ધ છે. તે જ કાય-શરીર જેઓનું છે તે વનસ્પતિકાય, તે જ વનસ્પતિકાયિકો, વૃણ જાતિના તે તૃણ વનસ્પતિકાયિકો અથતુિ બાદો. જેને આગળ બીજ છે તે અણબીજ - કોરંટક આદિ, અથવા જેઓનું આગળ બીજ છે તે અણબીજો • વ્રીહી આદિ. જેઓને મૂલમાં બીજ છે તે મૂલબીજ-કમલ કંદ આદિ.