________________
૩/૪/૨૨૩
૨૨e
૨૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• સૂત્ર-૨૨૩ -
પિતાના [તીયથિી પd] અંગો ત્રણ છે . અસ્થિ, અરિસ્થમા કેશ-મૂંછ, રોમ, નખ. ત્રણ અંગો માતાના છે - માંસ, લોહી, મેદ-ફેફસા.
• વિવેચન-૨૨૩ -
બંને સૂત્રો સુગમ છે. મધ્ય એ કે - પિતૃઅંગો પ્રાયઃ વીર્યની પરિણતિરૂપ છે. ૧અસ્થિ-હાડકાં, ૨-અસ્થિમિંજ - અસ્થિ મધ્યે રહેલ રસ, ૩-કેશ-માથાના વાળ,
મયૂ-દાઢી, મૂછના વાળ, રોમ-કાંખના વાળ અને નખો, કેશ-મશ્ર - રોમ - નખ એ બધાં વૃદ્ધિપણે સમાન હોવાથી એક કહ્યા છે.].
માતૃગ આdવ પરિણતિરૂપ છે. ૧-માંસ-પ્રતીત છે. ર-શોણિત-લોહી, 3મયૂલિંગ - બાકીના ભેદ, ફેફસા આદિ, કપાલમણે રહેલ ભેજ.
પૂર્વોક્ત સ્થવિર કાસ્થિતિ પ્રતિપન્નને નિર્જરાના કારણો કહે છે • સૂત્ર-૨૨૪ :
ત્રણ સ્થાન વડે શ્રમણ નિર્ગસ્થ મહાનિર્જી અને મહાપર્યવસાનવાળો થાય છે. તે આ - ૧. જ્યારે હું થોડું કે ઘણું કૃત ભણીશ, ૨. ક્યારે હું એકલવિહારીની પ્રતિમાને અંગીકાર કરીને વિચરીશ, ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની સેવના વડે સેવિત થઈ ભાત-પાણીના પ્રત્યાખ્યાન કરી મૃત્યુની આકાંક્ષા વિના પાદગમન સંથારો કરીશ.
આ પ્રમાણે તે મન વડે, વચન વડે, કાયા વડે ભાવના કરતો નિીિ મહાનિર્જક, મહાપર્યવસાનક થાય.
ત્રણ સ્થાન વડે શ્રાવક મહાનિર્જરામહાપર્યવસાનવાળો થાય - ૧. જ્યારે હું આભ કે બહુ પરિગ્રહને છોડીશ, ૨. ક્યારે હું મુંડ થઈને, ઘર છોડીને અણગાર પ્રવજ્યા લઈશ, ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની આરાધના વડે ભા-પાણીનો ત્યાગ કરીને કાળની અપેક્ષા વિના પાદોપગમન સંથારો કરીને આ પ્રમાણે મન-વચન-કાયા વડે જાગૃત થઈશ.
એ ભાવનાથી શ્રાવક મહા નિર્જરામહાપર્યવસાનવાળો થાય. • વિવેચન-૨૨૪ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મોટી નિર્જરા - કર્મનો ક્ષય છે જેને તે તથા - પ્રશસ્ત અથવા અત્યંત પર્યવસાન- છેવટના સમાધિમરણથી એટલે ફરી મરણ ન પામવાથી અંત છે જીવને તે મહાપર્યવસાન. કેમકે તેમાં અતિ શુભ આશય હોય છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ કહ્યા. સ એટલે સાધુ.
TUTE • મન વડે, વાસ - વચન વડે, વાળ - કાયા વડે. પ્રાકૃતથી અહીં જ • કાર આગમ થયો છે. ત્રણ કરણ વડે એમ અર્થ જાણવો અથવા સ્વ-પોતાના મન વડે ઇત્યાદિ. વિચારણા કરતો, ક્યાંક પાઉમાન એવો પાઠ છે, ત્યાં પ્રગટ કરતો એવો અર્થ જાણવો. સાઘની જેમ શ્રાવકને પણ નિર્જસ આદિના ત્રણ કારણો છે. તે
બતાવ્યા, એ સૂત્ર સુગમ છે.
અનંતર કમ નિર્જરા કહી, તે પુદ્ગલ પરિણામ વિશેષરૂપ છે, તેથી સૂનકાર પુદ્ગલના પરિણામ વિશેષને કહે છે–
• સૂત્ર-૨૫ થી ૨૨૭ :
[૨૫] પુદ્ગલ પ્રતિઘાત કણ પ્રકારે કહ્યો છે પરમાણુ યુગલ પરમાણુ પુદ્ગલને પામીને પ્રતિઘાત પામે, રૂક્ષપણાથી પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે, લોકના અંતે પરમાણુ યુગલ પ્રતિઘાત પામે ખિલિત થાય
[૨૬] ત્રણ પ્રકારે ચક્ષુ કહ્યા છે - એક ચક્ષુ, બે ચક્ષુ, ત્રણ ચક્ષુ. છાસ્થ મનુષ્યને એક ચક્ષુ છે, દેવને બે ચક્ષુ છે, તથારૂપ શ્રમણ-માહણ ઉત્પન્ન જ્ઞાનદર્શનના ધાક હોવાથી ત્રણ ચક્ષવાળા કહેવાય છે.
| [૨૨] ત્રણ પ્રકારે અભિસમાગમ કહેલ છે - ઉદ્ધ, અધો, વિકઈ જ્યારે તણારૂપ શ્રમણ કે માહણને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે તે સાધુ પહેલાં ઉદdલોકને જાણે છે, પછી તિછને, પછી આધોલોકને ભણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! અધોલોકનું જ્ઞાન દુષ્કર છે.
• વિવેચન-૨૨૫ થી ૨૨૭ :
[૨૫] પુદ્ગલ - અણુ આદિનો પ્રતિઘાત-ગતિ ખલન, તે પુદ્ગલ પ્રતિઘાત છે. પરમ અણુ એવો પુદ્ગલ તે પરમાણુ પુદ્ગલ. તે બીજા પરમાણુને પામીને અટકેગતિની ખલના પામે.. લૂખાપણાથી કે તેવા બીજા પરિણામ દ્વારા ગતિ ખલના પામે.. લોકના અંતે અટકે, કેમકે ત્યાંથી આગળ ધમસ્તિકાયનો અભાવ છે. પુદ્ગલ પ્રતિઘાતને ચક્ષુવાળો જ જાણે તેથી
[૨૬] સૂત્ર સુગમ છે. ચક્ષુ એટલે મ. તે દ્રવ્યથી આંખ અને ભાવથી જ્ઞાન છે, તેનો યોગ જેને છે તે ચાવાળો જાણવો. ચા સંખ્યા ભેદથી ત્રણ પ્રકારે છે : તેમાં જેને એક ચક્ષુ છે તે એક ચક્ષ, એ રીતે બે-ત્રણ પણ જાણવા.
છાદન કરે તે છા-જ્ઞાનાવરણાદિ કર્મોમાં રહે તે છવાસ્થ, તે જો કે અનુત્પન્ન કેવળજ્ઞાનવાળા બધાં કહેવાય છે, તો પણ અહીં અતિશયવાળા શ્રુતજ્ઞાનાદિ હિત વિવક્ષિત છે, તેથી એક ચક્ષુ, ચક્ષુરિન્દ્રિય અપેક્ષાએ છે. દેવોને ચક્ષુરિન્દ્રિય અને અવધિજ્ઞાન વડે બે ચક્ષુ છે. આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શ્રુત અને અવધિજ્ઞાન અને અવધિદર્શન જે ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનાર કહેવાય, એવા મુનિ તે ત્રિચક્ષુ અય ચક્ષુરિન્દ્રિય, પરમકૃત, પરમ અવધિ વડે કથન યોગ્ય થાય. તે જ સાક્ષાની માફક હેય અને ઉપાદેય સમસ્ત વસ્તુને
જાણે છે.
અહીં કેવલીને વ્યાખ્યાત કર્યા નથી. કેવલજ્ઞાન અને દર્શનરૂપ બે ચક્ષુની કલ્પનાનો સંભવ છતાં પણ ચક્ષુરિન્દ્રિય લક્ષણ ચાના ઉપયોગનો અભાવ હોવાથી અસકલાના વડે તેને ત્રણ ચક્ષુ વિધમાન નથી, એમ કરીને કેવલીનું ગ્રહણ કરેલ