________________
૩/૪/ર૧૮,૨૧૯
૨૨૩
વિભાગ કરનાર, તેની ઊંચાઈ ૮૪,ooo યોજન અને પૃથ્વીમાં ૧ooo યોજન અવગાઢ, પર્વતની પહોળાઈ-મૂળમાં સાધિક ૧૦,૦૨૨ યોજન, મધ્યમાં સાધિક 90૨૨ યોજન, ટોચે સાધિક ૪૦૨૪ યોજન છે.
[૧૯] માનુષોત્તરાદિ મોટા કહ્યા. તેથી મહત્તા અધિકારથી અતિ મહને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - અતિ મહાંત એવા જે આલયો તે અતિ મહાલયો. મહાંત એવા અતિ મહાલયો તે મહતિ મહાલયો અથવા સ્વય આ શબ્દનો સ્વાર્થિક પ્રત્યય હોવાથી મહાતિમતાંત અર્થ છે. મહત્ શબ્દનું બે વખત ઉચ્ચારણ મેરુ વગેરેનું સર્વથા ગુરવ દેખાડવા છે. અથવા આ વ્યુત્પત્તિ રહિત અતિમહત્ અર્થમાં વર્તે છે.
જંબૂદ્વીપનો મેરુ તે સાધિક લાખ યોજન પ્રમાણ છે, શેષ ચાર મેરુ સાધિક ૮૫,૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળા છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળો છે. તે દ્વીપ સમુદ્રોનું અને સ્વયંભૂરમણનું અનુક્રમે કંઈક ન્યૂન એક રજ્જુ પ્રમાણ છે. બ્રાહાલોક મહાનું છે, તેનો વિસ્તાર પાંચ રાજ પ્રમાણ છે, તે પ્રમાણથી બ્રહાલોકનું વિવક્ષિતપણું છે.
છેલ્લે બ્રહ્મલોક કલા કહ્યો. કલ્પના સાદૃશ્યથી કપસ્થિતિ કહે છે – • સૂઝ-૨૨૦ :
કસ્થિતિ ત્રણ પ્રકારે કહી છે . સામાયિક કલ્પસ્થિતિ, છેદોવસ્થાપનીય કલ્પસ્થિતિ, નિર્વિશમાન કાસ્થિતિ... અથવા કાસ્થિતિ ત્રણ પ્રકારે છે - નિર્વિષ્ટકાસ્થિતિ, જિનકાસ્થિતિ, વિરકાસ્થિતિ.
• વિવેચન-૨૨૦ :
બંને સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - સમ - જ્ઞાનાદિ તેમનો આય - લાભ, તે સમાય, તે જ સામાયિક - સંયમ વિશેષ, તેનો અથવા તે જ કલા-આચાર કરવો. કહ્યું છે કે , સામર્થ્ય-વર્ણન-કરણ-છેદન-ઉપમા અને નિવાસમાં કહ્યું શGદને પંડિતો કહે છે. તે સામાયિક કલા જાણવો. તે પહેલા અને છેલ્લા તીર્થના સાધુઓને અલાકાળ છે, કેમકે તેમને છેદોપસ્થાપનીયનો સદ્ભાવ હોય છે. મધ્યના બાવીશ તીર્થના સાધુઓ અને મહાવિદેહમાં તો ચાવકથિત છે, કેમકે તે સમયે છેદોપસ્થાપનીયનો અભાવ છે. તેમની એ રીતે સ્થિતિ અથવા તેમાં સ્થિતિ-મર્યાદા તે સામાયિક ભસ્થિતિ.
તે સ્થિતિ-૧ન્શય્યાતર પિંડ પરિહારમાં છે, ૨-ચતુમિના પાલનમાં, ૩-પુરુષના રોઠવમાં, ૪-વંદનાક દાન નિયમ લક્ષણવાળી છે. અને ૧- શેત, પ્રમાણપપેત વસ્ત્ર અપેક્ષાઓ જે અવેલકતવમાં, ૨- આધાકમદિ આહારદિના ગ્રહણમાં, ૩-શપિંડ ગ્રહણમાં, ૪- પ્રતિકમણમાં, ૫- માસકામાં, ૬- પર્યુષણા કલામાં અનિયત લક્ષણા છે. કહ્યું છે - શય્યાતરપિંડ, ચતુર્યામ, પુરુષજયેષ્ઠ, કૃતિકર્મ કરવામાં ચાર અવસ્થિત
૨૨૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કયો છે. આજેલક્ય, શિક, સપ્રતિકમણ, રાજપિંડ, માસકા, પર્યુષણાકલા આ છ એ અનવસ્થિત કલ્યો છે.
અલકપણે આ પ્રમાણે - અલક બે પ્રકારે - વરસહિત, વઅરહિત. તેમાં તીર્થકરો વઅરહિત અને બીજા સાધુ વાસહિત અચેલક છે. વા છતાં અવેલકત્વનું દટાંત-મસ્તકે વર વીંટી નદી ઉતસ્વા છતાં લોકો તેને નગ્ન કહે છે અથવા હે શાલિકા જીર્ણ વસ્ત્રોથી હું નગ્ન છું, મને નવા વસ્ત્ર આપ. તેમ જીર્ણ, ખંડિત, સવગ ન ઢંકાય તેવા, અને નિત્ય એવા વસ્ત્ર ધારણ કરતા નિગ્રંથો અચેતક છે. ઇત્યાદિ.
પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાપન - આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય. સ્પષ્ટતયા મહાવ્રત આરોપણ. તે પહેલા અને છેલ્લા તીર્થમાં છે. શેષ વ્યુત્પત્તિ તેમજ છે અને દશસ્થાનકમાં અવશ્ય પાલન કરવા રૂપ લક્ષણો છે. તે આ પ્રમાણે - દશા સ્થાનમાં સ્થિત ક૫ પહેલા-છેલ્લા જિનમાં છે. આ ધુતજ કલા દશ સ્થાન પ્રતિષ્ઠિત હોય છે.
આવેલક્ય, શિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, મહાવત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસક, પર્યુષણા કલા. આ દશલ્પો છે. નિર્વિશમાન - જે પરિહારવિશુદ્ધિ તપને આયરે છે તે પરિહાસ્કો એવો અર્થ છે. તેઓની કલામાં સ્થિતિ આ પ્રમાણે - ગ્રીમ, શીત, વપકિાળમાં ક્રમથી તપ-જઘન્ય ઉપવાસ-છ - અરમાદિ, મધ્યમ છä આદિ, ઉત્કૃષ્ટ અક્રમાદિ તથા પારણે આયંબિલ જ હોય. સાત પિન્કેષણા પૈકી પહેલી બેનો અભિગ્રહ જ હોય અને પાછલી પાંચમાં એક વડે ભકત, એક વડે પાણીનો અભિગ્રહ છે.
કહ્યું છે કે - વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટથી પાંચ, મધ્યથી ચાર, જઘન્યથી ત્રણ ઉપવાસ કરે છે, શિશિરમાં ૪-૩-૨, ગ્રીમમાં ૩-૨-૧ ઉપવાસ કરે અને પારણે આંબેલ કરે. સાત પિકૈપણામાં છેલ્લી પાંચનું ગ્રહણ કરે તેમાં એક ભકતમાં અને એક પાણીમાં ગ્રહણ કસ્વાનો અભિપ્રહ હોય * * * * * કપસ્થિત પ્રતિદિન આયંબિલ કરે, તે - પરિહાર વિશદ્ધિકોનો નવ જણાનો ગુણ હોય છે આ રીતે
સર્વે ચાઅિવંત, દર્શનમાં પરિતિષ્ઠિત, જઘન્યથી નવ પૂર્વ, ઉત્કૃષ્ટ દશપૂર્વી, પાંચ પ્રકારના વ્યવહારમાં, બે પ્રકારના કામાં, દશ પ્રકારે પ્રાયશ્ચિત્તમાં પરિતિષ્ઠિત હોય છે.
નન - ગચ્છથી નીકળેલ સાધુ વિશેષ, તેઓની કાસ્થિતિ, તે જિનકલ્પ સ્થિતિ. જાન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વનો અભ્યાસ, પ્રથમ સંતનન, દિગ્વાદિ ઉપસર્ગ અને રોગની વેદના સહી શકે, તે જિનકલા સ્વીકારે, તે એકાકી હોય, દગુણ યુક્ત સ્પંડિલમાં જ ઉચ્ચારાદિ અને જીણવઆદિ ત્યજે, વસતિ સર્વોપાધિ રહિત વિશુદ્ધ હોય, ભિક્ષાચ બીજી પોરિસિમાં, પાછલી પિÖષણામાં એક જ કો, વિહાર માસકલા વડે, તે જ વીશીમાં છચ્છે દિને ભિક્ષાટન,