________________
૧/૨/J૧૨૫,૧૨૬
૮૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ત્રણે પ્રકારના ઉપસર્ગો તેણે સહન કરેલા જાણવા. - x - આદિ શબ્દથી દષ્ટિ કે મુખવિકાર પણ ન કરે. શૂન્યગૃહમાં રહેલ તેનાથી શ્મશાનમાં રહેલ જિનકભી આદિ પણ લેવા. - વળી -
તે ભયંકર ઉપસર્ગોથી પીડાયેલો જીવિતનો આકાંક્ષી ન બને, અર્થાત્ જીવનનું મમત્વ મૂકી ઉપસર્ગો સહે. પૂજાનો વાંછક ન બને. આ રીતે જીવિત અને પૂજાથી નિપેક્ષ બનીને વારંવાર શિયાળ, પિશાયાદિના ભયંકર ઉપસર્ગ સમ્યકતયા સહેતા તે આત્મ સમીપ આવે છે અર્થાત્ શૂન્યાગારમાં આવા ઉપસર્ગો સહેવાથી શીત-ઉણ આદિ ઉપસર્ગો સુખેથી રહે છે.
• સૂત્ર-૧૨૭,૧૨૮ -
આત્મરત, સમ્યફપાલક, એકાંતસ્થાન સેવન કરનાર; તેને ભગવંત સામાયિક કહ્યું છે, એવા મુનિ ઉપસર્ગ આવતા ભયભીત ન થાય.
ઉષ્ણ જળ પીનાર, ધર્મસ્થિત, અસંયમથી લજિત થનાર મુનિને રાજી આદિનો સંસર્ગ અનુચિત છે, કેમકે તે સંસર્ગ તેવ સાધુને સમાધિભંગ કરે છે.
• વિવેચન-૧૨૭,૧૨૮ :
આત્માને સમીપમાં લીધેલ કે જ્ઞાનાદિથી આત્માને પામનાર તે ઉપનીહતર છે. તથા 'તારૂન' પર આત્માને ઉપકારી કે રક્ષા કરનાર અથવા સગવ પાલક છે, તથા
સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાન અથવા જ્યાં સ્થાન થાય તે આસન કે વસતિ આદિ યુકત મુનિને સમભાવરૂપ સામાયિકાદિ ચારિત્ર સર્વજ્ઞોએ કહ્યું છે, તેથી ચાસ્ત્રિીએ ઉક્ત નિયમવાળા થવું. તથા પરિસહ-ઉપસર્ગ જનિત ભયથી ડરપોક ન બને તેને સામાયિક છે.
વળી મુનિ ત્રણ ઉકાળાનું પાણી પીનાર અથવા ઉણ પાણીને ઠંડુ ન કરીને તપેલું પાણી લેનાર તથા શ્રુત ચાસ્ત્રિ નામક ધર્મસ્થિત, અસંયમ પ્રતિ લજ્જાવાનું બની અસંયમની જુગુપ્સા કરે. આવા મુનિનો રાજાદિ સાથે જે સંબંધ છે અનર્થના હેતુરૂપ હોવાથી અસાધુ છે. જયોત અનુષ્ઠાન કરવા છતાં રાજાદિના સંસર્ગથી દુષ્યનિ જ થાય છે. સ્વાધ્યાયાદિ બરાબર થતા નથી.
- પરિહાર્ય દોષ બતાવીને હવે ઉપદેશ આપે છે. • સૂઝ-૧૨૯,૧૩૦ -
કલહ કરનાર, તિરસ્કારપૂર્ણ અને કઠોર વચન બોલનાર ભિક્ષુના સંયમ તથા મોક્ષ નષ્ટ થાય છે, માટે વિવેકી સાધુ કલહ ન કરે.
શીતોદકની જુગુપ્સા કરનાર, અપતિજ્ઞ, નિષ્કામ પ્રવૃત્તિથી દુર તથા ગૃહસ્થના પાત્રમાં ભોજન ન કરનારને ભગવંતે સામાયિક કહેલ છે.
• વિવેચન-૧૨૯,૧૩૦ :
અધિકરણ એટલે કલહ, તે કરનાર તે અધિકરણકર. આવો ભિક્ષુ કલહ કરનારી ભાષા બોલે તે મોક્ષ કે મોક્ષના કારણરૂપ સંયમનો ધ્વંસ કરે છે. અથgિ ઘણાં કાળે તપ વડે અર્જિત મહાપુણ્ય, કલહ કરતા કે પરોપઘાતી વાણી બોલતાં
તક્ષણ નાશ પામે છે. કહ્યું છે કે, જે પુચ મહાકટે તપ, નિયમ, બ્રાહ્મચર્યથી બાંધ્યું હોય તે કલહ કરતાં થોડીવારમાં નષ્ટ થાય છે - x-x- માટે આવું જાણીને વિવેકી પુરુષ જરાપણ કલહ ન કરે.
અપાસુ-સિયિd] પાણીની ગુપ્સા કરના-છોડનાર સાધુને નિયાણારૂપ પ્રતિજ્ઞા ન હોય, તથા નવ• તે કર્મ, તેનો ત્યાગી અર્થાત્ કર્મબંધના કારણોનો ત્યાગ કરનાર સાઘને, જે ગૃહસ્થના કાંસ્યપદાદિમાં ન જમે તેને સર્વજ્ઞ ભગવંતે સમભાવરૂપ સામાયિક કહેલ છે.
• સૂત્ર-૧૩૧,૧૩ર :
તુટેલ આય ફરી સંધાતુ નથી, છતાં અજ્ઞાની જન પાપ કરવાની ધૃષ્ટતા કરે છે, માટે મુનિએ બીજા પાપી છે, હું ધર્મી છું તેવો મદ ન કરવો જોઈએ.
ઘણી માયા અને મોહથી આચ્છાદિત પ્રજા સ્વછંદતાથી નષ્ટ થાય છે. પણ મુનિ સંયમમાં પ્રવૃત્તિ કરે, અને શીતોષ્ણાદિ પરીષહો સહન કરે.
• વિવેચન-૧૩૧,૧૩ર :
કાળના પર્યાયથી તુટેલું જીવિત ફરી સંધાવું શક્ય નથી, -x • આવું જાણવા છતાં અજ્ઞાની જન પાપ કરવામાં ધૃષ્ટ થાય છે, અસદનુષ્ઠાનથી પણ લજાતો નથી, એવો અજ્ઞાની તેવા અસદનુષ્ઠાનથી અજિત કર્મોચી ભરાય છે અથવા ધાન્યાદિ માફક મપાય છે. એમ જાણીને યથાવસ્થિત પદાર્થનો વેતા મુનિ મદ ન કરે અર્થાત્ તેવા પાપકૃત્યોમાં હું સારું કરું છું એવો ખોટો મદ ન કરે. ઉપદેશાંતરને કહે છે
પોત-પોતાના અભિપ્રાય પ્રમાણે કુગતિગમનના એક હેતુ વડે કેટલાક લોક તે ગતિમાં લીન થાય છે. જેમ કોઈ બકરાદિના વધને પોતાના મતે ધર્મસાધન છે તેમ કહે છે, કેટલાંક સંઘાદિને આશ્રીને દાસી-દાસ-ધન-ધાન્યાદિ પરિગ્રહ કરે છે. વળી કેટલાંક કપટીઓ - x • મુગ્ધ પુરુષોને ફસાવે છે, તેઓ કહે છે - કુર્કટથી આ લોક સાધ્ય છે, કુર્કટ વિના કંઈ પ્રવર્તતું નથી, તેથી લોકને અર્થે પિતૃને કુકુટ દાન કરવું. આ રીતે પ્રા કપટ પ્રધાન છે. શા માટે ? મોહ-અજ્ઞાનથી આચ્છાદિત, સારા-માઠાના વિવેકથી રહિત છે. આવું જાણીને તે સાધુ પ્રગટ અમારી કૃત્ય વડે મોક્ષ અથવા સંયમમાં પ્રકાથિી લીન થાય અથ શોભન ભાવયુક્ત થાય. તથા અનુકૂળ-પ્રતિકૂળ પરીષહોને મન-વચન-કાયાથી સહે.
• સૂત્ર-૧33,૧૩૪ .
જે રીતે અપરાજિત જુગારી, કુશળ પાસાથી જુગાર રમતો તું દાવને જ સ્વીકારે છે, કલિ-દ્વાપર કે ત્રેતાને નહીં..તેમ સાધુ આ લોકમાં રક્ષા કરનારા સવજ્ઞ જે અનુત્તર ધર્મ કહ્યો છે, તેને કલ્યાણકારી અને ઉત્તમ સમજી ગ્રહણ કરે. પંડિત પુરુષ શેષને છોડીને કૃતને જ ગ્રહણ કરે.
• વિવેચન-૧૩૩,૧૩૪ :
કુજય એટલે જુગારી, જુગારમાં ઘણું જીતે, તો પણ સજ્જનોએ અનર્થનો હેતુ જાણીને નિંધો છે. કોઈ જુગારી પાસે કે કોડીથી રમતાં કુશળ હોવાથી પોતે બીજાથી