________________
૨|૩|-I૬૮૮
૧૧
વિવિધ પૃથ્વી શરીર એવા સયિત કે અચિત લવણાદિને ખાય છે. તેને સ્વરૂપે પરિણમાવીને રસ, લોહી, માંસ આદિ સાત ધાતુરૂપે સ્થાપે છે. બીજા પણ વિવિધ મનુષ્ય શરીરો વિવિધ વણદિના હોય છે. તે તદ્યોતિક વિવિધ વર્ણના શરીરનો આહાર કરે છે. એમ કહ્યું છે. આ રીતે ગર્ભવ્યુત્ક્રાંતિ જ મનુષ્યો કહ્યા. હવે સંમૂઈનજ મનુષ્યો કહેવા જોઈએ. પણ વચ્ચે જળચર જીવો કહે છે
• સૂત્ર-૬૮૯ -
હવે તીર્થકરશી કહે છે . પંચેન્દ્રિય તિચિયોનિક જલચર કહે છે . જેમકે • મત્સ્ય યાવતુ સુસુમાર, તે જીવ પોતાના બીજ અને અવકાશ મુજબ મીપરના સંયોગથી યાવતુ તે ઓજાહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી, પરીપકવ થતા કાયાથી છૂટા પડીને કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. જ્યારે તે ઠંડુ ફૂટે ત્યારે તે જીવ સ્ત્રી, પુરણ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવ બાળપણે પાણીનો આહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી તે જલયર વનસ્પતિકાય તથા ગસ-સ્થાવર જીવોનો આહાર કરે છે યાવત પૃeતી આદિ શરીર ખાય છે. તે જલચર પંચેન્દ્રિય તિચિ જીવોના બીજ પણ વિવિધ વણઉદિવાળા શરીરો હોય છે, તેમ કહ્યું છે.
- હવે - x • વિવિધ ચતુષ્પદ સ્થલચર પાંચેન્દ્રિય તિયાયોનિકને કહે છે. જેવા કે - એકમુર, દ્વિબુર, ગંડીપદ, સનખપદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના કર્મથી યાવત મૈથુન નિમિત્ત સંયોગથી ઉત્પન્ન થાય છે. તે બંનેના સ્તનો આહાર કરે છે. ત્યાં જીવ રુમી, પુરષ કે નપુંસકપણે વાવતું ઉત્પન્ન થાય છે. તે જીવો માતાની રજ અને પિતાનું શક ખાઈને યાવત્ રુપી, પુરષ, નપુંસકપણે જમે છે. તે જીવ બાળપણે માતાનું દૂધ પીએ છે, અનુકમે વૃદ્ધિ પામી વનસ્પતિકાય અને ત્રણ-સ્થાવર જીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે. તે ચતુuદ થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક એક ખુર યાવતું સનખપદ જીવોના વિવિધ વદિ હોય છે, તેમ કહ્યું છે.
હવે - x • ઉરપરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિચિયોનિકને કહે છે, તે આ પ્રમાણે - સી, અજગર, આશાલિક, મહોમ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરના યાવતું મૈથુનથી ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવતું. કોઈ અંડરૂપે, કોઈ છેતરૂપે જન્મે છે. તે ઠંડુ ફુટે ત્યારે કોઈ સ્ત્રી, પુરષ કે નપુંસકરૂપે જન્મ છે. તે જીવો બાળરૂપે વાયુકાયનો આહાર કરે છે. અનુક્રમે મોટા થતાં વનસ્પતિકાય, ત્રસ્થાવરજીવોને ખાય છે. પૃadી આદિ શરીર ખાય છે. યાવત તે ઉપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્મયોનિક સર્ષ ચાવતું મહોરમના શરીર વિવિધ વર્ષના કહ્યા છે.
હવે - x • ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે : વો, નોળીયો, સિંહ, સરડ, સલ્લક, સરવ, બર, ગૃહકોકીલ, વિગંભર, મૂષક, મંગુસ, પદાતિક, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના સંયોગથી ચાવતુ ઉપરિસર્ષ મુજબ જાણવું.
૧૩૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ચાવત સ્વરૂપે પરીણમાવે છે. બીજી પણ તેવા ભુજ પરિસર્ષ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ ઘો આદિ યાવત્ કહેલ છે.
હવે • x • ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - ચમuelી, રોમપક્ષી, સમુગપક્ષી, વિતતપક્ષી. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ ચાવ4 ઉપરિસર્ષ મુજબ બધું જાણવું. તે જીવો બાળરૂપે માતાના શરીરના રરાનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને વનસ્પતિકાય અને સંસ્થાવર પ્રાણીને ખાય છે. પૃedી આદિ શરીરને ખાય છે - યાવતુ - બીજા પણ તેવા અનેક ખેચર પચેન્દ્રિય તિચિયોનિક - X • કહ્યા છે.
• વિવેચન-૬૮૯ :
હવે પછી કહે છે -x- તે આ પ્રમાણે - વિવિધ પ્રકારે જલચર પંચેન્દ્રિય તિર્યચ યોનિકમાંના કેટલાંકના નામો કહે છે - જેમકે મત્સ્ય યાવત સંસુમાર ઇત્યાદિ. તે માછલા, કાચબા, મગર, ગ્રાહ, સુસુમાર આદિ છે. તે દરેકમાં જે જળચરનું બીજ હોય તથા જેના ઉદરમાં જેટલો અવકાશ હોય તે પ્રમાણે સ્ત્રી અને પુરુષના પૂર્વકર્મના સંબંધે યોનિમાં ઉપજે છે. તે ત્યાં રહીને માતાના આહારથી મોટો થઈને સ્ત્રી, પુષ, નપુંસકમાંથી કોઈ પ્રકારે ઉત્પન્ન થાય છે. તે જલચર જીવો ગર્ભથી નીકળે ત્યારપછી - ચાવતુ - નાનો હોય ત્યારે અમુકાયનો આહાર કરે છે. ક્રમથી મોટો થઈને વનસ્પતિકાય તથા બીજા સ-સ્થાવરનો આહાર કરે છે. ચાવતુ પંચેન્દ્રિયનો પણ આહાર કરે છે - x • તથા તે જીવો કાદવ સ્વરૂપ પૃવી શરીરનો આહાર કરી અનુક્રમે મોટા થાય છે. તે આહારિત દ્રવ્યને પોતાના સ્વરૂપે પરિણમાવે છે. બાકી સુગમ છે યાવત્ એમ કહેલું છે.
હવે સ્થલચરને આશ્રીને કહે છે - હવે પછી આ કહ્યું છે કે વિવિધ પ્રકારના ચતુષ્પદ છે તે આ પ્રમાણે - અશ્વ-ગઘેડા આદિ એકજુવાળા તથા ગાય-ભેંસ આદિ દ્વિપુરવાળા, હાથી-ગેંડો આદિ ગંડીપદ તથા સિંહ-વાઘ આદિ સ-નખપદવાળા. તે પરપના બીજ અને માતાના ઉદરના અવકાશ મુજબ સર્વ પતિ પામીને ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થઈને માતાનું દૂધ પીએ છે, ક્રમે મોત થતાં બીજાના શરીરનો પણ આહાર કરે છે. બાકી સુગમ છે. ચાવત્ કર્મ-ઉપગત થાય છે.
હવે ઉરઃ પરિસર્પને આશ્રીને કહે છે - જે છાતી વડે ચાલે તેવા જીવો તે ઉપરિસર્પ ઘણાં પ્રકારે છે. તે આ પ્રમાણે - સર્પ, અજગર આદિ. તેઓ બીજ અને અવકાશ વડે ઉત્પન્ન થઈ અંડજ કે પોતજ રૂપે ગર્ભથી નીકળે છે. તે નીકળીને માતાની ઉમા અને વાયુનો આહાર કરે છે. તેઓ જાતિપ્રત્યય થકી તે જ આહાર વડે દૂધ આદિ વડે વૃદ્ધિ પામે છે. શેષ સુગમ છે.
હવે ભુજપસિપને આશ્રીને કહે છે - જે ભુજા વડે સકે છે, તે મુજપરિસર્પ વિવિધ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઘો, નકુલાદિ પોતાના કર્મોચી બીજ અને અવકાશ મુજબ ઉત્પન્ન થાય છે. તેઓ અંડજ કે પોતજ રૂપે ઉત્પન્ન થઈને માતાની ઉમા અને વાયુનો આહાર કરીને મોટા થાય છે. બાકી સુગમ છે. યાવત્ - આમ જિનેશ્વરે કહ્યું છે.
હવે ખેચરને ઉદ્દેશીને કહે છે - વિવિધ પ્રકારના ખેચરોની ઉત્પત્તિ એ રીતે