________________
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
* શ્રુતસ્કંધ-૧ * અધ્યયન-૨ લોવિજય)
૧/૧//૬૨
૧૧૫ કે જ્ઞાનરહિત ક્રિયા વ્યર્થ છે. જેમ આગમાં પાંગળો અને અંધ બંને બળી મર્યા. તેથી એકમેકથી નિરપેક્ષ નયો મિથ્યાત્વરૂપ છે. પણ પરસ્પર અપેક્ષા મુક્ત નયને જ સમ્યકત્વ માનેલ છે. * * * * * * * તેમ અહીં જ્ઞાન અને ચરણ બંને મળીને જ મોક્ષ પ્રાપ્તિમાં સમર્થ બને છે એકલું જ્ઞાન કે એકલું ચાઅિ નહીં. આ જ નિર્દોષ પક્ષ છે.
હવે બંને નયની પ્રઘાનતા દશવિ છે. (જે અમે સંક્ષેપમાં નોંપીએ છીએ-).
યાત્રિ અને જ્ઞાનગુણમાં રહેલ સાધુ બઘાં નયોનો મત સાંભળી સાપેક્ષ ભાવે જ્ઞાનનય અને ચરણનયનો આશ્રય લે છે. આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે. તે બંનેનો કદી વિયોગ થતો નથી. તેથી તે સહભાવિક છે. આ પ્રમાણે ઘણાં પ્રકારે નયમાર્ગનું સ્વરૂપ સમજીને સંપથી જ્ઞાન અને ચાસ્ત્રિમાં જ રહેવું આ વિદ્વાનોનો નિશ્ચય છે. અહીં સઘળા અને લંગડાના દેટાંતથી જ્ઞાન અને સાત્રિના સમન્વયે મોઢા જાણવો.
( આ પ્રમાણે આચારાંગ સૂઝના સારરૂપ છ ઇવનિકાય સ્વરૂપ અને રક્ષણના ઉપાયને કહેનારા તથા આદિ, મધ્ય, અંતમાં એકાંત હિતકારી દયારસવાળું પહેલું અધ્યયન સાધ જ્યારે સણ- અણિી ભણે, શ્રદ્ધા-સંવેગ સાથે આત્મસાત કરે ત્યારે, તે સાઘને નિશીથ આદિ છેદ સૂત્રોમાં કહ્યા મુજબ પરીક્ષા કરીને યથાવિધિ મહાવત આરોપવા.
આવી ઉપસ્થાપના શુભ તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્ત, દ્રવ્ય, થોમ, ભાવ જોઈને જિન પ્રતિમા સમુખ પ્રવમિાન સ્વાતિથી વંદના કરી ચોર્ય શિષ્ય સાથે મહાવત આરોપણા સંબંધી કાયોત્સર્ગ કરી. એક-એક મહાવતનો ત્રણ ત્રણ વખત પાઠ બોલે. ચાવતુ રાત્રિ ભોજન વિરમણ વ્રતનો પાઠ બોલી ચૈા પાઠ બોલે. - X - X • x• શિષ્ય હિતશિક્ષા માંગે. આચાર્ય હિતશિક્ષા આપી, શિયના મસ્તકે વાસ ક્ષેપ કરે, * * * * * * * શિયને તેના ગણ, કુળ, શાખા, આચાર્ય, ઉપાધ્યાય આદિના નામ કહી આયંબિલ, નીવિ કે ગચ્છ પરંપરા મુજબના તપનું પ્રત્યાખ્યાન કરાવે.
આ પ્રમાણે આ અધ્યયન આદિ, મધ્ય, અંતમાં કલ્યાણ સમૂહને દેનારા, ભવ્ય જીવોના મનનું સમાધાન કરનાર, પ્રિય-વિયોગાદિ દુ:ખોના આવર્ત તથા અનેક કપાય સ્વરૂપ જલચર આદિથી વ્યાપ્ત હોવાથી વિષમ આ સંસાર સમુદ્રને તારવામાં સમર્થ અને નિમલ દયાસવાળુ આ અધ્યયન વારંવાર મુમુક્ષુએ ભણવું.
આયાાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
આત્માના ઉત્તમ ગુણ (પયયિ) વડે નિરંતર વધેલ, આયાતો વિસ્તાર કરતાર, સંસારી પ્રપંચથી મુક્ત, ત્રાણરૂપ વર્ધમાન સ્વામીને નમસ્કાર.
અતિ ગહન એવું શાપરિજ્ઞા અધ્યયનનું વિવરણ શ્રેષ્ઠ આચાર્ય ગંધહસ્તીએ પૂર્વે કહેલ તેમાં હું કંઈક અવશિષ્ટ ખુલાસો કરું છું.
પ્રથમ અધ્યયન કહેવાયું, હવે બીજું કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે આ સંસારમાં મિથ્યાત્વના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત સમ્યગ્રદર્શન, જ્ઞાન કાર્યના આત્યંતિક એકાંત બાધારહિત પરમાનંદ રૂપ સ્વત્વનું સુખ જે કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયેલાને મોક્ષનું જ કારણ બને છે. તે આશ્રવના નિરોધ અને નિર્જરરૂપ તથા મૂળગુણ-ઉત્તગુણરૂપ એવું ચાઢિ છે. નિર્વિદને બધા પ્રાણીને સંઘનાદિ દુ:ખ ન દેવારૂપ જે સર્વોત્તમ ચાસ્ત્રિ છે, તે ચામિની સિદ્ધિ માટે આ અધ્યયન છે.
* * * * * અહીં બૃહસ્પતિના નાસ્તિક મતનું ખંડન છે. અહીં સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. વિશેષયી જીવનો મોક્ષ બતાવવાથી બૌદ્ધ મતનું ખંડન કર્યું. પછી એકેન્દ્રિય પૃથ્વી આદિ ભેટવાળા જીવોને બતાવી અનુક્રમે પૃથ્વીકાયાદિની ઉત્પત્તિ બતાવી છે . જેમ હરસ, મસા એ માંસના અંકુરા છે તેમ પથર, શીલાદિ પૃથ્વીકાયની ઉત્પત્તિ છે.
પડતર જમીન ખોદતા જેમ દેડકા નીકળે તેમ પાણીની ઉત્પત્તિ છે વિશિષ્ટ આહારથી શરીરની હાનિ-વૃદ્ધિ સાથે અગ્નિની તુલના છે, બીજાથી પ્રેરિત ગાય, ઘોડાની ગતિ માફક વાયુકાય કહ્યો. એ જ રીતે વનસ્પતિકાય ઓળખાવેલ છે. - * * * * એ જ રીતે સૂમ બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય સંજ્ઞીઅસંજ્ઞી પતિ-પતિાદિ જીવોના ભેદો બતાવી, તેમના સ્વકીય-પકાય શસ્ત્રો બતાવી, તેના વધમાં કર્મબંધ અને કર્મથી છુટવા વિરતિ બતાવી. તે જ ચારુિ છે. - x •x • ઇત્યાદિ. પહેલા અધ્યયનમાં બતાવ્યું.
(બીજા અધ્યયનમાં બતાવે છે કે-) શસ્ત્રપરિજ્ઞા અધ્યયનને સૂઝાઈથી ભણેલા સાધુને ત્યાં બતાવેલા પૃથ્વીકાયાદિ જીવોના ભેદને માનતો તેની રક્ષાના પરિણામવાળો સર્વ ઉપાધિથી શુદ્ધ, તેના ઉત્ત—ણથી રંજિત થઈ, ગુરુએ પંચમહાવત અર્પણ કરેલ સાધુ જેમ જેમ સગાદિકપાયરૂપ લોક કે શબ્દાદિ વિષયલોકનો વિજય કરે તેને લોકવિજય કહેવાય તે વાત આ બીજા અધ્યયનમાં કહી છે—
વૃત્તિકાર કહે છે • નિયુક્તિકારે પૂર્વે શસ્ત્રપરિજ્ઞામાં અધ્યયન અધિકાર આ જ પ્રમાણે કહ્યો છે, જેમ હું નિર્દેશ કરું છું. પ્રથમ સત્ર દ્વારા અને નિર્દેશ છે કે - જે રીતે લોક બંધાય છે તેમ સાધુએ ન બંધાતાં બંધના કાણને છોડવા જોઈએ. આ રીતે અધ્યયન સંબંધ જોડ્યો. આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા છે. તેમાં