________________
૨૩|-I-પ૩૩
૨૪ જૂઠ ન બોલાવે, જૂઠ બોલનારને અનુમોદે નહીં ત્રણ કરણ અને મન, વચન, કાયારૂપ ત્રણ યોગથી હે ભગવંત ! તેને હું પ્રતિકમુ છું યાવ4 વોસિરાવું છું. તેની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. તે આ પ્રમાણે
૧-વિચારીને બોલે તે નિન્જ, વગર વિચાર્યું બોલે તે નહીં. કેલીએ કહ્યું છે કે - વગર વિચાર્યું બોલનાર સાધુ મૃષાવાદના દોષને પામે છે. તેથી વિચારીને બોલનાર તે નિર્ગસ્થ છે, વણવિચાર્યું બોલનાર નહીં.
ક્રોધને જાણનાર મુનિ કોધશીલ ન હોય. કેવળી કહે છે ક્રોધ પ્રાપ્ત ક્રોધી મૃા વચન બોલે છે, માટે ક્રોધને જાણે તે નિર્થીિ ક્રોધી ન થાય.
લોભને જાણે તે નિ છે, તેથી સાધુ લોભી ન બને કેવલી કહે છે કે લોભ પ્રાપ્ત લોભી અસત્ય બોલે છે. તેથી મુનિએ લોભના સ્વરૂપને સમજી અને લોભી ન બનતું.
૪-ભયને જાણે તે નિર્ગસ્થ , તેથી સાધુએ ભયભીત ન થવું. કેવળી કહે છે કે, ભય પ્રાપ્ત બીકણ મૃષા વચન બોલે છે. જે ભયના સ્વરૂપને જાણે તે નિર્ગસ્થ છે, ભયભીત થયેલો નહીં
પ-હાસ્યને જાણે તે નિર્ગસ્થ છે માટે સાધુએ હાસ્ય કરનાર ન થવું. કેવલી કહે છે હાસ્યપાત મૃષાવાદ સેવે છે હાસ્યના સ્વરૂપને જાણનાર નિગથિ છે, હંસી-મજાક કરનારો નહીં.
આ બીજ મહkવતને સમ્યક રીતે કાયાથી પર્શિત કરે યાવ4 આજ્ઞાનો આરાધક થાય છે. હે ભગવન ! આ બીજું મહાવત છે.
• વિવેચન :[મૂર્ણિમાં ભાવનીના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે.]
બીજા વ્રતની ભાવના કહે છે - તેમાં પહેલી વિચારીને બોલનાર થવું તેમ ના કરતા દોષનો સંભવ છે, બીજી ભાવનામાં ક્રોધ સદા પરિત્યાજ્ય છે કેમકે ક્રોધાંધ મિથ્યા પણ બોલે. ત્રીજી ભાવનામાં લોભનય કરવો. તેમાં પણ મૃષાવાદહેતુ-કારણ છે. ચોથી-પાંચમીમાં ભય-હાસ્ય ત્યાગ કહ્યો.
• સૂત્ર-પ૩૮ - [આ સુમમાં ઘણાં પાઠાંતર છે, મૂર્ણિમાં વિશેષ પાઠ પણ છે.]
હે ભગવંત ! ત્રીજી મહાવ્રતના સ્વીકારમાં હું સમજી અદત્તાદાનનો ત્યાગ કરે છે. તે અદત્તાદાન ગામ, નગર કે અરણચમાં હોય, અથ કે બહુ, અણ કે પૂલ, સચિત્ત કે અચિત હોય; હું સ્વયં અદત્ત લઈશ નહીં, બીજા પાસે અદત્ત લેવડાવીશ નહીં અદત્ત લેનારની અનુમોદના કરીશ નહીં. જીવનપર્યન્ત યાવતું તે વોસિરાવું છું. તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે
૧-વિચારીને મિત અવગ્રહ યાચે તે નિર્ગસ્થ, વિચાર્યા વિના સાધુ અવગ્રહની ચારાના ન કરે કેવળી કહે છે - વિચાર્યા વિના આવગ્રહ યાચક મુનિ દત્તનો ગ્રાહક થાય. અણ વિચાર્યા વગ્રહ યાચવો નહીં.
૨૪૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ર-અનુજ્ઞાપૂર્વક પાન-ભોજન ભોજી નિર્થીિ કહેવાય, અનુજ્ઞારહિત હનભોજન કરનાર નહીં. કેવલી કહે છે - અનુજ્ઞારહિત પા-ભોજન ભોઇ નિલ્થિ અદત્ત ભોજી છે. તેથી તે આજ્ઞાયુક્ત પાન-ભોજન ભોજી નિ કહેવાય છે, આજ્ઞારહિત આહાર-પાણી કરનાર નહીં
૩-નિગ્રન્થ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ ગ્રહે. કેવી કહે છે - મયદાપૂર્વક અવગ્રહની યાચના ન કરનાર અદત્ત જેવી છે, તેથી નિન્ય ક્ષેત્ર, કાળની મર્યાદિપૂર્વક અવગ્રહ ગ્રહણ કરે.
૪ન્સાધુ વારંવાર પરિમાણનું ધ્યાન રાખી અવગ્રહ ગ્રહણ કરનારા હોય. કેવલી કહે છે . નિર્મળ વારંવાર પરિમાણનું ધ્યાન રાખીને અવગ્રહ ન ગ્રહે તો અદત્તાદાનનો દોષ લાગે. તેથી નિત્યે એક વખત અવગહ અનુજ્ઞા ગલ્લા પછી વારંવાર અવગ્રહાનુજ્ઞા ગ્રહણશીલ થવું જોઈએ.
પ-સાધર્મિક પાસે વિચારપૂર્વક અવાહ યાચે તે નિર્ગસ્થ છે, વિના વિચરે યાચનાર નહીં. કેવલી કહે છે - સાધર્મિક પાસે વિચાર્યા વિના મિત અવગ્રહ યાચનાર અદત્ત ગ્રહણ કરે છે. તેથી સાધર્મિક પાસે પણ વિચારીને પરિમિત અવગ્રહ યાચે તે નિર્ગસ્થ છે, વિના વિચારે નહીં.
આ રીતે આ પાંચ ભાવનાપૂર્વક ત્રીજી મહાવતની સમ્યફ વાવ4 આજ્ઞાપૂર્વક આરાધના થાય છે. હે ભગવંત ! આ ત્રીજું મહાવત છે.
• વિવેચન :
બીજા વ્રતમાં આ પ્રથમ ભાવના છે - વિચારીને શુદ્ધ અવગ્રહ યાચવો. બીજી ભાવના-આચાર્યની અનુજ્ઞાથી ભોજનાદિ કરવા. બીજી-અવગ્રહ ગ્રહણ કરતા નિર્ગળ સાધુએ પરિમિત જ અવગ્રહ ગ્રહણ કરવો. ચોથી ભાવનામાં-નિરંતર અવગ્રહ પરિમાણ રાખવું. પાંચમીમાં-વિચારીને સાઘમિક સંબંધી પરિમિત અવગ્રહ ગ્રહણ કરવો.
• સૂત્ર-પ૩૯ :
હું ચોથા મહાલતમાં સર્વ મૈથુનનો ત્યાગ કરું છું. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુનનો હું સ્વયં સેવું નહીં ઇત્યાદિ સર્વે અદત્તાદાન મુજબ કહેવું યાવત્ હું ોસિરાવું છું. તેની આ પાંચ ભાવનાઓ છે–
૧-મુનિએ વારંવાર શ્રી સંબંધી કથા કરવી ન જોઈએ. કેવલી કહે છે - વારંવાર સ્ત્રી કથા કરવાથી સાધુની શાંતિમાં ભંગ, શાંતિમાં વ્યાઘાત અને શાંતિરૂપ કેવલિ પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. માટે સાધુએ વારંવાર સ્ત્રીઓ સંબંધી વાતલિપ ન કરવો.
ર-સાધુએ શ્રીઓની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને સામાન્ય કે વિશેષથી જોવી નહીં. કેવલી કહે છે કે રીઓની મનોહર ઇન્દ્રિયોને જોવાથી-નિહાળવાથી સાધુની શાંતિમાં બાધા થાય છે, શાંતિનો ભંગ થાય છે યાવત્ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો ન જુએ, ન તેનો વિચાર કરે
3-મુનિએ શ્રીઓ સાથે પહેલા કરેલી રતિ કે કામક્રિડાનું સ્મરણ કરવું