________________
૨/૧/ર/ભૂમિકા
૧૬૩ [નિ.૩૦૬] તેમાં પહેલા ઉદ્દેશામાં વસતિના ઉદ્ગમ દોષો આધાકમદિ છે તથા ગૃહસ્થાદિ સંસી અપાયો ચિંતવેલા છે. બીજા ઉદ્દેશામાં શૌયવાદિ બહુ પ્રકારના દોષો તથા શય્યા ત્યાગ બતાવ્યો છે એ આ અધિકાર છે.
(નિ.૩૦] ત્રીજ ઉદ્દેશામાં ઉદ્ગમાદિ દોષ ત્યાગી સાધુને જે છલના થાય તે દૂર કસ્વા પ્રયત્ન કQો. તયા સ્વાધ્યાયને અનુકૂળ સમ-વિષમ આદિ ઉપાશ્રયમાં નિર્જરાર્થી સાધુઓએ રહેવું તે અધિકાર છે.
* ચૂલિકા-૧, અધ્યયન-૨ “શષણા”, ઉદ્દેશો-૧ ૬ • નિયુક્તિ અનુગમ કહો. હવે સૂગાનુગામે સૂગ કહેવું જોઈએ• સૂગ-3૯૮ -
તે સાધુ કે સાદેવી ઉપાયની ગવેષણા કરવા ઇચ્છે તો ગામ યાવતું રાજદશાનીમાં પ્રવેelીને તે છે કે આ ઉપાશ્રય ઉડા રાવતું જળાથી યુકત છે, તો તેવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાન, શા કે સ્વાદયાય ન કરે. પણ જે ઉપાશ્રયને છેડા ચાવતુ જળાથી રહિત જાણે તે પ્રકારના ઉપાશ્રયનું સારી રીતે પડિલેહણ-માર્જન કરી ત્યાં સ્થાન, શા કે સ્વાધ્યાય કરે,
સાધુ-સાદની એવા ઉપાશ્રયને જાણે કે કોઈ એક સાધુના નિમિતે ગૃહસ્થ પ્રાણી-ભૂત-જીવ-સવોનો સમારંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે, છિનવેલ છે, અનિકૃષ્ટ છે, અભિહત છે • x • આ પ્રકારનો ઉપાશ્રય પુરુપાંતર કૃ હોય કે પુરુષાંતર યાવતુ તે અનાસેવિત હોય તો ત્યાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે,
એ જ રીતે ઘણા સાથે એક સાદવી, ઘણા સાધી [એવા ત્રણ આલાપકો જાણવા. આ ત્રણેમાં સાધુ સ્થાન, શા કે સ્વાધ્યાય ન કરે.
તે સાધુ કે સાદની ઉપાશ્રય વિશે જાણે કે તે ઘણાં શ્રમણ, વનીપક આદિને ગણી-ગણીને તેઓના નિમિત્તે બનાવેલ છે ઇત્યાદિ પૂર્વ આલાપક મુજબ જાણવું યાવત્ સ્વાધ્યાયાદિ ન કરે.
સાધુ કે સાલવી એમ જાણે કે આ ઉપાય ઘણાં શમણાદિને ઉદ્દેશીને પ્રાણી પદિ હિંસા કરીને બનાવેલ છે તે પ્રકારનો ઉપાય પુરષાંતર કૂવ વાવ4 અનાસવિત છે, તો ત્યાં સ્થાન, શા કે સ્વાધ્યાય ન કરે. પરંતુ જે તે પુરુષાંતર ફૂદ્ર છે એમ જાણે યાવતું સેવિત હોય તો તેનું પ્રતિલેખનપ્રમાર્જન કરી ઉપયોગમાં લે.
તે સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય ગૃહસ્થ સાધુના નિમિત્તે બનાવેલ છે, કાષ્ઠાદિ લગાવી સંસ્કારેd છે, વાંસ આદિથી બાંધેલ છે. આચ્છાદિત કરેલ છે, વધેલ છે, સંવરેa-uસેલ-ચીકણો કરેલ છે, સુવાસિત કર્યો છે, તેવા પ્રકારનો ઉપાશ્રય અપુરષાંતરૂ ચાવતુ અનાસેવિત હોય તો ત્યાં સ્થાન,
૧૬૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર શા, સ્વાધ્યાયાદિ ન કરે. પણ જો તે પુરષાંતરકૃત યાવત આસેવિત હોય તો પ્રતિલેખના કરી ઉપયોગ કરે,
• વિવેચન :
[મૂર્ણિમાં અર્યમાં ક્યાંક ક્યાંક વિરોષતા જોવા મળી છે, કેટલાંક શબદોની નિરણીય ચૂર્ણિ, બૃહત્ કલ્પસૂત્ર વૃત્તિમાં પણ વ્યાખ્યા જોવા મળે છે.)
તે ભિક્ષુ વસતિ શોધવાને ઇચ્છે તો ગામાદિમાં પ્રવેશે, પ્રવેશીને સાધુ યોગ્ય વસતિ શોધે. ત્યાં જો ઇંડાદિ યુક્ત ઉપાશ્રય જાણે તો ત્યાં વાસ વગેરે ન કરે તે બતાવે છે. અર્ય સુગમ છે. વિશેષ એ કે- સ્થાન એટલે કાયોત્સર્ગ, શયા-સંચારો, નિષીધિકા-સ્વાધ્યાય ભૂમિ - ન કરે તેનાથી વિપરીત હોય તો પડિલેહણ કરી સ્થાનાદિ કરે.
હવે ઉપાશ્રય સંબંધી ઉદ્ગમ વગેરે દોષો બતાવે છે • તે ભિક્ષ એમ જાણે કે - કોઈ શ્રાવકે પ્રાણીહિંસા કરીને સાધુને ઉદ્દેશીને આ ઉપાશ્રય કરાવેલ છે, તે દશવિ છે - અહંત પ્રણિત ધમનિષ્ઠાથી એક સાધુને આશ્રીને પ્રાણી સમારંભથી કરેલ છે, સાધુને ઉદ્દેશીને વેચાતો લીધેલ છે કોઈ પાસેથી ઉછીનો લીધો છે, નોકર પાસેથી બળજબરીથી પડાવેલ છે, સ્વામીની રજા વિના લીધો હોય ઇત્યાદિ * * * એવા ઉપાશ્રયમાં જ્યાં સુધી બીજો પુરુષ ન વાપરે ત્યાં સુધી સ્થાનાદિ ન કરે.
અહીં ચાર આલાપક જાણવા.
વળી પછીના બે સૂણ પિંડ-એષણાનુસાર જાણવા. • x • ભિા એવો ઉપાશ્રય જાણે કે જે ગૃહસ્થ સાધુને આશ્રીને બનાવ્યો છે, કાષ્ઠાદિથી ભિંતો સંસ્કારી છે, વાંસની કાંબીથી બાંધેલ છે, ઘાસથી આચ્છાદિત કર્યો છે, છાણ આદિથી લીધેલ છે, ખડી આદિથી ઘરેલ છે, કળી આદિથી લેપ કર્યો છે, જમીન સાફ કરી સંસ્કાર્યો છે, ધૂપ વડે દુર્ગધ દૂર કરી છે, તો આવો ઉપાશ્રય કોઈ ગૃહસ્થ વાપરેલ ન હોય, સ્વીકારેલ ન હોય તો ત્યાં સ્થાન આદિ ન કરવા. પુરષાંતરક઼ - આસેવિત હોય તો સ્થાનાદિ કરે.
• સૂત્ર-36 -
તે સાધુ કે સાદdી એમ જાણે કે ગૃહસ્થ સાધુ નિમિતે ઉપાશ્રયના નાના દ્વારોને મોટા કરાઈ છે [ઇત્યાદિ વિરેજ અધ્યયન મુજબ નવી આવો ઉપાશ્રય બીજ પુરવે કામમાં લીધે ન હોય ત્યાં સુધી સાધુ ચાવવું ત્યાં સંથારો ન કરેપુતરફ હોય તો ચાવત સંથારો કરે. એ જ રીતે વનસ્પતિ આદિ ઉખેડી બહાર લઈ જવાય છે તે જુએ તો તેવા ઉપાશ્રયમાં યાવતું સ્થાનાદિ ન કરે, પણ જો કોઈએ તેને ઉપયોગમાં લીધો હોય તો યતનાપૂર્વક પડિલેહણ કરી યથાવત્ સ્થાનાદિ કરે
તે સાધુ કે સાદdી વાવ4 જાણે કે ગૃહસ્થ સાધુ નિમિતે ઘણીથી ઉત્પન્ન કંદ, મૂલ, પાન, પુષ્પ, ફળ, બીજ કે વનસ્પતિ એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈ રહ્યા છે. તે ઉપાય અપુરાંતકૃવ હોય તો ત્યાં સ્થાનાદિ ન કરે, જે