________________
૧/૪/૨/૧૪૬
૨૨૩ [નિ.૨૩૦] માલા વિહારમાં મેં ઉપાસિકા જોઈ. સુવર્ણ ભૂષણો ભૂષિત તેણીના કાનમાં કુંડલ છે કે નહીં તે ન જોયું, તેને રજા આપી આ રીતે બધાં મતવાળા જાણવા. પછી મંત્રીએ એક નાના જૈન સાધુને વૈરાગ્ય પરિણત જાણી બોલાવ્યા. તેણે આ રીતે ઉત્તર આપ્યો
[નિ.૨૩૧] ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય, અધ્યાત્મરકત એવા મુનિએ શા માટે ચિંતવવું કે તેનું વદન કુંડલ યુક્ત છે કે નહીં ? * * * રાજાને તેમની નિસ્પૃહતાથી ધર્મભાવોલ્લાસ વધ્યો. રાજા એ ધર્મતત્વ પૂછતા બાળ સાધુ માટીનો એક સુકો અને એક ભીનો ગોળો ભીંત તરફ ઉછાળી ચાલાવા માંડ્યુ બાલ સાધુ એ આ રીતે શું ધર્મ કહ્યો તે બે ગાથે વડે જણાવે છે–
[નિ.૨૩૨,૨૩૩] ભીનો અને સુકો બંને માટીના ગોળા છે. ભીંત પર ફેંકતા ભીનો હશે તે ત્યાં ચોંટશે. તેમ અંગ પ્રત્યંગ જોવાથી વિમુખ છે તે સ્ત્રીનું મુખ ના જુએ અન્યથા કામગૃદ્ધિથી આદ્ર સ્ત્રીનું મુખ જુએ છે તેનાથી સંસારપંક કે કર્મકાદવ લાગે છે. જેઓ ક્ષામાદિ ગુણયુક્ત છે, સંસારવિમુખ છે. તેવા નિસ્પૃહ મુનિ સુકા ગોળા જેવા હોય ક્યાંય ચોંટતા નથી.
અધ્યયન-૪ ‘સમ્યકત્વ' ઉદ્દેશો-૨ “ધર્મવાદી પરીક્ષા”નો મનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૨૨૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લોકમાં જે વિદ્વાન છે તેનાથી અગ્રણી વિદ્વાન થશે. લોકમાં જે કેટલાક નિક્ષિપ્ત દંડવાળા છે - મન, વચન, કાયા વડે પ્રાણીને દુઃખ આપનાર દંડનો ત્યાગ કર્યો છે તે વિદ્વાનું થાય જ, એમ વિચારીને હું તેમને જો.
જેમણે ધર્મ જાગ્યો છે, તે સત્વશાળી દુષ્ટકમને ત્યજે છે. તે ઉપરતદંડ” થઈને આઠ પ્રકારના કર્મોને હણે છે. તે જ વિદ્વાન છે. તેવું વિચારીને તું વિવેકવાળી બુદ્ધિ ધારણ કર. મનુષ્યો જ સર્વકર્મક્ષય કરવાને સમર્થ છે, બીજી ગતિવાળા સમર્થ નથી. મનુષ્યોમાં પણ શરીર સંસ્કાર ત્યાગી મૃત જેવા-શરીર મમત્વરહિત છે તેવા કર્મક્ષય કરે છે.
અથવા અન્ય એટલૈ તેજ-ક્રોધાદિ કષાય. તે જેના સર્વથા નષ્ટ થયા છે તેવા અકષાય. વળી શ્રત-ચારિત્ર ધર્મને જાણે તે ધર્મવિ. ધર્મવિદ્ જ કુટિલતારહિત છે. બીજા સાધુઓ - સાવધક્રિયાનુષ્ઠાન, આરંભથી ઉત્પન્ન દુઃખ જે પ્રત્યક્ષ છે. જેમકે ખેતી, વાણિજ્ય. તેનાથી જે શરીર-મનના દુ:ખ ભોગવે છે - x • તે કેવલીએ કહ્યું છે તે અનુભવસિદ્ધ જાણીને મૃતા, ધર્મવિદુ, સરળ બને છે.
આ પ્રમાણે કેવળજ્ઞાનીએ કહ્યું છે તે સમત્વદર્શી કે સમ્યકતવદર્શી કે સમસ્તદર્શી છે. તેઓ સર્વવિદ છે. મર્યાદા વડે બોલનારા પ્રાવાદિક છે, તેઓ યથાવસ્થિત પદાર્થને બતાવનારા, દુ:ખ કે તેના ઉપાદાન કર્મોને બતાવવામાં નિપુણ-તેને દૂર કરવાના ઉપાયો જાણનાર બનીને તેઓએ જ્ઞ-પરિજ્ઞા વડે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરેલ છે. આ પ્રમાણે કર્મ બંધ-ઉદય-સતાને જાણીને
સર્વ પ્રકારે કુશળ બની પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે અથવા મૂળ-ઉત્તર પ્રકૃતિ બધી જાણીને કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, બંધને જાણીને, - x - કે બંધસતાના કારણો જાણીને તેનો ત્યાગ કરે.
હવે તે કર્મના ઉદયના પ્રકારો બતાવે છે. તે માટે વૃત્તિ જેવી અને કર્મioti dજા પાસે સમજવું. માત્ર અનુવાદથી આ વિષય સમજવો પર્યાપ્ત નથી. પૂર્વે અધ્યય-સૂN૧૧૩ અને ૧૧૯ati વિધેયofમાં પણ આવી જ સૂચન આપી છે.] વૃત્તિમાં આ વિષય વિસ્તારથી છે. ત્યાં બતાવ્યા મુજબ કર્મપ્રકૃતિના ઉદય વડે અનેક ભેદો જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે તોડવા પ્રયત્ન કરે છે.
જો એમ છે તો [નવા સાધુએ શું કરવું ? • સૂત્ર-૧૪૮ :
અહીં આજ્ઞાકાંક્ષી પંડિત રામરહિત થઈ એક માત્ર આત્માને દેખતો શરીરને કૃશ કરે, પોતાને કૃશ કરે : જીર્ણ કરે. જેમ અગ્નિ જીર્ણ કાષ્ઠને જલ્દી બાળે છે તેમ સમાપ્તિ આત્મા આસક્તિરહિત સાધક સ્થિરતાપૂર્વક ક્રોધરૂપી શગુનો નાશ કરે અને કર્મોને જદી નષ્ટ કરી દે છે.
• વિવેચન :
આ પ્રવચનમાં આજ્ઞા પાળવાની આકાંક્ષા રાખનાર સાધુ જે સર્વજ્ઞના ઉપદેશ મુજબ વર્તનાર પંડિત અનિહ થાય છે. જે આઠ પ્રકારના કર્મો વડે ન લેવાય તે
* અધ્યયન-૪ ઉદ્દેશો-૩ “અનવધતપ” . • ભૂમિકા -
બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો. તેનો સંબંધ આ - પૂર્વ ઉદ્દેશામાં પરમત નિરાસ કરી અવિચલ સમ્યક્ત્વ સાથે જ્ઞાન તથા તેના ફળરૂપ વિરતિ કહી. - x - પૂર્વકૃત કર્મનો ક્ષય નિરવધ તપ વિના ન થાય. તેથી હવે તપનું વર્ણન
• સૂત્ર-૧૪૭ -
ધર્મથી વિમુખ લોકોની ઉપેક્ષા કરો. આમ કરનાર સમસ્ત લોકમાં વિદ્વાનોમાં અગ્રણી છે. તે વિચારીને જ ! જેણે દંડનો ત્યાગ કર્યો છે, [d વિદ્વાન છે. જે સવlla છે, જ કમનો ક્ષય કરે છે. શરીર સંસ્કારસહિત મનુષ્યો ધમવા હોવાથી સરળ હોય છે.
આ દુઃખ આરંભ જ જાણી આવું સમ્યક્ત્વદર્શીએ કહ્યું છે.
તે બધા પાવાદિક અને દુ:ખ જાણવામાં કુશળ બની કમને સર્વ પ્રકારે જાણી, તેના ત્યાગનો ઉપદેશ આપે છે.
• વિવેચન :
પૂર્વે કહેલ પાખંડી લોકને ધર્મથી વિમુખ જાણી તેમના અનુષ્ઠાનને સારા ન માન. તેમનો ઉપદેશ ન સાંભળ, પાસે ન જા, પશ્ચિય ન કર. જે પાખંડી લોકનો ઉપેક્ષાક છે તે પાખંડી લોક અને અનાર્યવયત જાણી તેની ઉપેક્ષા કરનાર મનુષ્ય