________________ વ્યાખ્યાન-૯ 176 કલ્પ [બારસા સૂત્ર રાત્રિનું ઉલ્લંખન કરવાનું કાતું નથી. [74] વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણોને પ્રારંભમાં જ એ રીતે કહેવામાં આવેલ હોય છે કે ભગવદ્ ! તમારે અમુકને દેવું ત્યારે તેમને તે રીતે દેવાનું કહ્યું છે, પરંતુ તેમને પોતાને માટે લેવાનું ક૫તું નથી. * [27] વર્ષાવાસ રહેલાં નિર્ચન્થ કે નિગ્રન્થીઓને બધી બાજુથી પાંચ ગાઉ સુધી અવગ્રહનો (નિર્ધારણનો) સ્વીકાર કરીને રહેવાનું કપે છે. પાણીથી ભીના થયેલા હાથ જ્યાં સુધી ન સૂકાય ત્યાં સુધી પણ અવગ્રહમાં રહેવાનું ક્યું છે પરંતુ અવગ્રહથી બહાર રહેવાનું કાતું નથી. [અર્થાત વર્ષાવાસસ્થિત શ્રમણ શ્રમણીઓને ગુરુજનોએ એવો આદેશ આપેલ હોય કે અમુક ગ્લાનાદિને માટે અમુક અપાણી લાવીને આપવા, ત્યારે તે લાવેલા અન્નપાણી પોતાને માટે ઉપયોગમાં લેવાનું ક૫તું નથી.] * [25] વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણોને એ રીતે પ્રારંભમાં કહેવામાં આવેલ હોય છે - હે ભગવન ! તમારે લેવું ત્યારે તેમને એ રીતે લેવાનું કહ્યું છે પણ બીજાઓને આપવાનું ક૫તું નથી. * [23] વર્ષાવાસ રહેલા નિરૈન્ય અને નિર્ગુન્થીઓને ચારેય બાજુ પાંચ ગાઉ સુધી ભિક્ષા માટે જવાનું કલે છે અને પાછા આવવાનું કહ્યું છે. જ્યાં નદી હંમેશાં પાણીથી ભરેલી રહે છે, નિત્ય વહેતી રહે છે, ત્યાં બધી બાજુએ અથવા પાંચ ગાઉ સુધી ભિક્ષાયને માટે જવાનું કે પાછા ફરવાનું ક૫તું નથી. ઐરાવતી નદી કુણાલા નગરીમાં છે, ત્યાં એક પગ પાણીમાં રાખીને ચાલી જઈ શકાય છે અને એક પગ સ્થળમાં પાણી બહાર રાખીને ચાલી જઈ શકાય છે. અર્થાત્ એવા સ્થળ ઉપર ચારેય બાજુ અને પાંચ ગાઉ સુધી ભિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું કહે છે. * [26] વર્ષાવાસમાં રહેલાં કેટલાંએ શ્રમણોને પહેલેથીજ એ રીતે કહેવામાં આવેલ હોય કે “હે ભગવન ! તમે બીજાઓને પણ આપો અને સ્વયં પણ લો ત્યારે તેને તે રીતે બીજાઓને આપવાનું અને પોતાને લેવાનું કહ્યું છે. * [27] વર્ષાવાસમાં રહેલા નિર્ઝન્ય અને નિર્ગુન્થીઓ