________________
વ્યાખ્યાન-૮
૧૫૯
૧૬૦
ક [બારસા] સૂત્ર
એક એલાપત્ય ગોત્રીય વિર આર્ય મહાગિરિ અને બીજા વસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ.
• [૨૩૬,૨૩ (૧) સ્થવિર આર્ય રોહણ (૨) જસભદ્ર (3) મેઘગણી (૪) કામદ્ધિ (૫) સુસ્થિત (૬) સુપ્રતિબુદ્ધ (૭) રક્ષિત (૮) રોહગુપ્ત......(૯) ઋષિગુપ્ત (૧૦) શ્રીગુપ્ત (૧૧) બ્રહ્મગણી (૧૨) સોમગણી. તે બાર ગણધર સમાન તે બારેય શિષ્ય સુહસ્તીના હતા.
એલાપત્ય ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિના પુત્ર સમાન પ્રખ્યાત તે આઠ સ્થવિર અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ઉત્તર (૨) સ્થવિર બલિસ્સહ (3) સ્થવિર ધનાઢ્ય (૪) સ્થવિર શ્રીઆટ્ય (૫) વિર કૌડિન્ય (૬)
સ્થવિર નાગ (9) સ્થવિર નાગમિત્ર (૮) પડુલૂક, કૌશિક ગોત્રીય સ્થવિર રોહગુપ્ત.
• [૨૩૮] કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય રોહણથી ત્યાં ઉદ્દેહગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ અને છ કુળ આ રીતે કહેવાય છે.
• [૨૩૪] કૌશિક ગોત્રીય સ્થવિર પડુલૂક રોહગુપ્તથી ૌરાશિક સંપ્રદાય નીકળ્યો.
• [૩૯] પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે કહેવાય આવે છે :(૧) ઉદ્બરિયા (૨) માસપૂરીઆ (3) મઈપત્તિયા (૪) પુરણપત્તિયા.
સ્થવિર ઉત્તરથી તથા સ્થવિર બલિસ્સહથી ઉત્તરબલિસ્સહ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ આ રીતે કહેવામાં આવે છે જેવી કે (૧) કૌશામ્બિકા (૨) શુતિમતિયા (3) કોંડબાણી અને (૪) ચંદનાગરી.
• [૨૪૦] પ્રશ્ન - તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર :- તે કુળ આ રીતે કહેવામાં આવે છે - નાગભૂત (૨) સોમભૂતિક (3) આગચ્છ (૪) હFલિજ્જ (૫) નંદિ% (૬) પારિહાસિય. તે ઉદ્દેહ ગણનાં છ કુળ જાણવાં.
• [૨૩૫] વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના પુત્ર સમાન પ્રખ્યાત તે બાર સ્થવિર અંતેવાસી હતા. તે નીચેની બે ગાથામાં કહેલા છે.