________________
વ્યાખ્યાન-૩
૧૪૨
કલા [બારસાં સૂત્ર
કરીને જે સમય આવે તે સમયે ઈત્યાદિ પૂર્વવતું.
થયા ઈત્યાદિ બધુ પૂર્વવત્ સમજવું.
• [૧૯૮] અહંત અભિનંદનને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને દસ લાખ કરોડ સાગરોપમ જેટલો કાળ વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલમાં કહ્યું છે તેમજ જાણવું અર્થાત્ દસ લાખ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરીને જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા વિગેરે બધું પૂર્વની જેમ સમજવું.
[૨૦૧] તે કાળે સમયે કૌશલિક અહંત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્રવાળા હતા. અર્થાત તેમનાં ચાર કલ્યાણકોમાં ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલ હતું. પાંચમા કલ્યાણકના સમયે અભિજિત નક્ષત્ર હતું. જેમકે કૌશલિક અહંત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચુત થયા અને શ્રુત થઈને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા.
• [૧૯] અહંત સંભવને યાવત્ સર્વદુઃખોથી મુક્ત થયાંને વીસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલમાં કહ્યું તેમજ જાણવું અર્થાત વીસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા.
• [૨૦૨] તે કાળે તે સમયે કોશલિક અહંત ઋષભ ગ્રીષ્મ ઋતુના ચોથા મહિના, સાતમા પક્ષ અર્થાત્ અષાઢ માસનો કૃષ્ણ પક્ષ આવ્યો ત્યારે તે અષાઢ વદ ચોથના દિવસે, જેમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે, તે સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્ય વગેરે પૂર્ણ થયા બાદ દિવ્ય આહાર વિગેરે છૂટી ગયા પછી સાવત્ શીધ
વીને આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરતવર્ષમાં, ઈક્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર્યા મરુદેવીના કુક્ષિમાં રાત્રિના પૂવર્ણ અને અપરાર્ણની સંધિવેળામાં અર્થાત્ મધ્યરાત્રિમાં ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
• [૨૦૦] અહંત અજિતને યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાંને પચાસ લાખ કરોડ સાગરોપમ વીતી ગયા. તે સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત