________________
વ્યાખ્યાન-૩
૧૨૮
કલ્પ [બારસ] સૂત્ર
તથા છસો ઋજુમતિ જ્ઞાનવાળાઓની સંપદા હતી.
• [૧૬]] (૧) શુંભ (૨) આર્યધોષ (3) વસિષ્ઠ (૪) બ્રહ્મચારી (૫) સોમ (૬) શ્રીધર (૩) વીરભદ્ર અને (૮) યશ.
- ભગવાન પાર્શ્વનાથના એક હજાર શ્રમણો સિદ્ધ થયા હતા તથા તેમની બે હજાર આર્ચિકાઓ સિદ્ધ થયા.
•[૧૬૪] પુરુષાદાનીય અહંત પાર્શ્વના સંઘમાં આર્યદિન્ન વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. પુરુષાદાનીય અહંત પાર્શ્વના સમુદાયમાં પુષ્પચૂલા વગેરે આડત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પુરુષાદાનીય અહંત પાર્શ્વના સંઘમાં સાડા સાતસો વિપુલમતિઓની છસો વાદીઓની અને બારસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારની સંપદા હતી.
• [૧૬૫ પુરુષાદાનીય અર્વત પાર્શ્વના સંઘમાં સુનન્દ વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક-સંપદા હતી. પુરુષાદાનીય અહંત પાર્શ્વના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્તાવીસ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા-સંપદા હતી.
• [૧૬] પુરુષાદાનીય અહંત પાર્થના સમયમાં અંતકૃતોની ભૂમિ અર્થાત્ સર્વ દુઃખોના અંત કરવાવાળાઓની ભૂમિકા બે જાતની હતી. જેમકે-એક તો યુગ-અંતકૃત ભૂમિ અને બીજી પર્યાય-અંતકૃત ભૂમિ ચાવત્ અહંત પાર્થથી ચતુર્થ યુગ પુરુષ સુધી યુગાંતકૃત ભૂમિ હતી. અર્થાત્ ચતુર્થ પુરુષ સુધી મુક્તિમાર્ગે ચાલ્યો હતો. અહંત પાર્શ્વના કેવળીપર્યાયને ત્રણ વર્ષ થતાં અર્થાત્ કેવળજ્ઞાન થયાને ત્રણ વર્ષ પસાર થતાં કોઈ સાધકે મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત મુક્તિ માર્ગનો પ્રારંભ થયો.
•[૧૬૬] પુરુષાદાનીય અહંત પાર્શ્વના સમુદાયમાં સાડા ત્રણસો જિન નહિ પરંતુ જિન જેવા સક્ષર સંયોગોના જાણનારા યાવત્ ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી.
પુરુષા-દાનીય અહંત પાર્થને એક હજાર કેવળજ્ઞાનીઓની સંપદા હતી. અગિયારસો પૈક્રિય લબ્ધિ-વાળાની
• [૧૬૮] તે કાળે, તે સમયે પુરુષાદાનીય અહત પાર્થ ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને ચાસી સત્રિ દિવસ છાસ્થ પર્યાયમાં રહીને કંઈક ઓછા ૩૦ વર્ષ સુધી કેવળી