________________
વ્યાખ્યાનક
પર્યુષણ મહાપર્વ
દિવસ-૭
વ્યાખ્યાન-૭
૧૨૧
૧૨૨
કલ્પ [બારસા] સૂત્ર
વ્યાખ્યાના ૭
पुरिम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण- हराइ थेरावली चरित्तं
• [૧૫૪] તે કાળે તે સમયે પુરુષાદાનીય અત્યંત પાર્શ્વ પાંચ વિશાખાવાળા હતા, અર્થાત્ તેમના પાંચ કલ્યાણકોમાં વિશાખા નક્ષત્ર આવેલ હતું. જેમકે :–
(૧) પાર્શ્વ અર્હત વિશાખા નક્ષત્રમાં દેવલોકથી ચ્યુત થયા, ચ્યુત થઈને ગર્ભમાં આવ્યા.
(૨) વિશાખા નક્ષત્રમાં જન્મ ગ્રહણ કર્યો.
(૩) વિશાખા નક્ષત્રમાં મુંડિત થઈને ઘરથી બહાર નીકળ્યા અર્થાત્ તેમણે અણગારત્વ ગ્રહણ કર્યું.
પ્રાપ્ત થયા.
(૪) વિશાખા નક્ષત્રમાં તેમણે અનંત, અનુત્તર, વ્યાઘાતરહિત, આવરણરહિત, સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયું.
(૫) ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં જ નિર્વાણને