________________
વ્યાખ્યાન-૧
૨૮
પ્રતિચ્છિત છે. હે દેવાનુપ્રિય! તે અર્થ સત્ય છે કે જે આપ કહો છો. તે સ્વપ્નોનાં ફળને સારી રીતે સ્વીકારે છે, સ્વીકારીને પછી દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની સાથે માનવસંબંધી શ્રેષ્ઠ સુખોનો ઉપભોગ કરતી વિચારવા લાગી.
કલ્પ [બારસા સૂત્ર શિવા, શચી, અંજુ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી) (બાહ્ય, મધ્યમ અને આત્યંતર) ત્રણ પરિષદોનું સાત સેન્ય (ગંધર્વ નાટ, અશ્વ, ગજ, રથ, સુભટ-પાયદળ અને વૃષભ) સાત સેનાપતિઓ, ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મ દેવલોકમાં રહેલા અન્ય અનેક દેવ-દેવીઓનું આધિપત્ય કરતા રહેતા હતા. તે બધાના અગ્રેસર હતા. સ્વામીની માફક તે પ્રજાનું પાલનપોષણ કરતા હતા અને ગુરુસમાન મહાઆદરપાત્ર હતા. બધા દેવોની ઉપર પોતે નિયુક્ત કરેલા દેવોએ આપેલા આદેશને પ્રદર્શિત કરનારાં હતા. તે નિરંતર ઊંચ પ્રકારનું સંગીત, મધુર વીણા, કરતાલ, અન્ય વાજિંત્ર, મેધ ગંભીર રવ (અવાજ) કરનારા, મૃદંગ, શ્રેષ્ઠ ધ્વનિ ઉત્પન્ન કરનારા પડધમ, આ બધા દિવ્ય ભોગોપભોગ ભોગવતો આનંદથી રહે છે.
[૧૩] તે કાળે સમયે શક, દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ પુરંદર શતકતુ, સહસાક્ષ, મધવાન, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોનો સ્વામી, ઐરાવત નામના હાથી ઉપર બેસનાર સુરેન્દ્ર રજરહિત શ્રેષ્ઠ ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનાર, માળા અને મુગટથી સુશોભિત શરીરવાળા અને જેના કોમળ કપાળ નવાંજ ઘડાયેલા સુંદર ચંચળ ચિત્ર વિચિત્ર અને ચલાયમાન સ્વર્ણમય કુંડલ યુગલની પ્રભાવી પ્રદીપ્ત છે, જે વિરાટ ઋદ્ધિ અને ધુતિને ધારણ કરનાર છે, મહાબળવાન અને મહાયશસ્વી છે, જેના ગળામાં લટકતી એવી સુંદર વનમાળા છે, જે સૌધર્મ દેવલોકના સૌધર્માવતંસક વિમાનની સુધર્મા સભામાં શક નામના સિંહાસન પર બેઠા છે.
[૧૪] તે ઈન્દ્ર બત્રીસ લાખ વિમાનોનું, ચોર્યાસી હજાર સામાનિક (ઈન્દ્રતુલ્ય ઋદ્ધિવાળા) દેવોનું, તેત્રીસ ત્રાયશિંશક દેવ (મંત્રીતુલ્ય એવા ત્રાયશિંશક દેવોને ઈન્દ્રના પૂજ્ય સ્થાનિય દેવ પણ કહેવામાં આવે છે.) (સોમ, યમ, વરુણ, કુબેર) ચાર લોકપાળના પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું (પદ્મા,
[૧૫] તે ઈન્દ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાનથી સંપૂર્ણ જંબુદ્વીપને જોતો જોતો રહેલો છે. તે સમયે તે શ્રમણ ભગવાન મહાવીરને જંબૂદ્વીપની અંદર ભારતવર્ષના દક્ષિણાઈ ભરતના બ્રાહારકુંડ-નગરમાં કોડાલ ગોત્રીય, ઋષભદત્ત બ્રાહાણની ભાર્યા જાલંધર ગોબીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે.
જોઈને તેનું હૃદય હષ્ટ, તુષ્ટ, આનંદિત, પરમાનંદિત અને પ્રીતિવાળું બની જાય છે. પરમ સૌમનસ્ટિક બને છે,