________________
સૂઝ-૨૬૩
૧૬૩
કેટલી છે ? ઉત્તર :- મૂચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
() પ્રશ્ન :- અપયત સંમુશ્ચિમ ચતુષ્પદ લયરની અવગાહના કેટલી છે ? ઉત્તર :- અપચત સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉcકૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન :- યતિ સંમૂછિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની અવગાહના જઘનન્ય ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૫) પ્રથન :- ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર + તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે.
(૬) પ્રજ્ઞ + અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિયચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહની અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
() પ્રશ્ન :- પયત ગર્ભજ ચતુષ્પદ થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે.
• વિવેચન-૨૬s :
અહીં ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી.
• સૂત્ર-૨૬૮ -
(૧) પ્રશ્ન - ઉરપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની, ઉતકૃષ્ટ હજાર યોજનની છે.
(પ્રથન - સંમૂચ્છિક ઉરપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનાની છે.
(3) પ્રશ્ન :- આપતિ સંમૂર્ગિઝમ ઉરપરિસર્ષ થલચર તિરંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન :- પર્યાપ્ત સંમૂચ્છિમ ઉપસ્સિર્ષ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજન છે.
(૫) પ્રથા - ગભજ ઉપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના
૧૬૪
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની.
(૬) પ્રશ્ન :- અપતિ ગજ ઉરપરિસર્ષ સ્થલચર તિરંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
() પન • વયતિ ગર્ભજ ઉરપરિસર્ષ સ્થલચર તિ/ચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હાર યોજનની છે.
• વિવેચન-૨૬૮ :
આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉ૫રિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાઓ જાણવી.
• સૂત્ર-૨૬/૯ થી ૨૭૦/૧ :
(૧) પ્રવન - ભુજપરિસર્ષ સ્થલચર તિચપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૨) પ્રથન - સંમૂચ્છિમાં ભુજપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેનિદ્રયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (૨ થી ૯) ધનુષ્યની અવગાહના છે.
(૩) પ્રશ્ન :- અપયત સંમૂચ્છિમાં ભુજપરિસર્ષ થલચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર : * જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમાં ભાગની છે.
(૪) પન - પ્રયતા સંમૂચ્છિમ ભુજપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે.
(૫) પ્રશ્ન :- ગજ ભુજપરિસર્પ સ્થલચર તિચિ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર - જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૬) પ્રશ્ન :- અપચતા ગભજ ભુજપરિસર્પ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી.
(0) પ્રશ્ન :- પતિ ગર્ભજ ભુજપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યામા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
પ્રશ્ન - ખેચર વિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર