________________
સૂત્ર-૨૬૭ થી ૨૦
૧૬૫
:- જન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
() પ્રથમ + સંમૂચ્છિમ ખેચર તિરુચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
(3) પ્રશ્ન • અપયતિ સંમૂચ્છિમ ખેયર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે..
() પ્રશ્ન :- પતિ સંમુશ્ચિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
(૫) પ્રશ્ન :- ગજ ખેર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર - જન્ય ગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
(૬) પન + આપતા ગજ ખેચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
(૭) પ્રશ્ન :- પતિ ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર - જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
આ સંગ્રહણી બે ગાથામાં સંમૂચ્છિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. તેમાં સંકૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉતકૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની અનેક ગાઉં, ઉપરિસર્ષ સ્થલચરની અનેક યોજન, ભુજપરિસર્ષ સ્થલચરની અને ખેચરની અનેક ધનુષ્યની અવગાહના છે.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જલચરની હાર યોજન, ચતુષ્પદ સ્થલચરની છ ગાઉં, ઉરપરિસર્ષની હજાર યોજન, ભુજપરિસર્પની અનેક ગાઉં, પક્ષીઓ (ખેર)ની અનેક ધનુષ્ય પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે.
પાંચ પ્રકારની તિચિ પંચેન્દ્રિયના સંમૂચ્છિમ અને ગર્ભજના અપમતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્તિાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે પ્રમાણ છે.
હે ભગવન / મનુષ્યના શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જન્ય ગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે.
પ્રશ્ન હે ભગવન સંમૂછિમ મનુષ્યોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ / સંમૂચ્છિક મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે.
પ્રશ્ન : હે ભગવન ગજ મનુષ્યોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જન્ય ગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે.
પ્રથમ * હે ભગવન્! અપયા ગર્ભવ્યુcક્રાન્ત મનુષ્યની અવગાહના
૧૬૬
“અનુયોગ દ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેટલી છે ? ઉત્તર - જીજ્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે.
પ્રથન હે ભગવના પતિ ગર્ભજ મનુષ્યની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉતકૃષ્ટ ૩ ગાઉની છે.
• વિવેચન-૨૭૦/૧ -
આ સૂત્ર દ્વારા મનુષ્યના શરીરની અવગાહનાનું-ઊંચાઈનું વર્ણન સૂગકારે કર્યું છે. મનુષ્યોમાં સંમૂછિમ મનુષ્ય અપયપ્તિા જ છે તેઓ અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરતા જ નથી. તેથી સંમૂછિમ મનુષ્યમાં પર્યાપ્તઅપતિ એવા બે ભેદ થતા નથી.
• સૂત્ર-૨૭૦/ર -
વાણવ્યંતરોની ભવધારણીય અને ઉત્તરપૈક્રિય શરીરની અવગાહના અસુકુમારની જેમ જાણવી આથતિ ભવધારણીયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ 8 હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યામા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે.
- જ્યોતિષ દેવોની અવગાહના વાણવ્યંતર પ્રમાણે જાણવી અ4િ ભવધારણીયની જflખ્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈકિચની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે.
પન્ન - હે ભગવની સૌધર્મકતાના દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! સૌધમકતાના દેવોની અવગાહના બે પ્રકારે છે. (૧) ભવધારણીય () ઉત્તર ઐક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તરપૈકિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ઈશાન કલાના દેવોની અવગાહના સૌધર્મશાના દેવોની અવગાહના જેટલી જ કહેવી.
સૌધામકાના દેવોની શરીર અવગાહના વિષયક પ્રશ્નોની જેમ ઈશાનને છોડી અસુતકા સુધીના શેષ કાવાસી દેવોની ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની અવગાહના વિષયક પ્રશ્ન અને ઉત્તર જાણવા. વિશેષતા આ પ્રમાણે છે
સનકુમાર અને મહેન્દ્ર કક્ષામાં ભgધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૬ હાથની છે..
- બ્રહાલોક અને લાંતક કશમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથની છે.
મહાશુક અને સહસ્ત્રાર કલામાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ છે.
આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચારે ય કલામાં ભવધારણીય