________________
સૂત્ર-૨૬૭
૧૬૧
પર્યાપ્તા, ભાદર યપ્તિા અને પર્યાપ્તા, તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી જઘન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાત મોટો જાણતો.
yoot :- હે ભગવન્ ! વનસ્પતિકાકિ જીવોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે.
સામાન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક, વિશેષથી અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક તે ત્રણની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોના શરીરની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર
યોજનની છે.
પન :- હે ભગવાન! બેઈન્દ્રિય જીવોની અવગાહના કેટલી છે? હે ગૌતમ ! સામાન્યરૂપથી બેઈન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. અપર્યાપ્ત બેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણતી. પર્યાપ્ત બેઈન્દ્રિયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ભાર યોજનની છે.
પ્રશ્ન :- હે ભગવાન! તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર - હે ગૌતમ ! સામાન્યરૂપે તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. અપયપ્તિ તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તા તેઈન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે.
પ્રા - હે ભગવાન ! ચતુરિન્દ્રિય જીવોની શરીરાવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- હે ગૌતમ ! સામાન્ય-ઔધિકરૂપે ચતુરિન્દ્રિય જીવોના શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. અપચાિ ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. પતિ ચતુરિન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના
ચાર ગાઉ પ્રમાણ જાણવી.
પ્રશ્ન :- હે ભગવાન ! તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હૈ ગૌતમ ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
40/11
“અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
(૧) પ્ર[ :- હે ભગવાન ! જલર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- હૈ ગૌતમ ! જલચર તિચિ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(ર) પ્રr :- સંમૂÐિમ જલચર પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- સંમૂચ્છિમ જલાર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૩) પ્રł :- અપચપ્તિ સંમૂછિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- અપર્યાપ્ત સંમૂÐિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ર્વ :- પર્યાપ્ત સંમૂમિ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- પર્યાપ્ત સંમૂછિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના, જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૫) પ્રr :- ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી
છે? ઉત્તર ઃ- ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૬) પ્રશ્ન - અપચપ્તિ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના છે.
(૭) પd :- પતિ ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી ? ઉત્તર :- પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના
ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
• વિવેચન-૨૬૭/૬ :
આ સૂત્રમાં પ્રથમ સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના બતાવી, તત્પશ્ચાત્ જલચર તિર્યંચોની અવગાહના બતાવી છે. તેમાં સાત-સાત અવગાહના સ્થાનો પ્રશ્ન અને ઉત્તર શૈલીથી દર્શાવ્યા છે. તે સાત અવગાહના સ્થાનમાં (૧) સામાન્ય જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૨) સામાન્યરૂપે સંમૂછિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૩) અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૪) પર્યાપ્ત સંમૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૫) સામાન્યરૂપે ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૬) અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૭) પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય.
૧૬૨
• સૂત્ર-૨૬૭/૭ :
(૧) પ્રા :- રાતુપદ સ્થલચરતિય પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? સામાન્યરૂપથી ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ ગાઉની છે.
(૨) ૫૧ :- સંમૂર્તિછમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના