________________ સૂ-૩ર૯ રપ૦ (4) ભાવ ક્ષપણા. નામ અને સ્થાપના ક્ષપણાનું વર્ણન પૂર્વ કથિત, નામ સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. પ્રથન દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યક્ષપણાના બે પ્રકાર છે, (1) આગમથી દ્રવ્ય ક્ષપણા (2) નોઆગમથી દ્રવ્ય ક્ષપણા. પ્રશ્ન :- આગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેણે ‘પણા' પદને શીખી લીધું છે, સ્થિર, જિત, મિત અને પરિજિત કર્યું છે વગેરે વન દ્રવ્યદયયનની સમાન જાણતું. ચાવતુ આગમથી દ્રવ્ય ક્ષપણા છે. પ્રથન :નોઆગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્યક્ષપણાના ત્રણ ભેદ છે, (1) જ્ઞાયક શરીર દ્રવ્યાપણા, (2) ભવ્ય શરીર દ્રવ્ય ક્ષપણા (3) જ્ઞાચક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણt. ધન :- જ્ઞાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ડાાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું આ સ્વરૂપ છે - “ક્ષપા' પદના અને જાણનાર જ્ઞાતીનું વ્યગત, ચુત, ચ્ચાવિત, ત્યકત શરીર છે, વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયન પ્રમાણે જણાવું. ચાવતું આ જ્ઞાયક શરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ છે. પ્રથન - ભવ્ય શરીર દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમય પૂર્ણ થતાં જે જીવે જન્મધારણ કર્યો છે, તેવો તે જીવ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુસાર ક્ષપણા પદને શીખશે, વર્તમાનમાં શીખતો નથી, તેવું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા કહેવાય છે. તેના માટે ષ્ટાંત છે ? હા, જે ઘડામાં વર્તમાનમાં ઘી કે મધ ભર્યું નથી પણ ભવિષ્યમાં તેમાં ઘી કે મધ ભરવાની અપેક્ષાએ અત્યારે તેને ઘીનો કે મધનો ઘડો કહેવો. આ ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા છે. પ્રશ્ન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ઉભયવ્યતિકિત દ્રવ્ય આય જેવું જ સ્વરૂપ ઉભયવ્યાતિરિક દ્રવ્ય Hપણાનું જાણવું અતિ લૌકિક, કુપાવાચનિક, લોકોત્તરિક આવા ત્રણ ભેદ અને તે પ્રત્યેકના સચિત, ચિત્ત, મિશ્ર તે પુનઃ ત્રણ ત્રણ ભેદ જાણવા. આ સ્વરૂપે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય હાપા અને દ્રવ્ય ક્ષપણાનું વર્ણન પૂર્ણ થાય છે. પ્રથમ :- ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) આગમથી ભાવક્ષપણા, (રુ નોઆગમથી ભાવક્ષપણા. પ્રથમ * આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ‘પણા’ આ પદના અના ઉપયોગવાન જ્ઞાતા આગમથી ભાવક્ષપણા છે. આ આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ છે. પ્રશ્ન : નોઆગમત: ભાવક્ષપાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * નોઆગd: 4117] “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભાવપણાના બે પ્રકાર છે, તે પ્રમાણે છે - (1) પ્રશd, (2) અપશd. પ્રશ્ન :- પ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પ્રશસ્ત ભાવક્ષપણાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) ક્રોધક્ષપણાં, (ર) માનાપા, (3) માયાક્ષપણા, (4) લોભક્ષપણા. પ્રશ્ન :- આપશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + આપશd ભાવપણાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) જ્ઞાનક્ષપણા-જ્ઞાનનો ક્ષય, () દર્શનક્ષપણા-દર્શનનો ક્ષય (1) ચાક્ષિપણા-સાત્રિનો ક્ષય. આ પણld પણ છે. આ રીતે નોઆગમથી ભાવક્ષપણા, ભાવક્ષપણા, ક્ષપણા અને ઓધ નિux નિોપનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ થયું. * વિવેચન-૩ર૯/૫ - કર્મ નિર્જસ, ક્ષય અથવા અપચયને ક્ષપણા કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યપણા નામાદિ ‘આ’ પ્રમાણે છે. માટે સૂત્રમાં તે જોવાની ભલામણ (અતિદેશ) છે. પરંતુ ઉભયચતિરિક્ત નોઆગમ લૌકિક દ્રવ્ય આયમાં સચિત-હાથી, ઘોડા, દાસ, દાસીની પ્રાપ્તિ કહી છે. તો અહીં તે દાસ, દાસી, હાથી, ઘોડા વગેરેનું દૂર થવુંનષ્ટ થવું, ક્ષય થવો, તેમ અર્થ કરવો. કારણ કે ક્ષપણા, આયથી પ્રતિપક્ષી (વિરોધી) અર્થ ધરાવે છે. અહીં ક્રોધાદિ કષાયના ક્ષયને પ્રશસ્ત માનવાનું કારણ એ છે કે ક્રોધાદિ સંસારના કારણ છે. ક્રોધાદિના ક્ષયથી સંસાર પરિભ્રમણ અટકે છે માટે ક્રોધાદિના ફાયને પ્રશસ્ત કહ્યો છે. જ્ઞાનાદિ આત્માના ગુણ છે. આ આત્મગુણોની ક્ષીણતા, સંસારનું કારણ છે, તેથી જ્ઞાનાદિની ક્ષપણા આપશસ્ત છે. અહીં પ્રશત-અપશસ્ત વિશેષણ ક્ષપણાના જ છે. આ રીતે ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. સૂત્ર-3 /6 * પ્રશ્ન :- નામનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર:- અહીં નિક્ષેપને પ્રાપ્ત આવરચકના પ્રથમ અધ્યયનનું નિu# નામ સામાયિક છે. તે સામાયિક 5 નામ નિષ્પક્ષ નિક્ષેપના સોપમાં ચાર પ્રકાર છે, (1) નામ સામાયિક, (ર) સ્થાપના સામાયિક, (3) દ્રવ્ય સામાયિક, (4) ભાવ સામાયિક. * વિવેચન-૩૨૯/૬ : આ સૂત્રમાં નિક્ષેપના બીજા ભેદ ‘નામનિષજ્ઞ નિપ'નું વર્ણન છે. નામનિષ નિક્ષેપ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે ‘સામા' પદ આપ્યું છે. નામ નિપજ્ઞ નિક્ષેપ શું છે ? આ પ્રશ્નનો ઉત્તર છે કે પ્રસંગ પ્રાપ્ત ‘નામ તિપન્ન નિક્ષેપ’ અહીં, આવશ્યકનું પ્રથમ અધ્યયન “સામાયિક છે. નિક્ષેપના પ્રથમ ભેદ ઓપનિષજ્ઞ નિક્ષેપમાં અધ્યયન, અક્ષીણ વગેરે પદો દ્વારા સામાયિકનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે, અહીં વિશેષ નિર્દેશ પૂર્વક સામાયિકનું નામ નિપજ્ઞ નિલેષ રૂપે કથન કરી તેના ચાર નિક્ષેપ કર્યા છે.