________________ 256 સૂ-૩ર૯ 55 પ્રમાણે જાણવું. પ્રશ્ન :* દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : * દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) આગમથી (2) નોઆગમથી. પ્રશ્ન : આગમત દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર કે જેણે ‘ય’ પદના અને શીખી લીધા છે, સ્થિર, મિત વગેરે કર્યો છે યાવતુ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યરૂપ છે યાવત્ જેટલા ઉપયોગ રહિત આત્મા તેટલા આગમ દ્રવ્ય આય જાણવા. પાવતુ આ આગમથી દ્રવ્ય આયનું વર્ણન છે. - પન * નોઆગમત: દ્રવ્ય આટાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : નોગમતઃ દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) જ્ઞાયક શરીર દ્રવ્ય આય, () ભવ્યશરીર દ્રવ્ય આય, (3) જ્ઞાયક શરીરૂભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય આય. પ્રશ્ન :- જ્ઞાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ‘આ’ પદના અર્થ-અધિકારના જ્ઞાતા, પણd, ચુત, પ્યાવિત, ત્યકત દેહ વગેરે વકતવ્યતા દ્રવ્ય અધ્યયનની જેવી જ છે. આ જ્ઞાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે. ધન :- ભવ્ય શરીર દ્રવ્ય આપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : જે જીવ સમય પૂર્ણ થતાં યોનિનો ત્યાગ કરી જન્મને પ્રાપ્ત વગેરે વર્ણન ભવ્ય શરીર દ્રવ્યદયયનના વર્ણનની સમાન જાણવું. આ ભવ્ય શરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે. જ્ઞાયકશરીરૂભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે. જેમકે (1) લૌકિક, (2) કુપાવાગનિક (3) લોકોત્તર ધન :- (વ્યતિક્તિ લૌકિક દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : * લૌકિક દ્રવ્ય આયના ત્રણ પ્રકાર કહ્યા છે. સચિત્ત, આચિત્ત અને મિશ્ર. પન :- સચિત્ત લૌકિક આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સચિત્ત લૌકિક આયના ત્રણ પ્રકાર છે. જેમકે (1) દ્વિપદ આય, (2) ચતુષ્પદ આય, (3) અપદ આય. દાસ-દાસીઓની પ્રાપ્તિને દ્વિપદ આય, અશ્વ, હાથીની પ્રાપ્તિને ચતુષ્પદ આય અને આંબા-આંબલીના વૃક્ષ આદિની પ્રાપ્તિને આપદ આય કહે છે. પન :- અચિત આયનું સ્વરૂપ કેવું છે ? સોના, ચાંદી, મસિ-મોતી, શંખ, શિલ, પ્રવાલ, રકતરન વગેરે સારવાન દ્રવ્યની પ્રાપ્તિ અચિત્ત આય છે. મિશ્ર આપનું સ્વરૂપ કેવું છે? અલંકાર તથા વાધોથી વિભૂષિત દાસ, દાસીઓ, ઘોડા, હાથીઓ વગેરેની પ્રાપ્તિને મિશ્ર આય કહે છે.. - પન :- કુપાવાયનિક આયતું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કુપાવાગનિક આયના પણ ત્રણ પ્રકાર છે. સચિત, અચિત અને મિઝ, આ ત્રણેનું વર્ણન લૌકિક આયના ત્રણ ભેદ પ્રમાણે જ જાણવું. આ કુપાવાચનિક જાય છે. પ્રથન * લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે? લોકોત્તકિ આયની ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - સચિત્ત, અચિત્ત અને મિત્ર. પ્રથમ - સચિત્ત લોકોત્તકિ આયનું સ્વરૂપ કેવું છે ? શિષ્ય, શિષ્યાની “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રાપ્તિ લોકોત્તરિક આય કહેવાય છે. આ સચિત્ત આયનું સ્વરૂપ છે. પ્રથન * અચિત લોકતરિક આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : પત્ર, વ૬, કંબલ, પ્રદિપોપ્શન વગેરેની પ્રાપ્તિ તે અચિત્ત આય છે. પ્રથમ * મિશ્ર લોકોત્તકિ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ભંડોપકરણ સહિત શિષ્ય-શિષ્યાઓના લાભને મિશ્ર લોકોત્તરિક આય કહે છે. આ મિશ્ર આયનું સ્વરૂપ છે, આ રીતે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત આય, નોઆગમતઃ આય અને દ્રવ્ય આયનું વર્ણન પૂર્ણ થાય છે. * વિવેચન-૩૨૯/ર - ઓઘનિષજ્ઞ નિક્ષેપનો ત્રીજો પ્રકાર આય છે આ સૂત્રોમાં તેનો વિચાર નામ, સ્થાપના અને દ્રવ્યથી કરવામાં આવ્યો છે. નામ, સ્થાપના, દ્રવ્ય આયમાં જ્ઞાચકશરીરભવ્યશરીર સુધીનું સ્વરૂપ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. ઉભયવ્યતિરિકત નોઆગમથી દ્રવ્ય આયના લૌકિક, કુપાવચનિક અને લોકોત્તર એવા ત્રણ ભેદ કર્યા છે. પુનઃ તે ત્રણેયના સચિત, અચિત અને મિશ્ર એવા ત્રણ ભેદ કર્યા છે. * સૂત્ર-૩૨૯/૩ : ધન :- ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) આગમથી (2) નોઆગમથી. પ્રશ્ન :- આગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ‘આપ’ પદના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવ આય કહેવાય છે. ધન :- નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : નોઆગમથી ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - પ્રશસ્ત અને પશd. પીન :- પ્રાપ્ત નોઆગમથી ભાવ આપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :આપાસ નોઆગમથી ભાવ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) જ્ઞાન આય, (2) દર્શન આય, (3) ચાસ્ત્રિ આય. પ્રથન :- આપશd નોઆગમથી ભાવઆયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :આપશસ્ત નોઆગમથી ભાવઆયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1). કોઇ આમ, (ર) માન આય, (3) માયા આય (4) લોભ આય. આ પાનું ભાવ આય સ્વરૂપ છે. * વિવેચન-૩૨૯૩ : જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ મોક્ષનું કારણ બને છે, તે આત્મિક ગુણરૂપ હોવાથી પ્રશસ્ત આય કહેવાય છે અને ક્રોધાદિની પ્રાપ્તિ સંસારનું કારણ છે તથા આત્માની વૈભાવિક પરિણતિ છે માટે તે પ્રશસ્ત આય કહેવાય છે. * સૂત્ર-૩૨૯/૪ : પ્રથમ :- Hપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- 1પણા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે - (1) નામ ક્ષણ, (2) સ્થાપના ક્ષપણા, (2) દ્રવ્ય પણ,